Surat Heavy Rain : સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સમી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
ફ્રાન્સમાં 40 કરોડનું ઘર, 30 કરોડની કાર, 15 કરોડની બાઇક, અનંત-રાધિકાને સેલેબ્સે લગ્નમાં આપી આ ભેટWeekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળભારે પવન સાથે ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અઠવા ગેટ જૂની આરટીઓ પાસે પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વાહનો વરસાદ બંધ પડી જતાં વાહન ચાલકોને ધક્કો મારવાનો વારો આવ્યો છે.
સુરતના અઠવાગેટ , પુણાગામ, વરાછા, ઉધના સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી હાલાકી પડી રહી છે. લોકો મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે.સુરતમાં વરસી રહેલા ભારે વરસાદને લઈ DEOની શાળાઓને સૂચના અપાઈ છે. વરસાદની સ્થિતિને જોઈ શાળા ચાલુ રાખવી કે બંધ આચાર્ય પર નિર્ણય આપ્યો છે. સુરતમાં સમી સાંજથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સુરત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી. સુરત દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરાયું હતું.
Surat Breaking News Gujarat Rains સુરત ભારે વરસાદ સુરતમાં ધોધમાર વરસાદ સુરત જળબંબાકાર 2 કલાકમાં ચાર ઇંચ વરસાદ Heavy Rain In Surat Surat Heavy Rains Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »
પોરબંદરમાં એક માળ સુધી પૂરના પાણી : રીક્ષામાં બેસેલું દિવ્યાંગ દંપતી ફસાયું, દિલધડક રેસ્ક્યૂ કરી બચાવી લેવાયો જીવPorbandar Flood : પોરબંદરમાં રોકડિયા હનુમાન પાસે પરામાં રહેતા 13 લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
और पढो »
અમદાવાદમાં પહેલો ‘રાહતનો નહીં, ‘આફતનો વરસાદ; જાણો કયા કયા વિસ્તારોમાં ભરાયા પાણીAhmedabad HeavyRains: ચોમાસાની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં માત્ર નામનો વરસાદ પડ્યો હોવા છતાં પાણી ભરાવવાની અને ખાડાઓની સમસ્યા શરૂ થઈ ગઈ છે. જી. હા ચોમાસાના પહેલા જ વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખોલી નાખી છે. મનપાના પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર જ રહી જતા હોય તેવું લાગી રહ્યું છે.
और पढो »
અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો, વાદળોની જમાવટ વચ્ચે અંધારપટ છવાયોઅમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે બપોર બાદ હવે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. જેથી અમદાવાદીઓમાં હરખની હેલી ફેલાઈ છે. અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
और पढो »
સુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ ખાબક્યો 4 ઈંચ વરસાદ,,, વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી,,, રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ
और पढो »
Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »