ગજબનો સંયોગ બન્યો, હવે ત્રણેય મિત્રોના હાથમાં નેવી, આર્મી અને એરફોર્સની કમાન

Army समाचार

ગજબનો સંયોગ બન્યો, હવે ત્રણેય મિત્રોના હાથમાં નેવી, આર્મી અને એરફોર્સની કમાન
NavyAir ForceGen Upendra Dwivedi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 54 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

એર માર્શલ એપી સિંહ વાયુસેનાના પ્રમુખ બનવા જઈ રહ્યાં છે અને તેમના મિત્રો પહેલાથી થલસેના અને નૌસેનાની કમાન સંભાળી રહ્યાં છે.

આકાર લઈ રહ્યું છે ભારે ચક્રવાત! અંબાલાલે કહ્યું; આ તારીખો લખી લેજો, સો ટકા વરસાદ આવશે!Dolly Chaiwala: 5 સ્ટાર હોટલમાં સ્ટે અને આટલી ફી, એક ઈવેન્ટનો આટલો ચાર્જ કરે છે ડોલી ચાયવાલા!Banana benefits: દરરોજ એક કેળું ખાવાથી થાય છે 8 જબરદસ્ત ફાયદા, આજે જ તમારા ડાયટમાં કરો સામેલએર માર્શલ એપી સિંહની આગામી વાયુસેના પ્રમુખના રૂપમાં નિમણૂંકની સાથે ગજબનો સંયોગ બની ગયો છે. તેમના બે કોર્સમેટ અને બે ક્લાસમેટ હવે ત્રણેય સેનાઓ- થલસેના, નૌસેના અને વાયુસેનાનું નેતૃત્વ કરશે.

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એર માર્શલ એપી સિંહ રાષ્ટ્રીય રક્ષા એકેડમીના 65માં કોર્સના ક્લાસમેટ છે અને વર્ષ 1983માં ત્યાંથી પાસ થયા છે, જ્યારે જનરલ દ્વિવેદી અને ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી મધ્ય પ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલના સહપાઠી છે. એડમિરલ ત્રિપાઠીએ આ વર્ષે 30 એપ્રિલે નૌસેના પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો, જ્યારે જનરલ દ્વિવેદીએ 31 જુલાઈએ પદભાર સંભાળ્યો હતો. આગામી વાયુસેના અધ્યક્ષની નિમણૂંકના જાહેર આદેશ અનુસાર, એર માર્શલ એપી સિંહ 30 સપ્ટેમ્બરે પદભાર સંભાળશે.નેશનલ ડિફેન્સ એકેડમીમાં મજબૂત સંબંધોને કારણે જનરલ દ્વિવેદી, એડમિરલ ત્રિપાઠી અને એર માર્શલ એપી સિંહ ખુબ સારા મિત્રો છે અને તેનાથી ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવામાં મદદ મળશે.

આવા ફેરફારો વર્તમાન સમયમાં નેતૃત્વ વચ્ચે સંકલનમાં વધુ મદદરૂપ સાબિત થશે. જ્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના નેતૃત્વમાં સૈન્ય બાબતોનો વિભાગ સંરક્ષણ દળો માટે થિયેટર કમાન્ડ બનાવવા પર કામ કરી રહ્યું છે. ત્રણેય સેના ઓપરેશન માટે જરૂરી સામાન્ય સંપત્તિઓ પર પણ કામ કરી રહી છે.Team India'કેટલાક બિલ્ડરો રૂપિયા કમાવવા મુસ્લિમોને વેચી રહ્યા છે ફ્લેટ', અ'વાદમાં ફરી ગાજ્યો..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Navy Air Force Gen Upendra Dwivedi Admiral Dinesh K Tripathi Air Marshal AP Singh

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેકેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »

લેબનોન પેજર બ્લાસ્ટમાં વોન્ટેડ Rinson Jose કોણ છે? જેનો વાયનાડ સાથે છે નાતો, 3 દેશની પોલીસ શોધે છેલેબનોન પેજર બ્લાસ્ટમાં વોન્ટેડ Rinson Jose કોણ છે? જેનો વાયનાડ સાથે છે નાતો, 3 દેશની પોલીસ શોધે છે37 વર્ષનો રિંસન જોસ હવે જો કે નોર્વેનો નાગરિક છે. પરંતુ લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ બાદ નોર્વે, બલ્ગેરિયા અને લેબનોનની પોલીસ તેની શોધમાં છે.
और पढो »

99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
और पढो »

અખિલેશ યાદવ, અમિત શાહ અને હવે ગુજરાતમાં ક્ષત્રિય મંચ, શંકરસિંહ વાઘેલા કયો કરી રહ્યાં છે જુગાડઅખિલેશ યાદવ, અમિત શાહ અને હવે ગુજરાતમાં ક્ષત્રિય મંચ, શંકરસિંહ વાઘેલા કયો કરી રહ્યાં છે જુગાડSamast Kshatriya Shakti Asmita Manch : જરાતના રાજકારણમાં એ ચર્ચા છે કે શંકરસિંહ હવે આ ઉંમરે કયો જુગાડ ખેલી રહ્યાં છે, ગુજરાતના પૂર્વ સીએમ ક્ષત્રિય સમાજના નવા પ્લેટફોર્મને લઈને સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા છે
और पढो »

હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશહવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશઆ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના પણ આપવામાં આવી છે.
और पढो »

ડોક્ટર બનવાનું સપનું હતું અને હવે કેન્સર સામે જંગ લડી રહી છે 11 વર્ષની આ દીકરી, હવે હોસ્પિટલ ટ્રસ્ટ કરી રહ્યું છે મદદડોક્ટર બનવાનું સપનું હતું અને હવે કેન્સર સામે જંગ લડી રહી છે 11 વર્ષની આ દીકરી, હવે હોસ્પિટલ ટ્રસ્ટ કરી રહ્યું છે મદદજીવનમાં ક્યારે શું થઈ જાય તે કોઈ જાણતું નથી. સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. એક 11 વર્ષીય બાળકી પોતાના ડોક્ટર બનવાના સપના અને જીવન-મરણ વચ્ચે જીવી રહી છે. આ બાળકીને કેન્સર છે. આ વચ્ચે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા આ બાળકીના દરેક સપના પૂરા કરવામાં મદદ કરવામાં આવી રહી છે.
और पढो »



Render Time: 2025-02-14 01:08:23