ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. હવે ખેડૂતો કોઈપણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લઈ શકશે. અગાઉ આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી. તેમણે કહ્યું કે દેશમાં વધી રહેલી મોંઘવારી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
RBI increases limit for collateral-free agriculture loans: RBI એ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ખેડૂતો ખેતીના જરૂરી ખર્ચ જેમ કે બિયારણ, ખાતર અને સિંચાઈ વગેરે માટે સરળતાથી લોન મેળવી શકશે.
ભારતીય રિઝર્વ બેંક એ ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. હવે ખેડૂતો કોઈપણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લઈ શકશે. અગાઉ આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી. તેમણે કહ્યું કે દેશમાં વધી રહેલી મોંઘવારી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી નાના અને સીમાંત ખેડૂતોને ઘણો ફાયદો થશે.ગેરંટી વિનાની કૃષિ લોન એ એવી લોન છે જે ખેડૂતોને કોઈપણ મિલકત ગીરો રાખ્યા વિના આપવામાં આવે છે. અગાઉ ખેડૂતોએ લોન લેવા માટે તેમની જમીન કે અન્ય મિલકત ગીરો રાખવી પડતી હતી.
RBI Collateral Free Loan Collateral-Free Farm Loan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વૈષ્ણોદેવી જનાર યાત્રીઓ માટે સૌથી મોટા ખુશખબર; શ્રાઈન બોર્ડ કરોડો ભક્તોને આપશે આ સુવિધાShrine Board Ropeway Project: જો તમે માતા વૈષ્ણો દેવીના દરબારમાં જતા હોય તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. જી હા, તીર્થ યાત્રિકોની સુવિધા માટે સતત કાર્યરત શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ હવે વૃદ્ધો અને અશક્ત યાત્રિકોને નવી સુવિધાઓ આપવા જઈ રહ્યું છે.
और पढो »
ખુશખબર! ધંધો શરૂ કરવા રૂપિયા નથી? ચિંતા ના કરો, સરકાર આપશે 20 લાખ, આ રીતે કરો અરજીPM Mudra Loan Yojana: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PM Mudra Loan Yojana )કેન્દ્ર સરકારની એક યોજના છે, જેમાં બિન-કોર્પોરેટ, બિન-કૃષિ નાના અથવા સૂક્ષ્મ સાહસો સાથે સંકળાયેલા લોકો પોતાના બિઝનેસ માટે કે વિસ્તરણ માટે 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. વ્યક્તિગત વ્યવસાય આપવામાં આવે છે.
और पढो »
સવારે બપોરે કે રાત્રે- કાર્ડિયો માટે કયો સમય છે સૌથી શ્રેષ્ઠ? જાણો ક્યારે મળશે સૌથી વધારે ફાયદોઆજની ફાસ્ટ લાઈફમાં, જ્યાં આપણે સતત દોડતા હોઈએ છીએ, ત્યાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે નિયમિત કસરતને અવગણી શકાય નહીં.
और पढो »
બેંકમાં કામ કરતા કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર! ટ્રાન્સફર પોલિસીને લઈને મોટા અપડેટPSU Banks Transfer Policy: જો તમે પોતે અથવા તમારા મિત્ર કે સંબંધી બેંકમાં નોકરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જી હા, સરકારે બેંક કર્મચારીઓ માટે ટ્રાન્સફર પોલિસી અપડેટ કરવાની સલાહ આપી છે.
और पढो »
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહતGovt Loan Write Off: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024માં બેન્કો દ્વારા લોન માફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે.
और पढो »
ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »