Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહી છે. તેવામાં મુંબઈની વર્લી સીટ પર રોમાંચક લડાઈ જોવા મળી શકે છે.
ચાંદીની જેમ ચમકવા લાગશે પીળા દાંત, સવારે ઉઠતાની સાથે ઘસો રસોડામાં રાખેલી આ વસ્તુChanakya Niti Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની લડાઈ રોમાંચક બની રહી છે. વર્લી સીટથી શિવસેના ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડી રહ્યાં છે. તે આ સીટ પરથી વર્તમાન ધારાસભ્ય પણ છે. પરંતુ આ વખતે તેમની લડાઈ આસાન લાગી રહી નથી. એકનાથ શિંદે ની પાર્ટી શિવસેનાએ તેમની સામે મિલિંદ દેવડાને ટિકિટ આપી છે.વર્લી સીટથી વર્ષ 2019માં આદિત્ય ઠાકરેએ બાજી મારી હતી. આ વાત શિવસેનામાં ફૂટ પહેલાની હતી.
વર્ષ 2019ની તુલનામાં હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણા ફેરફાર આવી ગયા છે. અહીં શિવસેનાના બે જૂથ છે. એક જૂથનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરે છે, જ્યારે બીજા જૂથનું નેતૃત્વ એકનાથ શિંદે કરે છે.એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ આદિત્ય ઠાકરે વિરુદ્ધ મિલિંદ દેવડાને ટિકિટ આપી છે. વર્લી વિધાનસભા સીટ મુંબઈ દક્ષિણ લોકસભામાં આવે છે. આ ક્ષેત્રને દેવડા પરિવારનો ગઢ માનવામાં આવે છે. શિંદેએ આદિત્ય ઠાકરેની ઘેરાબંધી કરવા માટે મિલિંદ દેવડા જેવા મજબૂત ચહેરા પર દાવ લગાવ્યો છે.
મિલિંદનું રાષ્ટ્રીય રાજનીતિમાં કદ ઊંચું છે. તે શિવસેનામાં સામેલ થતાં પહેલા કોંગ્રેસમાં હતા. તે 14મી અને 15મી લોકસભામાં મુંબઈ દક્ષિણ લોકસભાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. વર્લી સીટના સમીકરણની વાત કરીએ તો તે મુંબઈ શહેરમાં સ્થિત 10 વિધાનસભા ક્ષેત્રમાંથી એક છે. વર્લી વિધાનસભામાં કુલ મતદાતાઓની સંખ્યા લગભગ અઢી લાખથી વધુ છે. અહીં પુરૂષ અને મહિલા વોટર હાર-જીતમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે અલ્પસંખ્યક મતદાતાની ભૂમિકા પણ નિર્ણાયક રહે છે.
Maharashtra Chunav Eknath Shinde Milind Deora Vs Aditya Thackeray Worli Assembly Seat મહારાષ્ટ્ર ચૂંટણી વરલી વિધાનસભા બેઠક એકનાથ શિંદે મિલિંદ દેવરા વિ આદિત્ય ઠાકરે Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Maharashtra Election: વરલી સીટ પર રોમાંચક બન્યો મુકાબલો, આદિત્ય ઠાકરે વિરુદ્ધ શિંદેએ આ દિગ્ગજને મેદાનમાં ઉતાર્યામહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. એકનાથ શિંદેની શિવસેનાએ ઉમેદવારોની એક યાદી બહાર પાડી છે. જેમાં 20 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.
और पढो »
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ? ઈતિહાસ રચવાનો ગોલ્ડન ચાન્સIndia vs Bangladesh T20: ટેસ્ટ સીરીઝ બાદ ટી20 સીરીઝમાં બાંગ્લાદેશનો સૂપડા સાફ કરવા માટે ટીમ ઈન્ડિયાએ કમર કસી લીધી છે. થોડાક કલાકોમાં રમત શરૂ થઈ જશે અને તેના પહેલા રેકોર્ડ્સની ચર્ચા ચાલી રહી છે કારણ કે પહેલી મેચની મેજબાની રેકોર્ડધારી ગ્લાલિયરના મેદાન પર થઈ રહી છે.
और पढो »
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આશ્રમશાળાના લંપટ આચાર્ય સામે પોસ્કો અને એટ્રોસીટી દાખલ...સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર, 2024ના રોજ વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે.
और पढो »
લોરેન્સ બિશ્નોઈ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત Zee Media પાસે એક્સકલ્યુઝિવ માહિતીલોરેન્સ બિશ્નોઈ આ નામ વાચતા કે સાંભળતા ગેંગસ્ટર ની છબી આંખ સામે ઉભી થઈ જાય છે લોરેન્સ બિશ્નોઈની બીજી એક ઓળખ હિન્દુ ડોન તરીકેની પણ છે. ત્યારે આજે આપણે એ જાણીશું કે આ હિન્દુ ડોન સાબરમતી સેન્ટ્રલ જેલ શું શું કરે છે અને શું હોય છે લોરેન્સ બિશ્નોઈ નો નિત્યક્રમ...
और पढो »
કોંગ્રેસ આગળ આખરે કેવી રીતે ઝૂકી ગયા ઉદ્ધવ ઠાકરે? લોકસભામાં વધુ સીટો પર લડ્યા પણ હવે કરી આ સમજૂતિ!રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ 105 બેઠકો પરથી પોતાના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતારશે. જ્યારે ઉદ્ધવ સેનાને 96થી 100 સુધીની સીટો મળી શકે છે. એનસીપી-શરદ પવારને 85ની આસપાસ બેઠક મળી શકે છે.
और पढो »
હે ભગવાન! ટ્યૂશન ટીચરે કાન પાસે એટલા જોરથી ઝાપટ મારી, 10 વર્ષની બાળકી હાલ વેન્ટિલેટર પરઆ સમાચાર જાણીને તમારું લોહી ઉકળી જશે. આ શું થઈ રહ્યું છે? આ સમાચાર સામે આવતા જ દેશમાં આક્રોશ વ્યાપી ગયો છે. મહારાષ્ટ્રના પાલઘરના નાલાસોપારાની એક 10 વર્ષની બાળકી હાલ વેન્ટિલેટર પર છે. તેને ગંભીર બ્રેઈન ઈન્જરી થઈ છે.
और पढो »