કેરળમાં મોટી દુર્ઘટનામાં 19 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ માટી નીચે દબાયા સેંકડો લોકો, રેસ્ક્યૂ ચાલુ

Wayanad Landslide समाचार

કેરળમાં મોટી દુર્ઘટનામાં 19 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ માટી નીચે દબાયા સેંકડો લોકો, રેસ્ક્યૂ ચાલુ
KeralaWayanadWayanad Landslides Latest Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

Wayanad Massive Landslides : કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન.. 400 જેટલા લોકો ફસાયા.. તો બાળકો સહિત 19 લોકોના મોત... રેસ્ક્યુ ઓપરેશન માટે તમિલનાડુથી 2 હેલિકોપ્ટર રવાના

કેરળ માં મોટી દુર્ઘટનામાં 19 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ માટી નીચે દબાયા સેંકડો લોકો, રેસ્ક્યૂ ચાલુ

Moto થી લઈને POCO સુધી, આ છે 10,000 થી ઓછી કિંમતમાં મળતા શાનદાર 5G સ્માર્ટફોનSamsaptak Yog 10 વર્ષ બાદ મિત્ર ગ્રહ શુક્ર અને શનિદેવ બનાવશે શુભ યોગ, આ જાતકોને મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા કેરળના વાયાનાડમાં મોટી દુર્ઘટના બની છે. વાયાનાડ જિલ્લાના મેપ્પડી પાસે ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારમાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું. અધિકારીઓએ સેંકડો લોકોના માટીના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અત્યાર સુધી 19 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોમાં થોંડારનાવ ગામના રહેનારા નેપાળી પરિવારનો એક વર્ષનો બાળક પણ સામેલ છે. તો મુંડક્કઈ, ચૂરલમાલા, અટ્ટામાલા અને નુલપુઝા ગામ આ ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે આ મુદ્દે વાત કરી હતી અને જીવ ગુમાવનારા પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનની ઘટનાથી હુ વ્યથિત છું. મારી સંવેદનાઓ એ તમામ લોકોની સાથે છે, જેઓએ પોતાના સ્વજન ગુમાવ્યા અને હું ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના કરુ છું. પ્રભાવિત લોકોની સહાયતા માટે બચાવ અભિયાન હજી પણ ચાલી રહ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kerala Wayanad Wayanad Landslides Latest Update Wayanad Massive Landslides Kerala Wayanad Wayanad District Wayanad Wayanad Landslide Trapped Wayanad Rescue Operations Kerala News Landslide In Wayanad Major Landslide કેરળ સમાચાર વાયનાડમાં ભૂસ્ખલન વાયનાડ કેરળ ભૂસ્ખલન રેસ્ક્યૂ Rescue

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોતદુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોતElectric Current : ખેડાના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા 3 લોકોના નિપજ્યા મોત... દુકાનનું શટર ખોલવા જતાં વરસાદી માહોલમાં 4 લોકોને લાગ્યો હતો વીજશોક...
और पढो »

AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહAC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »

AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહAC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »

ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોGujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
और पढो »

સુરતમાં ભારે વરસાદના લીધે 4 લોકોના મોત, 3200થી વધુનું કરાયું સ્થળાંતર, હજુ બગડી શકે છે સ્થિતિ!સુરતમાં ભારે વરસાદના લીધે 4 લોકોના મોત, 3200થી વધુનું કરાયું સ્થળાંતર, હજુ બગડી શકે છે સ્થિતિ!સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને ઉર્જા મંત્રી, જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં સમીક્ષા બેઠક યોજાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 4 લોકોના વરસાદના લીધે મોત નીપજ્યા છે. હાલ 3200થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
और पढो »

કાળમુખા કોરોના બાદ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર; 27 બાળકોનાં મોત, 71 શંકાસ્પદ કેસ નોંધાયાકાળમુખા કોરોના બાદ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર; 27 બાળકોનાં મોત, 71 શંકાસ્પદ કેસ નોંધાયાChandipura Virus: કાળમુખા કોરોના બાદ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. ચાંદીપુરા વાયરસથી કુલ 27 બાળકોનાં મોત થયા હોવાનું આંકડા પરથી સાબિત થયું છે. એટલું જ નહીં, રાજ્યમાં કુલ ચાંદીપુરા વાયરસના 71 શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય ટીમ કામે લાગી છે.
और पढो »



Render Time: 2025-02-16 00:14:12