ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટ

Israel समाचार

ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટ
HezbollahLebanonBeirut
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહના માર્યા ગયા બાદ હવે તેના સંભવિત વારસદાર ગણાતા હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયેલે ટાર્ગેટ કર્યો છે.

દૈનિક રાશિફળ 4 ઓક્ટોબર: મેષ રાશિ માટે આજનો દિવસ શુભ, રાત્રિ સુધી ક્યાંકથી મોટો આર્થિક લાભ થશે, વાંચો આજનું રાશિફળદુનિયામાં વધુ એક વાવાઝોડું ત્રાટક્યું, તાઈવાનમાં 209 કિમીની ઝડપે ફૂંકાયો પવન, લોકોમાં ખૌફઐશ્વર્યા અભિષેકના તલાક વચ્ચે Leak થયું જૂની ડાયરીનું લખાણ, ખૂલી ગયું પાર્ટનરનું ન કહેવા જેવું રહસ્યShardiya Navratri 2024: નવરાત્રીના ઉપવાસ માટે નોંધી લો બટાકાની આ 10 સ્પેશિયલ વાનગીઓ, સ્વાદ સાથે મળશે...

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ગુરુવારે મધરાતે ઈઝરાયેલે બૈરુત પર ભીષણ હવાઈ હુમલા કર્યા. એવું કહેવાય છે કે તે સમયે સફીદ્દીન એક અંડરગ્રાઉન્ડ બંકરમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ કરતો હતો. ઈઝરાયેલ દ્વારા નસરલ્લાહને માર્યા બાદ આ વિસ્તારમાં કરાયેલો આ સૌથી ભીષણ હુમલો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hezbollah Lebanon Beirut Hassan Nasrallah Hashem Safieddine Iran Gaza World News Gujarati News ઈઝરાયેલ હિઝબુલ્લાહ હિજબુલ્લાહ બૈરુત હસન નસરલ્લાહ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દૈનિક રાશિફળ 23 સપ્ટેમ્બર: કાર્યક્ષેત્રે સોનેરી અવસર હાથમાં આવશે, પારિવારિક સુખની દૃષ્ટિએ દિવસ ઉત્તમદૈનિક રાશિફળ 23 સપ્ટેમ્બર: કાર્યક્ષેત્રે સોનેરી અવસર હાથમાં આવશે, પારિવારિક સુખની દૃષ્ટિએ દિવસ ઉત્તમજ્યોતિષ શાસ્ત્ર મુજબ આજનો દિવસ તમારા જીવનમાં ખુશી, સફળતા અને નવા પ્રયોગોથી ભરપૂર રહેશે. પણ કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવું જોઈએ.
और पढो »

Gold Rate Today: આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ! સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ! સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આજે નવા સપ્તાહના પહેલા દિવસે પણ ઓપનિંગ રેટમાં ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી પરંતુ ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટીને બંધ થયા.
और पढो »

હિજબુલ્લાહનો ચીફ છે લેબનોનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ, ઈઝરાયેલે કર્યો ટાર્ગેટ, જાણો હસન નસરલ્લાહ વિશેહિજબુલ્લાહનો ચીફ છે લેબનોનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ, ઈઝરાયેલે કર્યો ટાર્ગેટ, જાણો હસન નસરલ્લાહ વિશેઈઝરાયેલે બેરુતમાં હિજબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે અને આ હુમલામાં હિજબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહને ટાર્ગેટ કર્યો છે. પરંતુ હિજબુલ્લાહે નસરલ્લાહ જીવતો હોવાનો દાવો કર્યો છે.
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

એક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યાએક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યાCrime News : પોલીસ વારંવાર નાગરિકોને સજાગ કરતી હોવા છતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં જે છે એ પણ પણ ગુમાવે છે, મહેસાણાના વેપારીને ચાર લોકોએ મળીને દોઢ કરોડનો ચૂનો લગાવ્યો
और पढो »

આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
और पढो »



Render Time: 2025-02-19 03:35:33