કોહલી અને કોન્સ્ટાસ વચ્ચે ટકરાવ: ટેસ્ટ મેચમાં ગરમાગરમ

સ્પોર્ટસ समाचार

કોહલી અને કોન્સ્ટાસ વચ્ચે ટકરાવ: ટેસ્ટ મેચમાં ગરમાગરમ
ક્રિકેટટકરાવવિરાટ કોહલી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન ખેલાડી સેમ કોન્સ્ટાસ વચ્ચે ટકરાવ જોવા મળ્યો. આ ટકરાવને કોહલીએ જ ભડકાવ્યો હોવાનું કહેવાય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. મેચના પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 6 વિકેટના ભોગે 311 રન કરી લીધા. સ્ટીવ સ્મિથ 68 રન અને પેટ કમિન્સ 8 રન કરીને ક્રિઝ પર હતા. મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.મેચના પહેલા જ દિવસે બબાલ જોવા મળી. જેમાં 19 વર્ષના ડેબ્યુટેન્ટ સેમ કોન્સ્ટાસ અને ભારત ીય ધૂરંધર ખેલાડી વિરાટ કોહલી વચ્ચે ગરમા ગરમી જોવા મળી.

ઓસ્ટ્રેલિયા માટે 19 વર્ષનો વિસ્ફોટક ઓપનર સેમ કોન્સ્ટસે ટેસ્ટ ક્રિકેટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોરદાર શરૂઆત કરી. સેમે નાથન મેકસ્વીનીની જગ્યા લીધી. આ મેચ દરમિયાન સેમ કોન્સ્ટસે ભારતીય ફાસ્ટ બોલરોને ખુબ પરેશાન કર્યા. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 11મી ઓવરની છે. વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટસ વચ્ચે આ દરમિયાન ભિડંત થઈ અને કોહલીએ જાણી જોઈને સેમ કોન્સ્ટસ સાથે ખભો અથડાવ્યો. સેમ પણ પછી પાછળ ન હટ્યો અને તેણે વિરાટને કઈક કહ્યું. ત્યારબાદ વિરાટ કોહલી અટક્યો અને વળ્યો. જોત જોતામાં તો બંને વચ્ચે જોરદાર તણખા ઝરવા લાગ્યા. સેમ કોન્સ્ટસ સાથે બેટિંગ કરી રહેલા ઉસ્માન ખ્વાજાએ હસતા હસતા વિરાટ કોહલીના ગળામાં હાથ નાખીને સ્થિતિને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રિકી પોન્ટિંગે કહ્યું કે જુઓ વિરાટ ક્યાં ચાલી રહ્યા છે. વિરાટે આ ટકરાવને ભડકાવ્યો છે. મારા મનમાં એ વાતને લઈને કોઈ શંકા નથી

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ક્રિકેટ ટકરાવ વિરાટ કોહલી સેમ કોન્સ્ટાસ ભારત

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત...રોહિત શર્માને લઈને આવ્યા ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકોદર્દમાં દેખાયો કેપ્ટન રોહિત...રોહિત શર્માને લઈને આવ્યા ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકોટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 26થી 30 ડિસેમ્બર સુધી મેલબર્નમાં રમાશે. પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા હાલ 1-1ની બરાબરી પર છે. મેલબર્ન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને જોરદાર ઝટકો લાગ્યો છે. કપ્ટન રોહિત શર્માને લઈને એક ખરાબ સમાચાર મળી રહ્યા છે.
और पढो »

હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેહવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »

અસલી વચ્ચે નકલી નોટ મૂકીને માર્કેટમાં ફરતી કરવાનું કૌભાંડ! 2,56,48,000 કરોડની નકલી નોટ મળીઅસલી વચ્ચે નકલી નોટ મૂકીને માર્કેટમાં ફરતી કરવાનું કૌભાંડ! 2,56,48,000 કરોડની નકલી નોટ મળીSurat Crime News : સુરતમાં પોલીસે બનાવટી બે કરોડથી વધુની નોટો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા, રૂપિયા.૫૦૦-૨૦૦ના બંડલોમાં પહેલી અને છેલ્લી અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંક લખેલી નોટો મુકી દેવાઇ હતી
और पढो »

ગાબા ટેસ્ટ: વરસાદે વિલન બન્યો, મેચ ડ્રોગાબા ટેસ્ટ: વરસાદે વિલન બન્યો, મેચ ડ્રોભારતે ઓસ્ટ્રેલિયા સામે ગાબામાં ટેસ્ટ મેચમાં 275 રનનો ટાર્ગેટ હતો, પરંતુ વરસાદને કારણે મેચ ડ્રો થઈ ગઈ.
और पढो »

રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, જામનગર પાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શનરસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, જામનગર પાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શનતંત્ર કેવી રીતે કામ કરે છે તે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હવે જામનગર મહાનગર પાલિકાનું કામ ચર્ચામાં છે. જામનગર મહાનગર પાલિકાએ રસ્તાઓ ઉપર ઉભા વીજપોલ વચ્ચે રોડ બનાવી દીધો છે.
और पढो »

અમદાવાદમાં રિવરફ્રંટ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલા પોલીસકર્મીનું મોતઅમદાવાદમાં રિવરફ્રંટ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલા પોલીસકર્મીનું મોતઅમદાવાદ શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા છે. આજે ફરી અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક મહિલા પોલીસ કર્મીનું મોત થયું છે.
और पढो »



Render Time: 2025-02-13 22:44:27