સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને ઉર્જા મંત્રી, જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં સમીક્ષા બેઠક યોજાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 4 લોકોના વરસાદના લીધે મોત નીપજ્યા છે. હાલ 3200થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાત માં વરસી રહેલા વરસાદને લઈને લોકોને ભારે હાલાકી પડી છે. ખાસ કરીને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદે 4 લોકોનાં જીવ લીધા છે.સુરતમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં સર્ગેટ સર્કિટ હાઉસ જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. gujarat weather forecastSun transit 2024
સિંહ રાશિમાં બનશે પાવરફુલ 'બુધાદિત્ય યોગ', આ 3 રાશિના જાતકોને થશે ખુબ કમાણી, નોકરીમાં પણ મળશે પ્રમોશનપ્રશાંત ઢીવરે/સુરત: 353 લોકોના રેસ્ક્યુ કરી સલામતી સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાયતા કરવામાં આવી છે.સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને લોકોને ભારે હાલાકી પડી છે. ખાસ કરીને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદે 4 લોકોનાં જીવ લીધા છે.સુરતમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં સર્ગેટ સર્કિટ હાઉસ જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
Gujarati News Surat Heavy Rain In Surat Four People Died People દક્ષિણ ગુજરાત લોકોનું સ્થળાંતર સર્કિટ હાઉસ આર્થિક સહાયતા લોકોને ભારે હાલાકી સમીક્ષા બેઠક કનુભાઈ દેસાઈ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીFlood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
और पढो »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »
સુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાSurat Heavy Rain : સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સમી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
और पढो »
ભારે વરસાદથી ગુજરાતના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર! 43 ટકા જળસંગ્રહ થયોઆજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં ૫૧,૭૦૮ ક્યુસેક, ઉકાઈમાં ૩૩,૧૬૮ ક્યુસેક અને હિરણ-૨માં ૧૫,૭૮૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
और पढो »
5 રાજ્યમાં જળપ્રલય, પહાડી રાજ્યોમાં પહાડોએ ફરી ડરાવ્યા, હવામાન વિભાગે ડરામણી આગાહી કરીઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. પહાડોમાં વરસાદને કારણે મોટી આફત આવી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ વાંચો દેશમાં વરસાદને કારણે કેવી છે સ્થિતિ...
और पढो »
ત્રણ રાજ્યોમાં આકાશી વીજળીનો કહેર; 24 કલાકમાં 56 લોકોના મોત, 800 ગામડાઓમાં પૂરની સ્થિતિઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાથી 24 કલાકમાં 56 લોકોના મોત થયા. તો યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ છે. ઉત્તર દિલ્લીની એક કોલોનીમાં વરસાદ વિના પૂર આવી ગયું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે દેશના કયા રાજ્યમાં કેવી છે સ્થિતિ?.
और पढो »