Indian elections: એમાં કોઈ શંકા નથી કે એક દેશ એક ચૂંટણી ભારતીય લોકશાહી માટે એક મોટું પગલું હોઈ શકે છે, પરંતુ તેને લાગુ કરવા માટે સમય, સંસાધનો અને સર્વસંમતિની જરૂર પડશે. આ માટે રાજ્યોની પણ સંમતિ જરૂરી છે. આ સમંતિ મળી જાય તો પણ તેને સંપૂર્ણ રીતે અમલ કરવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે..
જાણો કેવી રીતે?January 2025: જાન્યુઆરી મહિનો આ 5 રાશિઓ માટે મંગળદાયક, પહેલા મહિનામાં પલટી મારશે નસીબ, અચાનક ધન લાભ પણ થઈ શકેઆજથી આ 3 રાશિવાળા જબરદસ્ત લાભ માટે થઈ જાઓ તૈયાર! દુર્લભ રાજયોગ તમને અપાવશે પદ-પ્રતિષ્ઠા અને આકસ્મિક ધનલાભના પ્રબળ યોગનર્મદા માતાના સાચા ભક્ત! અન્નનો એકપણ દાણો લીધા વગર પાણી પીને નર્મદા પરિક્રમા કરે છે દાદા ભગવાન
સપ્ટેમ્બરમાં સરકારે રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિના અહેવાલને મંજૂરી આપી દીધી હતી. આ પ, કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે આ યોજનાને લાગુ કરવા માટે એક બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્ણય કર્યો. સરકાર હવે આ બિલને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જો આ બિલ પાસ થાય તો હાલમાં દરેક રાજ્યોની ક્યારે ચૂંટણીઓ યોજાવાની છે એના ગણિતો મંડાવા લાગ્યા છે. ઘણા સમાચારો એવા વહેતા થયા છે કે ગુજરાતમાં પણ ભૂપેન્દ્ર પટેલ સરકારની ટર્મ પૂરી થયા બાદ એક વર્ષ સુધી ચૂંટણી નહીં યોજાય.
Implementation Modi Government PM Modi Parliament Winter Session Lok Sabha Rajya Sabha India News Gujarati News One Nation One Election Bill એક દેશ એક ચૂંટણી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Sada Sati: હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત અને 2025થી કોને લાગશે સાડાસાતી?‘यत् पिण्डे तत् ब्रह्माण्डे ના સિદ્ધા મુજબ જ્યારે પણ આકાશમાં હલચલ થાય છે એટલે કે કેઓ ગ્રહ વક્રી માર્ગી થાય છે, ઉદય કે અસ્ત થાય અથવા તો રાશિ પરિવર્તન થાય તો તેની સીધી અસર ધરતી પર મનુષ્ય પર જોવા મળે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો શનિની સાડા સાતી અને ઢૈય્યા ભોગવવી પડે છે.
और पढो »
પરમાણુ હુમલામાં આ 10 દેશોનો વાળ પણ વાંકો નહિ થાય એટલા સુરક્ષિત છે, નહિ થાય કોઈ અસરદુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. હાલ જે રીતે એક પછી એક દેશ યુદ્ધમાં સામેલ થઈ રહ્યં છે, તે જોતા આખું વિશ્વ સળગશે. ત્યારે આવામાં કેટલાક દેશો એવા પણ છે જેઓને વિશ્વ યુદ્ધ કે પરમાણુ બોમ્બની કોઈ અસર નહિ થાય.
और पढो »
Roasted Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશોRoasted Ginger: શિયાળામાં આદુનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આદુ શરદી, ઉધરસથી લઈ વાયરલ બીમારીઓમાં પણ લાભ કરે છે. આજે તમને શેકેલુ આદુ ખાવાથી થતા લાભ વિશે જણાવીએ.
और पढो »
હસતા હસતા નીતિન પટેલે કહી દીધી પદ પરથી વિદાયની વાત, રાજકારણમાં આવું પણ થાય!Nitin Patel Statement : મહેસાણાના કડીમાં બે અલગ અલગ કાર્યક્રમોમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે JCI ના એક કાર્યક્રમમાં જોરદાર ચાબખા માર્યા
और पढो »
Ginger Juice: રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા વિશેHealth Tips: શિયાળો શરુ થઈ ચુક્યો છે. રોજ સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. આ સમયથી જ જો તમે સવારે આદુનો રસ માત્ર 1 ચમચી રોજ પી લેશો તો આખો શિયાળો બીમાર નહીં પડો. આદુનો રસ પીવાથી શરીરને અન્ય ઘણા લાભ થાય છે. આજે તમને તેના વિશે પણ જણાવીએ.
और पढो »
Cooking Tips: આ રીતે બનાવેલા ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન, બ્લડ સુગર પણ રહેશે કંટ્રોલમાંCooking Tips: ચોખાને યોગ્ય રીતે પકાવવામાં આવે તો દિવસે અને રાત્રે ભાત ખાવાથી પણ તમારું વજન વધશે નહીં અને ડાયાબિટીસમાં પણ તકલીફ પડશે નહીં. શરીરનું વજન વધે કે ચરબી વધે તેનું કારણ ભાત નહીં બને. જો તમને પણ ભાત ખાવા પસંદ હોય તો આજે તમને જણાવીએ કે ભાત કેવી રીતે બનાવવા જોઈએ.
और पढो »