Navratri 2024: 9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!

Navratri Fast समाचार

Navratri 2024: 9 દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? શરીરમાં નહીં આવે નબળાઈ!
What To Eat During Navratri FastWhat Not To Eat During Navratri FastWhat Not To Eat In Fast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

Navratri 2024: આજથી શારદીય નવરાત્રીનો શુભ પ્રારંભ થયો છે, જે હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ નવ દિવસ પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજાને સમર્પિત છે. આ પર્વ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી પૂરા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે.

Navratri 2024: આજથી શારદીય નવરાત્રીનો શુભ પ્રારંભ થયો છે, જે હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ નવ દિવસ પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજાને સમર્પિત છે.કેનેડાlifestyle

સેહત માટે એક પ્રાકૃતિક વરદાન છે પપૈયાના પાંદડાનો જ્યૂસ, અઠવાડિયામાં 3 વાર પીવાથી દૂર થઈ જશે આ મોટા રોગોઆજથી શારદીય નવરાત્રીનો શુભ પ્રારંભ થયો છે, જે હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ નવ દિવસ પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજાને સમર્પિત છે. આ પર્વ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી પૂરા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે, મા દુર્ગાની આરાધના કરે છે અને તેનાથી શક્તિ, સમૃદ્ધિ અને મંગળની કામના કરે છે. જોકે, નવ દિવસ સુધી ઉપવાસ કરવાથી ઘણા લોકોને કમજોરી મહેસૂસ થાય છે. એટલા માટે એ જાણવું જરૂરી છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું અને કઈ ચીજોથી બચવું જોઈએ. જેથી શરીરમાં ઉર્જા રહે અને તમે સ્વસ્થ રહો.સાબુદાણા એનર્જીનો એક સારો સ્ત્રોત છે. તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણા વડા અને સાબુદાણાના પકોડા બનાવીને ખાઈ શકો છો. આ તમને કાર્બોહાઈડ્રેટ અને એનર્જી આપશે, જેના કારણે તમે દિવસભર એક્ટિવ રહેશો.

નવરાત્રિ ઉપવાસ દરમિયાન આ સાવધાનીઓને અપનાવીને તમે માત્ર આધ્યાત્મિક રૂપથી જ નહીં, પરંતુ શારીરિક રૂપથી પણ સ્વસ્થ રહેશો. આ નવરાત્રિ, યોગ્ય ડાઈટનું સેવન કરો અને કમજોરી વગર પોતાના ઉપવાસને પુરા કરો. Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.ઉપવાસ દરમિયાન શું ન ખાવું જોઈએપાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં, હૈયેથી હૈયું...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

What To Eat During Navratri Fast What Not To Eat During Navratri Fast What Not To Eat In Fast What To Eat In Fast Best Food To Eat In Fast Navratri Me Kya Khana Chahiye Navratri Me Kya Nhi Khana Chahiye ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ ઉપવાસ દરમિયાન શું ન ખાવું જોઈએ ઉપવાસ દરમિયાન શું ન ખાવું જોઈએ ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ નવરાત્રીના ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ નવરાત્રિ ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ.

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Surya Grahan 2024: સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું? જાણો જ્યોતિષ અને ધર્મ સાથે જોડાયેલા નિયમોSurya Grahan 2024: સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું? જાણો જ્યોતિષ અને ધર્મ સાથે જોડાયેલા નિયમોSurya Grahan 2024: આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે એટલે કે 2 ઓક્ટોબર 2024ના રોજ થશે. સૂર્યગ્રહણ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૂર્યગ્રહણ વખતે મંદિરોના દરવાજા બંધ રાખવા જોઈએ. આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જે આ સમયગાળા દરમિયાન ન કરવી જોઈએ.
और पढो »

શું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસોશું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસોIncome Tax Saving Tips: ટેક્સથી બચવા માટે અનેક લોકો પત્નીના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે, આવું કરવાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાયે તેની તજજ્ઞોએ માહિતી આપી
और पढो »

આ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળીઆ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળી53 Medicines Failed : શું તમે પેરાસિટામોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે ફ્લૂકોનાઝોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે પલ્મોસિલ ગોળી ખાઈ રહ્યા છો? શું તમે ગ્લાઈમેપિરાઈડ દવા લઈ રહ્યા છો? શું તમે ક્લેવમ 625 નામની ગોળી લઈ રહ્યા છો? જો, તેનો જવાબ હા છે... તો તે તમારા માટે મોટા ખતરાની ઘંટી છે.
और पढो »

First Date: પહેલી ડેટ પર આ 3 પ્રશ્ન પુછવાની ભુલ ભુલથી પણ ન કરતા, લવ સ્ટોરીનો થઈ જશે ધી એન્ડFirst Date: પહેલી ડેટ પર આ 3 પ્રશ્ન પુછવાની ભુલ ભુલથી પણ ન કરતા, લવ સ્ટોરીનો થઈ જશે ધી એન્ડFirst Date: પહેલી ડેટ પર શું કરવું અને શું ન કરવું તેના વિશે જાણકારી હોવી જરૂરી છે. ખાસ કરીને પહેલી ડેટ પર પોતાના પાર્ટનરને કેટલાક પ્રશ્ન પુછવાની ભુલ તો ક્યારેય ન કરવી. આ પ્રશ્ન પુછવાથી લવ સ્ટોરી શરુ થતા પહેલા જ પુરી થઈ જશે.
और पढो »

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોCheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »

India Flood Map: પૂરની બદલાઈ રહી છે પેટર્ન, ગુજરાત સહિત આ રાજ્યોને માથે મોટું જોખમ, વૈજ્ઞાનિકો પણ ભારે ચિંતામાં, જાણો શું કહ્યું?India Flood Map: પૂરની બદલાઈ રહી છે પેટર્ન, ગુજરાત સહિત આ રાજ્યોને માથે મોટું જોખમ, વૈજ્ઞાનિકો પણ ભારે ચિંતામાં, જાણો શું કહ્યું?હવે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા રાજ્યો પર બિહાર અને યુપીની લાઈનમાં આવી ગયા છે. શું ભારતનો ફ્લડ મેપ બદલાઈ રહ્યો છે, જો આમ થાય છે તો કેમ? તેનું કારણ કઈ બીજુ નહીં પરંતુ આપણે અને આપણા કારણે જળવાયુ પરિવર્તનની સ્થિતિ છે. જાણો વિગતો...
और पढो »



Render Time: 2025-02-21 13:15:38