કોઈ માલ કહીને બોલાવે એ મને પસંદ નથી: શત્રુઘ્ન સિન્હાની પુત્રી આવી ચર્ચામાં

Entertainment News समाचार

કોઈ માલ કહીને બોલાવે એ મને પસંદ નથી: શત્રુઘ્ન સિન્હાની પુત્રી આવી ચર્ચામાં
Bollywood NewsSonakshi SinhaActress
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Sonakshi Sinha: અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી અને ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આવી ચર્ચામાં. તેના એક નિવેદને બોલીવુડમાં ઉભી કરી ચર્ચા, કહ્યું કો મને માલ કહે એ મને પસંદ નથી. જાણો બીજું શું કહ્યું... શું હતો આખો મામલો...

Gold Price: અક્ષય તૃતિયા પર ફક્ત ₹1 ખરીદી શકો છો 24 કેરેટ સોનું, જાણો ક્યાં અને કેવી રીતે?Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!તે સમયે, ટ્રેન્ડ આવતાં સાંજ થઈ ગઈ હતી...જુઓ ભારતની પહેલી લોકસભા ચૂંટણીની યાદગાર તસવીરોદબંગ ફિલ્મથી સલમાન ખાન સાથે બોલીવુડ માં ડેબ્યુ કરનાર શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા આજકાલ ખુબ ચર્ચામાં છે. તેની ચર્ચાના બે કારણો છે એક તો હીરામંડી માં તેનો શાનદાર અભિનય અને ત્યાર બાદ તેણે આપેલું એક નિવેદન.

હા, એ સાચું છે કે હું કબૂલ કરું છું કે હું નાની હતો અને ઘણી મોટી ફિલ્મો કરવાની તક મળી. એ વખતે કોઈ ના કહી શક્યું. તેથી જ મેં તે ફિલ્મો પણ કરી હતી પરંતુ આ વાતનો અહેસાસ પછીથી થયો હતો. તમે સમય સાથે આગળ વધો તેમ તેમ તમને ઘણી વાતો સમજાતી જાય છે.સોનાક્ષી સિંહાએ આગળ કહ્યું- 'તમે નોંધ્યું હશે કે અકિરા પછી મારા પાત્રો કેટલા બદલાઈ ગયા છે. હું આ બધું માત્ર બોલવા ખાતર નથી કહી રહી. મને નથી લાગતું કે હું માલ બનવા આવી છું. મારે બોલીવુડમાં માલ નથી બનવું. હું અહીં મારી જાતને એના માટે નથી લાવી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bollywood News Sonakshi Sinha Actress Heeramandi Web Series Maal Films બોલીવુડ સોનાક્ષી સિન્હા માલ અભિનેત્રી હીરામંડી વેબ સીરીઝ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Home remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવHome remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવHome remedies for Fever: કુદરતે આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વારંવાર આવતા તાવને કંટ્રોલ કરવા માટે પણ આવી જ કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ સમસ્યા પણ થતી નથી. એટલે કે તેની કોઈ આડઅસર હોતી નથી.
और पढो »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણરાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેઅંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
और पढो »

વિદેશમાં નોકરી કરવી હોય તો આ 5 દેશ છે ભારતીયોની પહેલી પસંદ, અમદાવાદ કેમ ચર્ચામાં? એ પણ જાણોવિદેશમાં નોકરી કરવી હોય તો આ 5 દેશ છે ભારતીયોની પહેલી પસંદ, અમદાવાદ કેમ ચર્ચામાં? એ પણ જાણોમોટાભાગે ભારતીયોને વિદેશમાં સેટલ થવાનો કે નોકરી કરવાનો મોહ હોય છે. પરંતુ ગત વર્ષે વિદેશમાં નોકરીઓની શોધ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો.
और पढो »

IPL 2024: આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને કોઈ ફરક પડતો નથી...IPL 2024: આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને કોઈ ફરક પડતો નથી...મુંબઈ ઈન્ડિયન્સની સતત હારથી પરેશાન હાર્દિક પંડ્યાને મુશ્કેલ સમયમાં દિગ્ગજ પૂર્વ ખેલાડીનો સહારો મળ્યો છે. ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા આ પૂર્વ ખેલાડીએ પંડ્યાની બોલિંગના વખાણ કર્યા છે.
और पढो »

ગુજરાતમાં ભાજપની સૌથી સુરક્ષિત બેઠક : અહીં મોદી લહેરમાં સામે કોઈ ટકી શક્યુ નથીગુજરાતમાં ભાજપની સૌથી સુરક્ષિત બેઠક : અહીં મોદી લહેરમાં સામે કોઈ ટકી શક્યુ નથીModi Magic : વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વડોદરાથી બમ્પર જીત મેળવી હતી, વર્ષ 1998 થી આ બેઠક સતત ભાજપ પાસે જ રહી છે, ગત લોકસભા ચૂંટણીમાં રંજન ભટ્ટે અહી બમ્પર જીત મેળવી હતી, તેઓએ કોંગ્રેસના પ્રશાંત પટેલને હરાવ્યા હતા
और पढो »



Render Time: 2025-02-14 00:39:37