48 કલાકમાં ગ્રહોના સેનાપતિ થશે મહાબલી, આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે, પ્રગતિના શીખરો સર કરશો

Mangal Gochar समाचार

48 કલાકમાં ગ્રહોના સેનાપતિ થશે મહાબલી, આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે, પ્રગતિના શીખરો સર કરશો
Mars TransitPositive ImpactAstrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

મંગળ જલદી યુવાવસ્થામાં પ્રવેશ કરશે. આવામાં એવી કેટલીક રાશિઓ છે જેમને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ખુબ ધનલાભ થવાના પ્રબળ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...

48 કલાકમાં ગ્રહોના સેનાપતિ થશે 'મહાબલી', આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે, પ્રગતિના શીખરો સર કરશો

ગ્રહોના સેનાપતિ મંગળ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. નવગ્રહમાં મંગળને ઘણો શક્તિશાળી પણ ગણવામાં આવે છે. મંગળ ગ્રહોના સેનાપતિ હોવાની સાથે સાથે સાહસ, ઉર્જા, પરાક્રમ, ભાઈ ભૂમિકા વગેરેનો કારક ગ્રહ ગણાય છે. આવામાં મંગળના રાશિ પરિવર્તનની અસર દરેકના જીવન પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે ઓગસ્ટ મહિનામાં મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયો હતો અને ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે. આ બધા વચ્ચે 16 સપ્ટેમ્બરે મંગળનું અંશબળ 12 ડિગ્રી થશે. આ અંશબળમાં મંગળ સંપૂર્ણ રીતે યુવા રહેશે.

48 કલાકમાં ગ્રહોના સેનાપતિ થશે 'મહાબલી', આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ કરાવશે, પ્રગતિના શીખરો સર કરશોદૈનિક રાશિફળ 14 સપ્ટેમ્બર: ધન રાશિ માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો, દરેક ક્ષેત્રથી લાભ મળશે, વાંચો આજનું રાશિફળ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mars Transit Positive Impact Astrology Horoscope Predictions Gujarati News મંગળ ગોચર મંગળ ગોચરની અસર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

24 કલાકમાં આ રાશિવાળાનો ખરાબ સમય ફરી જશે, ગ્રહોના રાજકુમાર કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના ઢગલે ઢગલા!24 કલાકમાં આ રાશિવાળાનો ખરાબ સમય ફરી જશે, ગ્રહોના રાજકુમાર કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના ઢગલે ઢગલા!સપ્ટેમ્બર મહિનામાં અનેક મહત્વપૂર્ણ ગોચર થવાના છે અને તેમા બુધનું ગોચર વિશેષ છે. સપ્ટેમ્બર 2024માં બુધ બે વાર રાશિ પરિવર્તન કરશે. 4 સપ્ટેમ્બરે બુધ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધનો સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ 6 રાશિવાળા માટે અદભૂત અને શુભ ફળદાયી રહેશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
और पढो »

આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
और पढो »

દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભદિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભHoroscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
और पढो »

રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ, સુખ-સંપત્તિમાં થશે વધારો!રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ, સુખ-સંપત્તિમાં થશે વધારો!કેતુ 9 સપ્ટેમ્બર 2024ના રોજ હસ્ત નક્ષત્રના પ્રથમ ચરણ (પદ)માં પ્રવેશ કરશે. કેતુ ગ્રહ અહીં 10 નવેમ્બર સુધી ગોચર કરશે. ત્યારબાદ ફરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. તેના આ ગોચરની અસર આમ તો તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓને ખુબ ફાયદો થશે. જાણો આ 3 લકી રાશિઓ વિશે.
और पढो »

Mangal Gochar 2024: 26 ઓગસ્ટે મંગળ બદલશે રાશિ, આ રાશિવાળાને થશે વિશેષ લાભ, ચારેતરફથી વરસશે પૈસાMangal Gochar 2024: 26 ઓગસ્ટે મંગળ બદલશે રાશિ, આ રાશિવાળાને થશે વિશેષ લાભ, ચારેતરફથી વરસશે પૈસાMangal Gochar 2024: 26 ઓગસ્ટ ના રોજ મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરશે અને 3 રાશિના લોકોની દુનિયા બદલી જશે. મિથુન રાશિમાં મંગળના પ્રવેશથી ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ થવાની શરૂઆત થશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ રાશિઓ અને તેમને કેવા લાભ થશે.
और पढो »

Weekly Horoscope: જન્માષ્ટમીથી શરુ થતા આ સપ્તાહમાં 5 રાશિઓને થશે ધનલાભ, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope: જન્માષ્ટમીથી શરુ થતા આ સપ્તાહમાં 5 રાશિઓને થશે ધનલાભ, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope 26 August to 1 September: ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહની શરુઆત જન્માષ્ટમીના પર્વ સાથે થઈ રહી છે. આ સપ્તાહની શરુઆતમાં મંગળ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. આ સાથે જ આ સાત દિવસ દરમિયાન એકાદશી, શનિ પ્રદોષ વ્રત પણ આવશે.
और पढो »



Render Time: 2025-02-13 21:22:35