Nitin Patel Statement : મહેસાણાના કડીમાં બે અલગ અલગ કાર્યક્રમોમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે JCI ના એક કાર્યક્રમમાં જોરદાર ચાબખા માર્યા
Black Friday Weekend: બંપર ડિસ્કાઉંટનો લોકોએ દિલ ખોલીને ઉઠાવ્યો લાભ, બ્લેક ફ્રાઈડે વીકએન્ડ પર રેકોર્ડ સેલMalavya Rajyog 2025: વર્ષ 2025માં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! રચાઈ રહ્યો છે વિશેષ રાજયોગpakistanરાજકારણમાં પદ પરથી હટાવ્યા બાદનું દર્દ કેવુ હોય તે વાત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી હસતા હસતા કહી ગયા. કડીમાં એક કાર્યક્રમમાં નીતિન પટેલ ે હસતા હસતા ટોણો માર્યો હતો. હકીકતમાં તેમણે પદ પરથી તેમની વિદાયને પણ હસતા હસતા બિરદાવી હતી.
મહેસાણાના કડીમાં બે અલગ અલગ કાર્યક્રમોમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે JCI ના એક કાર્યક્રમમાં જોરદાર ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જુના પ્રમુખે વિદાય લીધી તો ડોક્ટર બોલ્યા હસતા હસતા ચાર્જ અપાઈ ગયો. ત્યારે સૌ કોઈએ મારી સામે જોયું! અલ્યા, આમાં મારી સામે શું જોવા જેવું છે એ ખબર ન પડી. પણ મારી સામે શું જોવાનું.
તેમણે આગળ કહ્યુ કે, જાણે અમે તો તલવારો, ભાલા, બંદૂકોથી ચાર્જ લેતા અને છોડતા હોઇએ એવું વાતાવરણ રાજકારણમાં તમે બધાએ મારા પ્રતિબિંબમાં જોયું. ખરેખર એવું નથી હોતું. છાપા અને મીડિયા ઘણું ઘણું લખે છે. મહારાષ્ટ્રની ચૂંટણી પતીને પાંચ-છ દિવસ થયા, છતાં શું થશે શું નહિ થાય, સ્વભાવિક છે કે દેશના અનેક કામો અને નેતાગીરીમાં અનેક પરિબળો વચ્ચે નિર્ણય કરવામાં સમય લાગે છે. JCI માં આ મંચ ઉપરથી થયું એટલું ઝડપથી પહેલા નહિ થયું હોય. મીટિંગ તો ઘણી કરી હશે ત્યાં. તેથી આનંદથી બધાને અભિનંદન આપું છું.
આમ, નીતિન પટેલના નિવેદનમાં ઈશારો કોના તરફ હતો તો તે બધા સમજી ગયા હતા, પરંતું નીતિન પટેલે ટોણો મારતા મારતા પણ મોટી વાત કરી દીધી હતી. તો બીજા ધાર્મિક કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું હતું કે, ભૂલચૂક થાય તો માફ કરતો, બીજા બજા ભાષણ કરતા હોય પણ મારી તોલે કોઈ ના આવે. બીજા બધા ભાષણોમાં મારી તોલે કોઈ ના આવે. માતાજીના ધામમાં હું ખૂબ નાનો બાળક છું.
Nitin Patel Statement Controversial Statement Mehsana નીતિન પટેલે હસતાં હસતાં ટોણો માર્યો નીતિન પટેલ મહેસાણા વિવાદાસ્પદ નિવેદન નીતિન પટેલનું દર્દ છલકાયું પાટીદાર નેતા Patidar Leader Maharastra CM Maharastra Politics ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજકારણમાં જોડાવા અંગે IPS અભય ચુડાસમાનો મોટો ખુલાસો, કહી દીધી મનની વાતAbhay Chudasama On Politics Entry : કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં IPS અભય ચૂડાસમાએ કહ્યું, હું ક્યારેય રાજકારણ નહીં જાઉં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ
और पढो »
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસસરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં Satellite to Device Service સર્વિસ લોન્ચ કરી દીધી છે. આવું કરનારી બીએસએનએલ પહેલી ટેલિકોમ કંપની બની છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
મારી વિદાય વસમી નહીં, પણ..., ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા CR પાટીલનો મોટો સંકેત!સી આર પાટીલે સંકેત આપતા જણાવ્યું હતું કે, મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી આપી છે. મેં બે વાર કહ્યું કે મને મુક્ત કરો અને બીજા કોઈને જવાબદારી સોંપો. પરંતુ મને હવે સંકેત મળી ગયો છે. જેને તક મળશે તેના માટે એડવાન્સ અભિનંદન આપું છું. આ સિવાય સી આર પાટીલે પોતાના પ્રમુખ પદને લઈ કેટલીક મહત્વની વાત કરી છે.
और पढो »
Raj Kundra: ઈડીના દરોડા બાદ રાજ કુંદ્રાએ પહેલીવાર આપ્યું નિવેદન, શિલ્પા શેટ્ટીને લઈને કહી આ વાતRaj Kundra: રાજ કુંદ્રાના ઘરે પોર્નોગ્રાફી કેસ મામલે ઈડીના દરોડા થયા હતા. આ ઘટના બાદ ફરી એકવાર શિલ્પા શેટ્ટીનું નામ ચર્ચામાં આવ્યું હતું, જેને લઈને રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર પોતાનું સ્ટેટમેન્ટ શેર કર્યું છે.
और पढो »
Roasted Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશોRoasted Ginger: શિયાળામાં આદુનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આદુ શરદી, ઉધરસથી લઈ વાયરલ બીમારીઓમાં પણ લાભ કરે છે. આજે તમને શેકેલુ આદુ ખાવાથી થતા લાભ વિશે જણાવીએ.
और पढो »