Surya Grahan 2024: આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે એટલે કે 2 ઓક્ટોબર 2024ના રોજ થશે. સૂર્યગ્રહણ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૂર્યગ્રહણ વખતે મંદિરોના દરવાજા બંધ રાખવા જોઈએ. આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જે આ સમયગાળા દરમિયાન ન કરવી જોઈએ.
Surya Grahan 2024 : સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું? જાણો જ્યોતિષ અને ધર્મ સાથે જોડાયેલા નિયમો
https://zeenews.india.com/gujarati/photo-gallery/surya-grahan-2024-do-and-dont-during-a-solar-eclipse-know-the-rules-related-to-astrology-and-religion-370793જ્યોતિષ, વિજ્ઞાન અને ધર્મ ત્રણેય દ્રષ્ટિકોણથી સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને શુભ માનવામાં આવતું નથી. ગ્રહણ દરમિયાન ખાવું, પીવું અને શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થવાનું છે. તે ભારતમાં જોવા મળશે. તેથી તે સુતક કાળ ગણાશે.
Astrology Surya Grahan 2024 Sutak Kaal Religious Surya Grahan 2024 Do And Don't During A Solar Ecl Surya Grahan 2024 Surya Grahan 2024 Date Surya Grahan 2024 Negative Effect Surya Grahan 2024 Solar Eclipse 2024 Date And Time Kankan Solar Eclipse Bharat Mein Kab Lagega Surya Grahan India Mein Surya Grahan Kab Lagega Surya Grahan Par Kya Karna Chahiye Aur Kya Nahi 2 October 2024 Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસોIncome Tax Saving Tips: ટેક્સથી બચવા માટે અનેક લોકો પત્નીના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે, આવું કરવાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાયે તેની તજજ્ઞોએ માહિતી આપી
और पढो »
Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »
First Date: પહેલી ડેટ પર આ 3 પ્રશ્ન પુછવાની ભુલ ભુલથી પણ ન કરતા, લવ સ્ટોરીનો થઈ જશે ધી એન્ડFirst Date: પહેલી ડેટ પર શું કરવું અને શું ન કરવું તેના વિશે જાણકારી હોવી જરૂરી છે. ખાસ કરીને પહેલી ડેટ પર પોતાના પાર્ટનરને કેટલાક પ્રશ્ન પુછવાની ભુલ તો ક્યારેય ન કરવી. આ પ્રશ્ન પુછવાથી લવ સ્ટોરી શરુ થતા પહેલા જ પુરી થઈ જશે.
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે.
और पढो »
ભાજપની ટિકિટ જોઈએ તો કાર્યકરે શું કરવું પડશે? જાણો CR પાટિલે શું આપ્યું નિવેદન?સી.આર. પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, ભાજપ કાર્યકર્તાઓને સીઆર પાટીલે સ્પષ્ટ વાત કરી છે. જો ટિકિટ જોઈએ તો ભાજપના સક્રિય સભ્ય બનવું પડશે. જે સૌથી વધુ સક્રિય સભ્ય હશે તેને સન્માનિત કરાશે. જે જિલ્લામાં સૌથી વધુ સભ્ય બનશે તેનું સન્માન કરાશે.
और पढो »