કોંગ્રેસે X ને અમિત શાહના ભાષણના વીડિયો શેર કરવા બદલ મળેલ નોટિસનો ઉલ્લેખ કર્યો છે. વિપક્ષી સૂત્રો જણાવી રહ્યા છે કે ગૃહ મંત્રાલયના સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરશીએ X ને અમને સામગ્રી હટાવવા માટે કહ્યું છે.
અમિત શાહ ના ભાષણ ની ક્લિપ શેર કરનારા કોંગ્રેસ ીઓને X ની નોટિસ , દાવો- MHA એ વીડિયો હટાવવાનું કહ્યું વિપક્ષી સૂત્રોએ કહ્યું કે એક્સ (અગાઉ ટ્વિટર)ના પત્રમાં ગૃહ મંત્રાલય ના સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરશી મળેલી નોટિસ નો હવાલો અપાયો છે. જેમાં તેમના દ્વારા શેર કરાયેલી સામગ્રીને ભારતના કાદાના કથિત રીતે ભંગ કરનાર ગણાવીને હટાવાનું કહેવાયું છે. એક્સ કે MHA એ તરફથી જો કે આ નોટિસ મોકલી હોવાનું પુષ્ટિ થઈ નથી.
કોંગ્રેસના જણાવ્યાં મુજબ પોતાા પત્રમાં એક્સએ એ પણ કહ્યું છે કે તેઓ આ મંચના માધ્યમથી પોતાના યૂઝર્સને બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં દ્રઢતાથી વિશ્વાસ ધરાવે છે. કેટલાક કોંગ્રેસ સાંસદો અને નેતાઓએ મંગળવારે રાજ્યસભામાં સંવિધાનના 75 ગર્વશાળી વર્ષોની યાત્રા પર ચર્ચામાં અમિત શાહના જવાબનો એક વીડિયો ક્લિપ શેર કર્યો હતો. કોંગ્રેસ નેતા સુપ્રીયા શ્રીનેતે કહ્યું કે, અમે વીડિયોને કાપ્યો કે મર્જ કર્યો નથી. સંસદમાં તેમણે જ કહ્યું તેના દસ્તાવેજી ભાગને જ અમે ચલાવ્યો. તેમાં સંપાદિત હિસ્સો ક્યાં છે? તમે (ભાજપ) લોકો સંપાદિત વીડિયો ચલાવો છો. તમે ખોટા નિવેદનો આપો છો. તમે રાહુલ ગાંધીના વીડિયો સંપાદિત કરો છો. અધિકૃત હેન્ડલથી જે પ્રકારે વીડિયો શેર કરાય છે તેને જોઈને અમને શરમ આવે છે. અમે આવી ધમકીઓથી ડરીશું નહીં. અમે કશું ખોટું કર્યું નથી. તમે ટ્વિટર (એક્સ)ને લખ્યું અને તેમને અમને અમારા નિવેદનો હટાવવા માટે કહેવડાવ્યું, તમે અમને મેઈલ મોકલો છો, આઈટી મંત્રાલય અને ગૃહ મંત્રાલય તેમાં સામેલ થઈ ગયા છ
કોંગ્રેસ અમિત શાહ નોટિસ ભાષણ વીડિયો ગૃહ મંત્રાલય સાઈબર ક્રાઈમ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
74 કરોડ લોકો માટે જરૂરી સમાચાર! બેકાર થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો QR કોડવાળું નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
और पढो »
બેંકમાં સેવિંગ એકાઉન્ટ હોય તો જાણી લો આ નિયમ, બાકી આવી શકે છે Income tax ની નોટિસશું તમે તે વિશે જાણો છો કે સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા જમા કરી શકો છો કે એક સાથે કેટલા રૂપિયા ઉપાડી શકો છો. આજે અમે તમને સેવિંગ એકાઉન્ટ વિશે જોડાયેલી કેટલીક જરૂરી વાતો જણાવીશું.
और पढो »
VIDEO: સુરતમાં ભાજપ કાર્યકરની ટપોરી છાપ હરકત! ડાન્સર સાથે ઠુમકા, બંદૂક કાઢીને દેખાડ્યો રોફઆ વાયરલ વીડિયો વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપ કાર્યકર સુજીત ઉપાધ્યાય ડાન્સર સાથે હાથમાં રિવોલ્વર રાખીને દેખાડો કરી રહ્યાં હોય તેનું લાગી રહ્યું છે. આખરે આવી રીતે રિવોલ્વર સાથે વીડિયો બનાની ભાજપના આ કાર્યકર સુજીત ઉપાધ્યાય સાબિત શું કરવા માંગે છે?
और पढो »
સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે? હવે અહીં આવ્યો ભૂકંપનો આંચકોGujarat Earthquake : પાટણ, કચ્છ બાદ આજે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે... 2.5 ની તીવ્રતાના આંચકાથી લોકો હચમચી ગયા હતા
और पढो »
ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો, શું પાર્ટી કાર્યવાહી કરશે?લોકસભામાં 'એક દેશ એક ચૂંટણી' બિલ પર મતદાન દરમિયાન ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો અને હાજર રહ્યા નહ્યા. પાર્ટી આ સાંસદોને નોટિસ ફટકારી છે.
और पढो »
અમદાવાદના આંગણે BAPS શતાબ્દી મહોત્સવ કરતાં મોટો મહોત્સવ; મહંત સ્વામીનું આગમને સૌને કર્યા આકર્ષિતબોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS...BAPSના કાર્યકોરની નિષ્ઠા અને સેવાને સલામ કરવા માટે દિવ્ય, ભવ્ય અને નવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
और पढो »