ઈઝરાયેલે બેરુતમાં હિજબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે અને આ હુમલામાં હિજબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહને ટાર્ગેટ કર્યો છે. પરંતુ હિજબુલ્લાહે નસરલ્લાહ જીવતો હોવાનો દાવો કર્યો છે.
દૈનિક રાશિફળ 28 સપ્ટેમ્બર: આર્થિક રીતે દિવસ સંતોષકારક, તુલા રાશિને સાંજ આસપાસ ધનલાભ થશે, વાંચો આજનું રાશિફળ₹77000 કરોડની માલકિન, રતન ટાટા સાથે છે નજીકનો સંબંધ... કોણ છે રોહિકા મિસ્ત્રી, સંભાળે છે કરોડોનો કારોબાર22 વર્ષની બાંગ્લાદેશી હસાની, ભારતમાં રહીને કરતી હતી કાંડ, નકલી પાસપોર્ટથી થયો પર્દાફાશ...
ઈઝરાયેલે હિજબુલ્લાહ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલે બેરુતમાં હિજબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે અને આ હુમલામાં હિજબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહને ટાર્ગેટ કર્યો પરંતુ હિજબુલ્લાહે નસરલ્લાહ જીવતો હોવાનો દાવો કર્યો છે. જો કે નસરલ્લાહને ટાર્ગેટ કરીને હિજબુલ્લાહના હેડક્વાર્ટર પર સૌથી મોટા હુમલા બાદ ઈઝરાયેલે હવે જવાબી હુમલાથી બચવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ લેબનોનથી ઈઝરાયેલ પર છોડવામાં આવેલા અનેક રોકેટોએ તબાહી મચાવી છે.
હાલના વર્ષોમાં હસન નસરલ્લાહને મળનારા અધિકારીઓ અને પત્રકારોએ કડક સુરક્ષા ઉપાયોનું વર્ણન કર્યું છે. નસરલ્લાહને મળનારાઓને એ ખબર પડી શકતી નથી કે તેમને ક્યાં લઈ જવાય છે. છેલ્લા બે દાયકામાં તેના મોટાભાગના ભાષણોને ગુપ્ત સ્થળથી રેકોર્ડ અને પ્રસારિત કરાય છે. 64 વર્ષના હસન નસરલ્લાને લેબનોનનો સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણવામાં આવે છે અને તે ઈઝરાયેલના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે. તે ફક્ત લેબનોન જ નહીં પરંતુ પશ્ચિમ એશિયાના પ્રભાવશાળી લોકોમાંથી એક ગણાય છે. હસન નસરલ્લાનો જન્મ એક ગરીબ શિયા પરિવારમાં થયો હતો અને બાળપણથી જ તેનો ધર્મ પ્રત્યે ઝૂકાવ હતો. હસને વર્ષ 1975માં શરૂ થયેલા લેબનોની ગૃહયુદ્ધને પ્રભાવિત કર્યું હતું. ઈઝરાયેલી કબજાનો વિરોધ કરવા માટે તે શિયા મિલિશિયા અમલમાં સામેલ થયો અને પછી હિજબુલ્લાહમાં આવ્યો.
એવું કહેવાય છે કે નસરલ્લાહ એક પ્રતિભાશાળી જાહેર વક્તા છે. તે પરિણીત છે અને તેની પત્નીનું નામ ફાતિમા યાસીન છે. તેના ચાર બાળકો છે અને તેનો સૌથી મોટો પુત્ર હિજબુલ્લાહમાં હતો. જે સપ્ટેમ્બર 1997માં ઈઝરાયેલ દ્વારા ઘાત લગાવીને કરાયેલા હુમલામાં માર્યો ગયો.
Israel Lebnon Hezbollah World News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IIM Ahmedabad: અમદાવાદ IIMમાં પ્રથમવાર લાગૂ થયું અનામત, ફી સહિતના આ લાભો મળશેઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે.
और पढो »
મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક આવેલ લાખવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાએ અનોખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »
લેબનોન પેજર બ્લાસ્ટમાં વોન્ટેડ Rinson Jose કોણ છે? જેનો વાયનાડ સાથે છે નાતો, 3 દેશની પોલીસ શોધે છે37 વર્ષનો રિંસન જોસ હવે જો કે નોર્વેનો નાગરિક છે. પરંતુ લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ બાદ નોર્વે, બલ્ગેરિયા અને લેબનોનની પોલીસ તેની શોધમાં છે.
और पढो »
રશિયા અને જાપાન જેવી મહાશક્તિને પાછળ છોડી ભારત બન્યો એશિયાનો ત્રીજો શક્તિશાળી દેશAsia Power Index India: ભારત એશિયામાં ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. ભારતે જાપાન અને રશિયાને પાછળ છોડી પ્રથમવાર આ મુકામ હાસિલ કર્યો છે. એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતથી ઉપર ચીન અને પહેલા સ્થાન પર અમેરિકા છે. પાકિસ્તાન 16માં સ્થાન પર છે, જ્યારે રશિયાને છઠ્ઠું સ્થાન મળ્યું છે.
और पढो »