India vs Bangladesh T20: ટેસ્ટ સીરીઝ બાદ ટી20 સીરીઝમાં બાંગ્લાદેશનો સૂપડા સાફ કરવા માટે ટીમ ઈન્ડિયાએ કમર કસી લીધી છે. થોડાક કલાકોમાં રમત શરૂ થઈ જશે અને તેના પહેલા રેકોર્ડ્સની ચર્ચા ચાલી રહી છે કારણ કે પહેલી મેચની મેજબાની રેકોર્ડધારી ગ્લાલિયરના મેદાન પર થઈ રહી છે.
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ? ઈતિહાસ રચવાનો ગોલ્ડન ચાન્સ
સૂર્યાની પાસે પણ હાર્દિકની કેપ્ટનશિપમાં બનેલા રેકોર્ડ તોડવાનો ગોલ્ડન ચાન્સ હશે.100 વર્ષ બાદ શુક્ર અને મંગળે બનાવ્યો નવપંચમ રાજયોગ, આ જાતકો થશે માલામાલ, ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગhealthCoconut Water: આ 3 બીમારીમાં દર્દીને નાળિયેર પાણી પીવડાવવું નહીં, થાય છે ગંભીર નુકસાન ટેસ્ટ સીરીઝ બાદ ટી20 સીરીઝમાં બાંગ્લાદેશના સૂપડા સાફ કરવા માટે ટીમ ઈન્ડિયાએ કમર કસી લીધી છે. થોડાક કલાકોમાં રમત શરૂ થઈ જશે અને તેના પહેલા રેકોર્ડની ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે પહેલી મેચની મેજબાની રેકોર્ડધારી ગ્લાલિયરનું મેદાન કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથોમાં છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ જે રેકોર્ડ બનાવ્યો હતો તેને તોડવાનો પણ સ્કાય પાસે શાનદાર મોકો હશે.ટી20 વર્લ્ડકપ 2022માં ટીમ ઈન્ડિયા ટ્રોફીથી ચૂકી ગઈ હતી.
Hardik Pandya Suryakumar Yadav Cataincy Record Hardik Pandya Captaincy Record Cricket News In Hindi Cricket News India Vs Bangladesh T20 Series IND Vs BAN 1St T20 IND Vs BAN Record Gwalior સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતની દીકરી ફરી ફસાઈ! સુનિતા વિલિયમ્સને લીધા વગર પરત ફર્યું સ્ટારલાઈનરStarliner Mission Fail : સ્ટારલાઇનર સુનિતા વિલિયમ્સને લીધા વિના પરત ફર્યું, 3 મહિના બાદ ન્યૂ મેક્સિકોના રણમાં સફળ લેન્ડિંગ, NASA-બોઈંગની ટીમ તપાસ કરશે, હવે શું થશે સુનિતા વિલિયમ્સનું
और पढो »
શું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસોIncome Tax Saving Tips: ટેક્સથી બચવા માટે અનેક લોકો પત્નીના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે, આવું કરવાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાયે તેની તજજ્ઞોએ માહિતી આપી
और पढो »
આ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળી53 Medicines Failed : શું તમે પેરાસિટામોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે ફ્લૂકોનાઝોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે પલ્મોસિલ ગોળી ખાઈ રહ્યા છો? શું તમે ગ્લાઈમેપિરાઈડ દવા લઈ રહ્યા છો? શું તમે ક્લેવમ 625 નામની ગોળી લઈ રહ્યા છો? જો, તેનો જવાબ હા છે... તો તે તમારા માટે મોટા ખતરાની ઘંટી છે.
और पढो »
IND vs BAN: ટીમ ઈન્ડિયાએ આખરે બાંગ્લાદેશને કેમ ન આપ્યું ફોલોઓન? જાણવા જેવું છે કારણ!ભારતની પહેલી ઈનિંગમાં 376 રન થયા હતા. આવમાં ટીમ પાસે બાંગ્લાદેશને ફોલોઓન આપવાની તક હતી. આમ છતાં કેપ્ટન રોહિત શર્માએ બેટિંગનો નિર્ણય લીધો.
और पढो »
Navratri 2024: 9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!Navratri 2024: આજથી શારદીય નવરાત્રીનો શુભ પ્રારંભ થયો છે, જે હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ નવ દિવસ પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજાને સમર્પિત છે. આ પર્વ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી પૂરા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે.
और पढो »
Surya Grahan 2024: સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું? જાણો જ્યોતિષ અને ધર્મ સાથે જોડાયેલા નિયમોSurya Grahan 2024: આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે એટલે કે 2 ઓક્ટોબર 2024ના રોજ થશે. સૂર્યગ્રહણ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૂર્યગ્રહણ વખતે મંદિરોના દરવાજા બંધ રાખવા જોઈએ. આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જે આ સમયગાળા દરમિયાન ન કરવી જોઈએ.
और पढो »