ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, પૂર્વ મંગેતરે લગાવ્યા ગંભીર આરોપ

Rape Case समाचार

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, પૂર્વ મંગેતરે લગાવ્યા ગંભીર આરોપ
Rajkot PoliceJeet PabariCheteshwar Pujara
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

જીત પાબારી સામે તેની પૂર્વ મંગેતરે રાજકોટમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. એક 29 વર્ષીય યુવતીએ પોલીસમાં જણાવ્યું કે લગ્નની લાલચ આપી મારી સાથે દુષ્કર્મ આચર્યું છે.

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, પૂર્વ મંગેતરે લગાવ્યા ગંભીર આરોપ

honeymoon Rajasthangujarat weather forecastRahu ketu Gochar 2025 Rahu Ketu Gochar: 2025માં પાપી ગ્રહ રાહુ અને કેતુ કરશે ગોચર, ખુલી જશે આ જાતકોના ભાગ્યનો દરવાજો, કરિયર-કારોબારમાં થશે લાભ રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારીની પૂર્વ મંગેતરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસીની કલમ 376 , 506 સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે.ભારતીય ક્રિકેટર અને રાજકોટના વતની ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મીડિયા સાથે વાત કરતા ફરિયાદી યુવતીએ કહ્યું કે લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી. પીડિતાએ પોલીસ કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. યુવતીએ કહ્યું કે પોલીસે ફરિયાદ લેવાને બદલે મને ધક્કા ખવડાવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajkot Police Jeet Pabari Cheteshwar Pujara Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબઅદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »

વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોવનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
और पढो »

અમેરિકામાં લાગેલા ગંભીર આરોપ પર અદાણીનું મોટું નિવેદન- ફેંસલો કોર્ટમાં થશેઅમેરિકામાં લાગેલા ગંભીર આરોપ પર અદાણીનું મોટું નિવેદન- ફેંસલો કોર્ટમાં થશેઅદાણી સમૂહ પર લાગેલા આરોપો અંગે હવે જવાબ સામે આવ્યો છે. ગૌતમ અદાણીની કંપની અદાણી સમૂહના પ્રવક્તાએ પ્રેસ રિલીઝ બહાર પાડીને અમેરિકી અધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલા લાંચના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે.
और पढो »

MLA હીરાભાઈ સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો, ચેઈન પણ લૂંટી લીધીMLA હીરાભાઈ સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો, ચેઈન પણ લૂંટી લીધીરાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 6 ઈસમો સામે જીવલેણ હુમલો અને ગળામાં પહેરેલા સોનાના ચેઈનની લૂંટની ફરિયાદ નોંધાઈ છે.
और पढो »

જયેશ રાદડિયાએ પિતાનો વારસો આગળ વધાર્યો, ઈફ્કોમાં જીત બાદ હવે ક્રિભકોમાં જીત મેળવીજયેશ રાદડિયાએ પિતાનો વારસો આગળ વધાર્યો, ઈફ્કોમાં જીત બાદ હવે ક્રિભકોમાં જીત મેળવીસૌરાષ્ટ્રમાં વિઠ્ઠલ રાદડિયાનો સહકારી ક્ષેત્રે દબદબો હતો. તેઓ ખેડૂત નેતા તરીકે પ્રખ્યાત હતા. ત્યારે હવે યુવા નેતા જયેશ રાદડિયાએ પિતાનો વારસો આગળ વધાર્યો છે. ઈફ્કોમાં જીત બાદ હવે ક્રિભકોમાં પણ જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે.
और पढो »

સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના મહાવિકાસ આઘાડી પર પ્રહારસુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના મહાવિકાસ આઘાડી પર પ્રહારMaharashtra Assembly Elections: મહારાષ્ટ્રમાં પૂર્વ પોલીસ અધિકારી દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ રાજકારણ ગરમાયું છે. હવે આ મુદ્દે ભાજપે મહાવિકાસ આઘાડી પર પ્રહારો કર્યા છે. ભાજપે પૂછ્યું કે, સુપ્રિયા સુલેએ સામે આવવું જોઈએ અને આરોપો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ.
और पढो »



Render Time: 2025-02-13 18:54:39