શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટ

Maharashtra Assembly Election 2024 समाचार

શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટ
MaharashtraPrakash AmbedkarUddhav Thackeray
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે.

ચૂંટણીમાં મુખ્ય મુકાબલો મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે છે પરંતુ એક નિવેદન હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે અને હવે સવાલ ઉઠવા લાગ્યો છે કે શું ઉદ્ધવ ઠાકરે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરશેરાશિફળ 12 નવેમ્બર: આજે દેવઉઠી એકાદશી, આજથી મેષ સહિત આ રાશિવાળાનો ભાગ્યનો સિતારો બુલંદ થશે, સઘળા દુ:ખ દૂર થશે, બંપર ધનલાભના યોગભૂલમાં પણ ન કરતા આ 7 ટ્રાન્ઝેક્શન, તુરંત આવી જશો આવકવેરા વિભાગની નજરમાં, CA પણ નહીં બચાવી શકે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે.

બીજી બાજુ શિવસેના ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે દાવો કર્યો હતો કે 20 નવેમ્બરના રોજ થનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવા જ્યારે તેઓ યવતમાલ પહોંચ્યા ત્યારે સરકારી અધિકારીઓએ તેમની બેગની તપાસ કરી. પૂર્વ મુખ્યમંત્રીએ સવાલ કર્યો કે શું ચૂંટણી અધિકારી પીએમ મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓના સામાનની પણ તપાસ કરશે? ઠાકરેએ યવતમાલના વાનીમાં શિવેસના ઉમેદવાર સંજય ડેરકરના સમર્થનમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતા આ કથિત ઘટનાની જાણકારી આપી.

તેમણે કહ્યું કે જ્યારે તેઓ હેલિકોપ્ટરથી વાની પહોંચ્યા તો અનેક સરકારી અધિકારીઓએ તેમની બેગની તપાસ કરી. તેમણે પાર્ટી કાર્યકરો અને મતદારોને કહ્યું કે તેો એ અધિકારીઓના ખિસ્સા અને ઓળખપત્રોની પણ તપાસ કરે જે તેમની તપાસ કરે છે. ઠાકરેએ કહ્યું કે તેઓ ચૂંટણી અધિકારીઓથી નારાજ નથી જો કે તેમણે કહ્યું કે, તમે તમારી જવાબદારી નિભાવી રહ્યા છો અને હું મારી જવાબદારી નિભાવીશ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maharashtra Prakash Ambedkar Uddhav Thackeray Shiv Sena Gujarati News India News Maharashtra મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

ભારે વરસાદ અને તોફાનથી શું ગુજરાતની સ્થિતિ કફોડી થશે? જાણો આગામી 24 કલાક માટે ભયાનક એલર્ટભારે વરસાદ અને તોફાનથી શું ગુજરાતની સ્થિતિ કફોડી થશે? જાણો આગામી 24 કલાક માટે ભયાનક એલર્ટગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ ક્ન્વકશનના વરસાદ આવશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.
और पढो »

પુતિન, મોદી અને જિનપિંગની એક તસવીરે દુનિયામાં ખળભળાટ મચાવ્યો, આજે રશિયામાં મહત્વની બેઠકપુતિન, મોદી અને જિનપિંગની એક તસવીરે દુનિયામાં ખળભળાટ મચાવ્યો, આજે રશિયામાં મહત્વની બેઠકરશિયાના કઝાન શહેરમાં આજે એક ઐતિહાસિક મીટિંગ થવા જઈ રહી છે. જેના પર અમેરિકા સહિત સમગ્ર દુનિયાની નજર છે. આ મીટિંગમાં એશિયાના બે દિગ્ગજ દેશોના રાષ્ટ્ર પ્રમુખ 5 વર્ષ બાદ એક ટેબલ પર બેસીને ઔપચારિક વાત કરવાના છે. આજે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે.
और पढो »

એકનાથ શિંદેએ ઠાકરે પરિવાર સામે રચ્યો ચક્રવ્યૂહ, શું ઉદ્ધવ-આદિત્ય તેને તોડી શકશે?એકનાથ શિંદેએ ઠાકરે પરિવાર સામે રચ્યો ચક્રવ્યૂહ, શું ઉદ્ધવ-આદિત્ય તેને તોડી શકશે?Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહી છે. તેવામાં મુંબઈની વર્લી સીટ પર રોમાંચક લડાઈ જોવા મળી શકે છે.
और पढो »

વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, મોટી કાર્યવાહીવાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, મોટી કાર્યવાહીભાજપ સાથે છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે તો સાથે-સાથે ભાજપમાં રહી માવજી પટેલને સમર્થન આપનાર અન્ય ચાર લોકોને પણ ભાજપે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.
और पढो »

ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »



Render Time: 2025-04-25 21:22:22