કેતુ 9 સપ્ટેમ્બર 2024ના રોજ હસ્ત નક્ષત્રના પ્રથમ ચરણ (પદ)માં પ્રવેશ કરશે. કેતુ ગ્રહ અહીં 10 નવેમ્બર સુધી ગોચર કરશે. ત્યારબાદ ફરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. તેના આ ગોચરની અસર આમ તો તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓને ખુબ ફાયદો થશે. જાણો આ 3 લકી રાશિઓ વિશે.
રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ, સુખ-સંપત્તિમાં થશે વધારો!
કેતુ 9 સપ્ટેમ્બર 2024ના રોજ હસ્ત નક્ષત્રના પ્રથમ ચરણ માં પ્રવેશ કરશે. કેતુ ગ્રહ અહીં 10 નવેમ્બર સુધી ગોચર કરશે. ત્યારબાદ ફરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. તેના આ ગોચરની અસર આમ તો તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓને ખુબ ફાયદો થશે. જાણો આ 3 લકી રાશિઓ વિશે. છાયા ગ્રહ કેતુ જ્યારે કોઈને આપવા પર આવી જાય છે તો છપ્પરફાડ લાભ કરાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ગ્રહને માયાવી ગ્રહ પણ કહેવાયો છે. આ ગ્રહની સૌથી વધુ અસર મગજ અને સોચ પર પડે છે. જેનાથી દરેક કામ પ્રભાવિત થાય છે.
રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ, સુખ-સંપત્તિમાં થશે વધારો!દૈનિક રાશિફળ 2 સપ્ટેમ્બર: તુલા રાશિ માટે આજનો દિવસ શુભ, મકર રાશિને ઇચ્છિત પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળ
Ketu Transit Good Luck Lucky Rashi Astrology Predictions Horoscope કેતુ ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારોKendra Trikon Rajyog: શુક્ર ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »
આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
और पढो »
500 વર્ષ બાદ 5 દુર્લભ યોગનો સંયોગ, આ 3 રાશિવાળાને થશે જબરદસ્ત આકસ્મિક ધનલાભ, ભાગ્યના જોરે સુખ-સંપત્તિ વધશેઆવામાં આ રાજયોગોનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોને આકસ્મિક ધનલાભના યોગ અને પ્રગતિના પ્રબળ યોગ જોવા મળી રહ્યા છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...
और पढो »
રાશિફળ 13 ઓગસ્ટ: આજે બનેલો દુર્લભ યોગ આ રાશિવાળાને કરાવશે બંપર આકસ્મિક ધનલાભ, અટવાયેલા કાર્યો ફટાફટ પૂરા થશેગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
और पढो »
મિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાMahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
और पढो »
દૈનિક રાશિફળ 15 ઓગસ્ટ: ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો, તમારી સંપત્તિમાં વધારો થશે, આજનું રાશિફળDaily Horoscope 15 August 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »