જયેશ રાદડિયાએ પિતાનો વારસો આગળ વધાર્યો, ઈફ્કોમાં જીત બાદ હવે ક્રિભકોમાં જીત મેળવી

Jayesh Radadiya समाचार

જયેશ રાદડિયાએ પિતાનો વારસો આગળ વધાર્યો, ઈફ્કોમાં જીત બાદ હવે ક્રિભકોમાં જીત મેળવી
IFFCOઈફ્કોક્રિભકો
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલ રાદડિયાનો સહકારી ક્ષેત્રે દબદબો હતો. તેઓ ખેડૂત નેતા તરીકે પ્રખ્યાત હતા. ત્યારે હવે યુવા નેતા જયેશ રાદડિયાએ પિતાનો વારસો આગળ વધાર્યો છે. ઈફ્કોમાં જીત બાદ હવે ક્રિભકોમાં પણ જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે.

ક્રિભકો કંપનીની સામાન્ય ચૂંટણીમાં જયેશ રાદડિયા ની જીત થઈ છે. spiritualdhanteras 2024 ક્રિભકો કંપનીની સામાન્ય ચૂંટણીમાં જયેશ રાદડિયા ની જીત થઈ છે.

રાજકોટમાં ફરી સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાની જીત થઈ છે. ક્રિભકો ખાતર કંપનીની દસમી સામાન્ય સભ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, કચ્છ જિલ્લો બિન હરીફ જાહેર થયો હતો. ધારાસભ્ય જયેશ રાદડીયાની આગેવાની વચ્ચે જાહેર થયેલ તમામ સભ્યો જીત્યા છે. ગુજરાતમાં કુલ ચાર ઝોનમાંથી કુલ 230 સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ જિલ્લા ઝોનની 101 બેઠક પર જયેશ રાદડીયાનાં આગેવાનોની જીત થઈ છે.20મી ડિસેમ્બર, 1981માં જામકંડોરણામાં જન્મેલા જયેશ રાદડિયાએ સિવિલમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

તાજેતરમાં જ યોજાયેલી ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યુ હતું અને જંગી જીત મેળવી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IFFCO ઈફ્કો ક્રિભકો Kribhco Election Co-Operative Vitthal Radadiya Gujarat Politics Gujarat Farmers સહકારી આગેવાન સહકારી નેતા જયેશ રાદડિયા વિઠ્ઠલ રાદડિયા ઈફ્કો ચૂંટણી સહકારી ક્ષેત્ર ક્રિભકો ક્રિભકો ચૂંટણી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારજાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારહરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે.
और पढो »

જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારજાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારહરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે.
और पढो »

ચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શનચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શનગીરના જંગલોમાં ચાર મહિના બાદ આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ ગઈ છે. ચાર મહિનાના ચોમાસુ વેકેશન બાદ હવે પ્રવાસીઓ જંગલમાં સિંહના દર્શન કરી શકશે.
और पढो »

ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટહિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહના માર્યા ગયા બાદ હવે તેના સંભવિત વારસદાર ગણાતા હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયેલે ટાર્ગેટ કર્યો છે.
और पढो »

બાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનબાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનMunawar faruqui In Lawrence Bishnoi Hitlist: બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોમેડિયન મુનાવર ફારુકીના જીવને ખતરો છે
और पढो »

ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીParesh Goswami Prediction : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે... તેમણે ગુજરાતમાંથી ચોમાસાના વિદાય અંગે આપ્યા અપડેટ
और पढो »



Render Time: 2025-02-15 22:08:27