દુનિયાની સૌથી મોટી ચોરીઓની વાર્તાઃ આ ચોરીઓ વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. એવી એવી વસ્તુઓની ચોરી થઈ છે કે, દુનિયા વિચારતી રહી ગઈ. અબજો રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કઈ રીતે થઈ હતી જાણવા જેવી છે દરેક ચોરીની કહાની....
daily horoscopeMukesh Ambani Special: મુકેશ અંબાણીની એ કહાની...એવા લોકો માટે જેમણે માત્ર તેમનું બેંક બેલેન્સ જોયું, સંઘર્ષ નહીં...
અત્યાર સુધી ભારત સહિત દુનિયાભરમાં અનેક ચોરીઓ થઈ હશે. પણ અમે અહીં જે ચોરીઓની વાત કરી છે એવી ચોરી તમે ક્યારેય જોઈ કે સાંભળી પણ નહીં હોય. અહીં દુનિયાની અત્યાર સુધીની સૌથી અલગ અને સૌથી ચર્ચાસ્પદ ચોરીઓની કહાનીઓ તમને જણાવવામાં આવી છે. હવે ચોરી તો ચોરી હોય છે. પછી ભલેને અડધી દુનિયા પર કબ્જો જમાવીને બેઠેલ બ્રિટિશ સામ્રાજ્ય જ કેમ ન હોય. બ્રિટનની ચોરીની વાતો દુનિયામાં કોઈથી છુપાયેલી નથી. દુનિયાના કોઈ લૂંટારાએ જેટલી અમૂલ્ય વસ્તુઓ નહીં લૂંટી હોય એટલી અંગ્રેજોએ લૂંટી છે.
ત્યાં તમને સામાન સાથે તખ્તી પર એ વાંચવા પણ મળશે કે કયા દેશમાંથી વસ્તુ ચોરીને લાવવામાં આવી હતી. કેટલીક વસ્તુઓ દેખાવમાં સરળ લાગશે. પરંતુ છે ખૂબ જ ખાસ અને બહુમૂલ્ય. ચાલો જાણીએ કઈ સૌથી કિંમતી વસ્તુઓ છે જે બ્રિટિશરોએ ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ચોરી કરી છે.રોઝેટા સ્ટોન એક ઐતિહાસિક પત્થરનો ટુકડો છે. જેના પર ઈજિપ્તની 3 જુદી જુદી ભાષાઓમાં લખવામાં આવ્યું છે. તેનું નિર્માણ ઈજિપ્તના Ptolemy of granodiorite દ્વારા 196 ઈસા. પૂર્વમાં કરવામાં આવ્યું હતું.
Tipu Sultan Shahjaha Kohinoor Wealth Of The Country Looted By The British British Rule In India Foreign Elements Looting India British Stealing Historical Objects Of India History Of India Jewel House Of London Kohinoor Tipu Sultan's Ring Shahjahan's Wine Cup Rosetta Stone Benin Bronz Benin Bronz Benin Marbles અંગ્રેજોએ લૂંટેલી દેશની સંપત્તિ ભારતમાં અંગ્રેજ શાસનકાળ ભારતને લૂંટનારા વિદેશી તત્વો અંગ્રેજોએ ભારતની ઐતિહાસિક વસ્તુઓ ચોરી ભારતનો ઈતિહાસ લંડનનો જ્વેલ હાઉસ કોહિનૂર ટીપુ સુલતાનની વીંટી શાહજહાંનો વાઈન કપ રોઝેટા સ્ટોન બેનિન બ્રોન્ઝ ઈથોપિયન હસ્તપ્રતો એલ્ગિન માર્બલ્સ અમરાવતી માર્બલ્સદુનિયાની સૌથી મોટી ચોરીઓ કોહિનૂર શાહજહાં ટીપુ સુલતાન ઈતિહાસ ચોરી ચોર તલવાર વીંટી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
और पढो »