Asia Power Index India: ભારત એશિયામાં ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. ભારતે જાપાન અને રશિયાને પાછળ છોડી પ્રથમવાર આ મુકામ હાસિલ કર્યો છે. એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતથી ઉપર ચીન અને પહેલા સ્થાન પર અમેરિકા છે. પાકિસ્તાન 16માં સ્થાન પર છે, જ્યારે રશિયાને છઠ્ઠું સ્થાન મળ્યું છે.
ગુજરાત પર ક્યારે પહોંચશે બંગાળની ખાડીની સિસ્ટમ? જાણો કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદનસમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર ફેંકે છે આ 10 વસ્તુઓ, આજથી જ શરૂ કરી દો ખાવાનું, નહીં તો બની જશો હાર્ટ એટેકનો શિકારhealth
21મી સદી ભારતની છે એમાં કોઈ શંકા નથી.. વિશ્વ સમુદાય ભારતને આર્થિક રીતે ઊભરતું જોઈ રહ્યું છે.. વિશ્વનું નેતૃત્વ કરવામાં પણ ભારત અગ્રેસર છે એવામાં ભારતે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે.. જી હાં, GDPમાં લાંબી છલાંગ લગાવીને 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા બાદ હવે ભારત એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે.. ઓસ્ટ્રેલિયાની એજન્સીએ કરેલા સર્વેમાં અમેરિકા અને ચીન બાદ વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ ભારત છે..
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, જાપાનની આર્થિક શક્તિમાં મોટો ઘટાડો નોંધાયો છે.. આર્થિક શક્તિ ઘટવાના કારણે જાપાનની સંરક્ષણ શક્તિ પણ ઘટી છે..આ લિસ્ટને દર વર્ષે સંસાધન અને પ્રભાવને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવે છે..આ યાદીમાં 81.7 પોઈન્ટ સાથે સૌથી પહેલાં અમેરિકા,ચોથા સ્થાન પર 38.9 પોઈન્ટ સાથે જાપાન,સાતમા સ્થાન પર 31.0 પોઈન્ટ સાથે દક્ષિણ કોરિયા,દસમા સ્થાન પર 19.8 પોઈન્ટ સાથે થાઈલેન્ડ છે..
India Third Most Powerful Country In Asia India Vs Russia Japan Asia Power Index Lowy Institute Asia Power Index India India Vs Pakistan Asia Power Index Rank Asia Power Index News એશિયા પાવર ઈન્ડેક્સ ઈન્ડિયા રેન્ક ભારત વિ પાકિસ્તાન એશિયા પાવર ઈન્ડેક્સ ભારત વિ જાપાન રશિયા એશિયા પાવર ઈન્ડેક્સ ભારત વિ ચીન એશિયા સ્ટ્રેન્થ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ટિમ કુકે લોન્ચ કર્યો iPhone 16, સુંદર ડિઝાઇન જોઈ ખુશ થઈ જશો તમે, જાણો કિંમત અને ખાસિયતApple Event 2024: એપલની ઈવેન્ટમાં આજે iPhone 16, Apple Watch Series 10, અને Apple Watch Ultra 3 જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે.
और पढो »
ગુજરાતમાં રેકોર્ડબ્રેક વીજળી ઉત્પાદન થયું, અન્ય રાજ્યોને ક્યાંય પાછળ છોડી દીધાElectricity Production : ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું
और पढो »
ગજબનો સંયોગ બન્યો, હવે ત્રણેય મિત્રોના હાથમાં નેવી, આર્મી અને એરફોર્સની કમાનએર માર્શલ એપી સિંહ વાયુસેનાના પ્રમુખ બનવા જઈ રહ્યાં છે અને તેમના મિત્રો પહેલાથી થલસેના અને નૌસેનાની કમાન સંભાળી રહ્યાં છે.
और पढो »
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીવિરોધ પક્ષોના આરોપો પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં 100 દિવસ મેં દેશહિત માટે નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે.
और पढो »
4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે.
और पढो »
રોગાચાળાના રાફડામાં બીમાર પડી અમદાવાદની સિવિલ હોસ્પિટલ! ડોક્ટરો, નર્સિંગ સ્ટાફને ડેન્ગ્યુ થયો!Ahmedabad Civil Hosipital : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી...સૌથી મોટી સિવિલ હોસ્પિટલના અનેક ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફ રોગચાળામાં સપડાયો....68થી વધુ ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફને થયો ડેન્ગ્યૂ
और पढो »