આ વાયરલ વીડિયો વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપ કાર્યકર સુજીત ઉપાધ્યાય ડાન્સર સાથે હાથમાં રિવોલ્વર રાખીને દેખાડો કરી રહ્યાં હોય તેનું લાગી રહ્યું છે. આખરે આવી રીતે રિવોલ્વર સાથે વીડિયો બનાની ભાજપના આ કાર્યકર સુજીત ઉપાધ્યાય સાબિત શું કરવા માંગે છે?
સુજીત ઉપાધ્યાય હાથમાં રિવોલ્વર સાથે કોઈ ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યાં છે, તેનો વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે. તમને જણાવી દઈએ કે zee 24 kalak આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.પક્ષી દર્શનના શોખીન છો તો ગુજરાતમાં અહીં પહોંચી જાવ! 150થી વધુ પ્રજાતિના યાયાવર પક્ષી આકર્ષણનું કેન્દ્રએક જ દિવસે રાહુ-કેતુનું મહાગોચર, આ 5 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ધડાધડ સફળતા મળવા લાગશે, બંપર લાભ થશે!Naga Sadhu: કડકડતી ઠંડીમાં કપડા વગર કેવી રીતે રહે છે નાગા સાધુ, રહસ્યમયી સવાલનો આ છે જવાબ….
Surat News: શું કાયદા માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે? સુરતમાં યુવાનનો ડાન્સર સાથે નાચતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારના સુજીત ઉપાધ્યાયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સુજીત ઉપાધ્યાય ભાજપ કાર્યકર હોવાની વાત સામે આવી છે. સુજીત ઉપાધ્યાય હાથમાં રિવોલ્વર સાથે કોઈ ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યાં છે, તેનો વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે. તમને જણાવી દઈએ કે zee 24 kalak આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
અત્યારે આ વીડિયો વાયરલ થતા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. બીજી બાજુ સુરતમાં સક્રિય કાર્યકરનું વિડીયો વાયરલ મામલે ખુલાસો સામે આવ્યો છે. જેમાં વીડિયોને લઇને સુજીત ઉપાધ્યાયે વિડીયો જૂનો હોવાનું રટણ કર્યું હતું. ઉપરાંત તેણે જણાવ્યું છે કે મુંબઈ ખાતે શુટિંગ વખતની રીલ છે. જેમાં ઓરીજનલ રિવોલ્વર નહીં પણ રમકડાંની ગન હોવાનું તેણે જણાવ્યું હતું.
Gujarati News Surat Man BJP Worker Gujarat BJP Female Dancer Video Viral
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
और पढो »
શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »
અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »
દીકરાની વહુ સાથે અફેર હતું, પણ સાસુ સાથે થઈ ગયો કાંડ, પતિની સામે જ આશિકે...બિહારના પટના જિલ્લામાં દીકરાની વહુના અફેરનો ભોગ એક સાસુ બની ગઈ છે. વહુના આશિકે સાસુને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટના પાલીગંજના સિંગોડી પોલીસ સ્ટેશનના વિસ્તાર દેવરિયાં ગામમાં ઘટી છે. મોતને ભટેનારની ઓળખ ગુડ્ડુ દેવીના નામે થઈ છે.
और पढो »
શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટMaharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે.
और पढो »
હું તારી સાથે કદી આવવાનો નથી, સુરતમાં કિન્નરની કરપીણ હત્યા! કંટાળેલા પ્રેમીએ ખેલ્યો લોહિયાળ ખેલશહેરના સલાબતપુરાના ઉંમરવાડામાં રહેતા કિન્નર સંજના કુવરની તેના પ્રેમી કિશન કુમાર જેઠવા એ ચપ્પુના અનેક ઘા ઝીંકી ક્રુરતાથી હત્યા કરી હતી હત્યાના કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હત્યાના બનાવ અંગેની જાણ સલાબતપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
और पढो »