કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાતને મળી અનેક ભેટ, રાજ્યના MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સને, કપાસના ખેડૂતોને મોટા ફાયદાઓ. GIFT સિટીમાં IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ વર્ષ 2030 સુધી લંબાવવામાં આવી.
ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત@2047માં પણ અગ્રેસર રહેવા સજ્જ.યુરોપમાં સ્થાયી થવાનું સપનું જોનારા માટે મોટા સમાચાર, સરકાર આપશે લાખો રૂપિયાની સાથે આ ફેસિલિટીHealthy Drinks: યુરિક એસિડ લેવલને ઘટાડી શકે છે આ 5 દેશી ડ્રિંક્સ, દવાની જરૂર નહીં પડેStock Crash
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કેન્દ્રીય બજેટને આવકારતા જણાવ્યું છે કે, આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ, આ ચાર મહત્વપૂર્ણ વિષયોને આ બજેટમાં આવરી લેવાયા છે. ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત@2047માં પણ અગ્રેસર રહેવા સજ્જ છે, અને તેમાં આ બજેટની જોગવાઈઓ નવું બળ પૂરું પાડશે.
ગિફ્ટ સિટીમાં IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી. ગિફ્ટ સિટીમાં કાર્યરત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર માં વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટમાં IFSC માં સ્થાપિત વૈશ્વિક કંપનીઓના શિપ-લીઝિંગ યુનિટ્સ, વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવામાં આવ્યા છે. આ સાથે જ, IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ 31મી માર્ચ, 2030 સુધી લંબાવવામાં આવી છે.
Electric Vehicle Budget For Auto Sector Nirmala Sitharaman Lithium-Ion Battery Manufacturing Customs Duty Exemption On Litium Battery નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુજરાતી ન્યૂઝ Budget 2025 Budget Announcement For Womens Kisan Credit Card Business News Budget Kisan Credit Card Budget 2025 Budget 2025 Announcement Budget 2025 Union Budget 2025 Budget Live Budget 2025 Updates Nirmala Sitharaman Speech Nirmala Sitharaman Announcement Budget 2025 Announcement Union Budget Key Announcements Union Budget Highlights Budget 2025 Highlights India Budget 2025 Budget 2025 Key Announcements Budget 2025 Announcement In Gujarati Dhan Dhanya Yojana Scheme Agriculture New Scheme Budget 2025 National Manufacturing Mission બિઝનેસ ન્યૂઝ બજેટ બજેટ 2025 Lithium Battery લિથિયમ બેટરી Electric Vehicles
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
તબાહીની શરૂઆતનું વર્ષ છે 2025? ખરેખર યાદ આવી રહી છે બાબા વેંગા અને નોસ્ત્રાદમસની પ્રલયકારી ભવિષ્યવાણીઓવર્ષ 2025ના શરૂઆતી દિવસોમાં જે રીતે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે તેણે વિચારવા માટે મજબૂર કર્યા છે કે શું ખરેખર 2025ને લઈને ભવિષ્યવક્તાઓએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે?
और पढो »
प्रधानमंत्री धनधान्य योजना और MSME के लिए बजट 2025-26 में घोषणाएंभारतीय बजट 2025-26 में कृषि और MSME के क्षेत्रों पर विशेष ध्यान दिया गया है। प्रधानमंत्री धनधान्य योजना, दलहन आत्मनिर्भरता, सब्जी-फल उत्पादन, और MSME क्रेडिट गारंटी और वर्गीकरण में वृद्धि जैसी प्रमुख घोषणाएं की गई हैं।
और पढो »
अब तक की सबसे बड़ी टैक्स छूट... समझिए कैसे बजट से वित्त मंत्री ने मिडिल क्लास का दिल जीत लियाBudget 2025: Income Tax , Bihar, MSME और Farmers को उपहार; Nirmala Sitharaman की Full Speech
और पढो »
2025 માટે ગુરુ ગ્રહ 4 રાશિઓ પર મહેરબાન રહેશેવર્ષ 2025 માં ગુરુ ગ્રહ 4 રાશિઓ માટે લકી સાબિત થશે. આ રાશિઓને સફળતા અને ધન આખું વર્ષ મળતા રહેશે.
और पढो »
ત્રિગ્રહી યોગ 2025: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધન લાભ, કારર્કિદી સૂર્યની જેમ ચમકશેમાર્ચ 2025 માં સૂર્ય, બુધ અને શનિ ગ્રહની યુતીથી ત્રિગ્રહ યોગ સર્જાશે. આ યોગથી મિથુન, ધન અને મીન રાશિને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
और पढो »
હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે, હર્ષ સંઘવીની મહિલાઓને સલાહહર્ષ સંઘવીએ સ્વચ્છતાને લઈને મહિલાઓને જણાવ્યું છે કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારે છે, તો તેમણે સુધારવા મહિલાઓએ એક ધોકા લઈને જવાનું...ધોકા લઈને જસો તો ભલભલાની આદત છૂટી જશે. સોસાયટીની બહાર થુંકવાથી, ગંદકી કરવાથી બીમારીઓ ફેલાય છે.
और पढो »