ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાથી 24 કલાકમાં 56 લોકોના મોત થયા. તો યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ છે. ઉત્તર દિલ્લીની એક કોલોનીમાં વરસાદ વિના પૂર આવી ગયું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે દેશના કયા રાજ્યમાં કેવી છે સ્થિતિ?.
યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ છે. ઉત્તર દિલ્લીની એક કોલોનીમાં વરસાદ વિના પૂર આવી ગયું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે દેશના કયા રાજ્યમાં કેવી છે સ્થિતિ?. જોઈશું આ રિપોર્ટમાં...
જોઈશું આ રિપોર્ટમાં...ઉત્તર પ્રદેશમાં ઉપરવાસમાં ભારે વરસાદથી અહીંયા નદીઓએ તોફાની રૂપ ધારણ કર્યુ છે. જેના કારણે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. જેણે તે વિસ્તારના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. બિહારમાં વીજળી પડવાથી 21 અને ઝારખંડમાં 3 લોકોના મોત થયા છે. IMD એ ગુરુવારે બિહારમાં ભારે વરસાદ અને વીજળી મામલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓ વહેતી થઇ છે. ગોપાલગંજ, પશ્ચિમ ચંપારણ સહિત અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે.
UP Rains Bihar Rains Jarkhad Rains India Rain UP Bihar Jharkhand Red Alert In Bihar Heavy Rain 6 States Madhya Pradesh
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઉત્તર ભારતમાં ગરમી અને લૂ બની જીવલેણ, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના મોતભારતના અનેક રાજ્યોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ભીષણ ગરમી અને લૂને કારણે લોકો જીવ ગુમાવી રહ્યાં છે. ઉત્તર ભારતમાં દિલ્હી, નોએડા, બિહારમાં ગરમીને કારણે લોકોના મોત થયા છે.
और पढो »
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોતElectric Current : ખેડાના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા 3 લોકોના નિપજ્યા મોત... દુકાનનું શટર ખોલવા જતાં વરસાદી માહોલમાં 4 લોકોને લાગ્યો હતો વીજશોક...
और पढो »
ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોતસાપુતારાથી વઘઇ જતાં માર્ગમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતથી સાપુતારા ફરવા આવેલી બસ સાપુતારાના ઘાટમાર્ગમાં ઉંડી ખીણમાં પલ્ટી મારી જતાં બે બાળકો દબાયાની આશંકા સેવવામાં આવી હતી.
और पढो »
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત, પાણી ભરાવાના કારણે લોકો હેરાન-પરેશાનદેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાત, દિલ્હી હોય કે ઉત્તર પ્રદેશ, બધી જગ્યાએ મેઘમહેર જોવા મળી છે. દેશમાં વરસાદ વચ્ચે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે.
और पढो »
ગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોઘેડ વિસ્તાર કે જ્યાંથી ઉપરવાસના પાણીનો દરિયામાં કુદરતી રીતે નિકાલ થતો હોવાથી ઉપરવાસમાં વરસાદ થતાં જ આ વિસ્તારમાં પુરની સ્થિતિ જોવા મળે છે. ઘેડ પંથકના કડછ ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કડછ ગામના આકાશી દ્રશ્યોનો નજારો ડ્રોન વડે લેવામાં આવેલ છે.
और पढो »