જ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે.
4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશે
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમા એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપથી રાશિ પરિવર્તન કરે છે. તેઓ એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી રહે છે. આવામાં તેમની દરેક અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહે છે. ચંદ્રમાને માતા, મન, મનોબળ, સ્વભાવ, કળા, રચનાત્મકતા વગેરેના કારક ગણવામાં આવે છે. આવામાં ચંદ્રમાની સ્થિતિમાં ફેરફારની અસર દરેક રાશિના ગ્રહ પર થાય છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચંદ્રમાની મંગળ સાથે યુતિ થઈ રહી છે. જેનાથી મહાલક્ષ્મી નામના રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગ ખુબ શુભ મનાય છે.
Mahalakshmi Yog Mithun Wealth Success Astrology Predictions Gujarati News મંગળ ચંદ્ર મંગળ ચંદ્ર યુતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાMahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
और पढो »
12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક કામમાં મળશે સફળતાGuru Gochar 2024: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે. તેવામાં ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ મળી શકે છે.
और पढो »
શનિ ગુરુની રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિનું ભાગ્ય ચમકાવશે, ખોબલે ખોબલે ધનલાભ...ચારેકોરથી અપાવશે સફળતા!વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. આવામાં દરેક રાશિમાં તેઓ 30 વર્ષ બાદ ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 2025ની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે.
और पढो »
50 વર્ષ બાદ બુધની રાશિમાં બનશે અત્યંત પાવરફૂલ યોગ, આ 3 રાશિવાળાને મળશે સત્તાનું સિંહાસન! પૈસાની રેલમછેલકન્યા રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ યોગ ચંદ્ર, સૂર્ય અને બુધની યુતિથી બનશે. જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને યોગના પ્રભાવથી આર્થિક લાભ અને ભાગ્યોદય થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
और पढो »
144 કલાક બાદ શુક્ર બનાવશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને જબરદસ્ત ધનલાભ થશે! ચારેકોરથી સફળતાઓ કદમ ચૂમશેશુક્ર ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવશે. જેનાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે અને સારા દિવસો શરૂ થઈ જશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
સુરત પાણીદાર બનશે! સુરતીઓને 50 વર્ષ સુધી પાણીની તંગી નહિ આવે તેવો જોરદાર પ્રોજેક્ટ તૈયારTapi River Project : સુરતના તાપીના પાણીની દરિયામાં જતા અટકાવવા માટે પાલિકા દ્વારા તાપી નદી ઉપર કન્વેશનલ બેરેજ પ્રોજેક્ટ બનાવવામાં આવનાર છે, આ પ્રોજેક્ટ બાદ સુરત પાણીદાર બનશે
और पढो »