બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહત

Loan Wave Off समाचार

બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, જાણો કઈ બેન્કોએ આપી સૌથી વધુ રાહત
Pnb Loan Wave OffPnb Latest NewsSbi Loan Maafi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Govt Loan Write Off: કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024માં બેન્કો દ્વારા લોન માફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે.

શુક્ર-ગુરૂની યુતિથી 5 રાશિના જાતકો રાજાની જેમ થઈ જશે માલામાલ, 2025માં આ લોકો પર થશે પૈસાનો વરસાદભારતની સૌથી ધનાઢ્ય અભિનેત્રી.. ધર્મેન્દ્ર સાથે હિટ ફિલ્મ આપી, પરિણીત CM સાથે થયો પ્રેમ, લગ્ન વગર બની માતાબરાબર આ સમયે અને આટલી ગતિએ ત્રાટકશે વાવાઝોડું, આગળ શું થશે તે વિશે હવામાન વિભાગે કરી દીધી મોટી ભવિષ્યવાણીભારતીય બેંકોએ છેલ્લા એક વર્ષમાં લોન માફી ઓછી કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ભારતીય બેંકોએ નાણાકીય વર્ષ 2023-24 માં રૂ. 1.

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024 માં બેન્કો દ્વારા દેવામાફી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી રહી છે. નાણાકીય વર્ષ 2019-20 માં બેન્કોએ 2.34 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી હતી. તો FY21 માં આ આંકડો 2.03 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે FY22 માં 1.75 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી હતી.સરકારે જણાવ્યું કે FY24 માં પંજાબ નેશનલ બેન્કે સૌથી વધુ 18317 કરોડ રૂપિયાની લોન માફ કરી છે.

પંકજ ચૌધરીએ આગળ કહ્યું કે આવી માફીથી લોન લેનારને ચુકવણીમાં છુટ મળતી નથી તેથી માફીથી લોન લેનારને કોઈ લાભ મળતો નથી. લોન લેનાર પેમેન્ટ માટે જવાબદાર રહે છે અને બેન્કે આ ખાતાના સંબંધમાં શરૂ કરેલી વસૂલીની કાર્યવાહીઓ યથાવત રહે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pnb Loan Wave Off Pnb Latest News Sbi Loan Maafi Loan News Bank Loan Loan Write-Offs By Banks Lok Sabha Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગતઆરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગતગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તબીબી ક્ષેત્રમાં સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે.
और पढो »

એમેઝોને શરૂ કરી નવી સેવા, એક ક્લિકમાં તમને મળશે ડૉક્ટરની સુવિધા, જાણો કેવી રીતેએમેઝોને શરૂ કરી નવી સેવા, એક ક્લિકમાં તમને મળશે ડૉક્ટરની સુવિધા, જાણો કેવી રીતેAmazon Clinic Consultation Service: એમેઝોને ભારતમાં એક નવી નક્કોર સર્વિસ શરૂ કરી છે, જેણે ક્લીનિક કહેવાય છે. આ સર્વિસ મારફતે લોકો 50થી વધુ બિમારીઓ માટે ડોક્ટરને ઓનલાઈન કન્સલ્ટેશન લઈ શકે છે. આ સર્વિસ પ્રેક્ટોની જેમ કામ કરે છે. એમેઝોન ક્લીનિક પર કન્સલ્ટેશન ફી 299 રૂપિયાથી શરૂ થાય છે.
और पढो »

ફ્રીહોલ્ડ અને લીઝહોલ્ડ પ્રોપર્ટી શું છે, કઈ ખરીદવી સૌથી વધુ સારી? ઘર અથવા જમીન ખરીદતાં પહેલાં ચેક કરી લેજોફ્રીહોલ્ડ અને લીઝહોલ્ડ પ્રોપર્ટી શું છે, કઈ ખરીદવી સૌથી વધુ સારી? ઘર અથવા જમીન ખરીદતાં પહેલાં ચેક કરી લેજોફ્રીહોલ્ડ અને લીઝહોલ્ડ પ્રોપર્ટીમાં મોટું અંતર હોય છે. સૌથી મોટો તફાવત માલિકી હકને લઈને હોય છે, તેથી પ્રોપર્ટી ખરીદતા પહેલા આ બંને વચ્ચેનું અંતર સમજવું જરૂરી છે.
और पढो »

Ranveer Singh: આ છે રણવીર સિંહની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ, મેકર્સને કરાવ્યું કરોડોનું નુકસાન, 4 દિવસમાં થઈ ગયો ધબડકોRanveer Singh: આ છે રણવીર સિંહની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ, મેકર્સને કરાવ્યું કરોડોનું નુકસાન, 4 દિવસમાં થઈ ગયો ધબડકોRanveer Singh: રણવીર સિંહ જેને કરોડો લોકો ચાહે છે. રણવીર સિંહ છેલ્લા ઘણા સમયથી એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી રહ્યો છે તેણે પણ તેના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ આપી છે. રણવીર સિંહ ના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ 2022 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી મેકર્સને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
और पढो »

અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડુંઅંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડુંAmbalal Patel Prediction અમદાવાદ : જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ.
और पढो »

ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબAgriculture News : બોટાદ જિલ્લાના રામપરા ગામના ખેડૂત હીરાનો વ્યવસાય છોડીને ખેતીમાં જોડાયા... લીંબુની ખેતી કરી એક વીઘામાંથી દોઢ લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે
और पढो »



Render Time: 2025-02-13 22:20:02