હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશ

Gujarat Police समाचार

હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશ
Harsh SanghviChief Of PoliceBhupendra Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના પણ આપવામાં આવી છે.

હવે દર સોમવાર અને મંગળવારે ફરજીયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે પોલીસ અધિકારીઓ, ગાંધીનગરથી અપાયા આદેશ

હજુ આવશે વરસાદનો એક રાઉન્ડ, અંબાલાલે કરી આગાહી, લોકોની નવરાત્રિ પણ બગડી શકે!GK Quiz for students: વિશ્વના 8 સૌથી મોટા Mammals, જે તેમના બચ્ચાઓને પીવડાવે છે દૂધપિતૃ પક્ષમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, આ જાતકોને થશે લાભ, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા સામાન્ય લોકોની તેવી ફરિયાદ હોય છે કે પોલીસ મથકના વડા અને પોલીસ અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી. પરંતુ હવે દરેક પોલીસ અધિકારી અને પોલીસ મથકના વડાઓએ સામાન્ય જનતાની વાત સાંભળવી પડશે. કારણ કે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે. રાજ્યના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે.

આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ થશે. આ માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સૂચન કરવામાં આવ્યું છે.રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે છેક ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ તેમની સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રીહર્ષ સંઘવીએ આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરાવવાની રાજ્યના પોલીસ મહાનિદેશકને સૂચનાઓ આપી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Harsh Sanghvi Chief Of Police Bhupendra Patel Commissioner Of Police General Citizen ગુજરાત પોલીસ હર્ષ સંઘવી પોલીસ વડા ભૂપેન્દ્ર પટેલ પોલીસ કમિશનર સામાન્ય નાગરિક Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરઅંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરપૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »

કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેકેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »

વરસાદમાં ગુજરાતના આ શહેરમાં રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચા અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યાં મગર!વરસાદમાં ગુજરાતના આ શહેરમાં રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચા અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યાં મગર!Crocodile in Gujarat: ગુજરાતમાં હાલ અત્ર તત્ર સર્વત્ર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યનું એક શહેર એવું પણ છે જ્યાં વરસાદમાં નદી ઓવરફલો થતા રોડ રસ્તાઓ પર શરૂ થઈ જાય છે મગરનું રાજ...જીહાં જાણીને નવાઈ લાગશે પણ આ શહેરમાં એક-બે નહીં પણ 1000 કરતા વધુ મગર વસે છે.
और पढो »

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના તહેવારો સુધરી જશે, દર મહિને મળશે હવે વધુ રૂપિયાDA Hike: કેન્દ્રીય કર્મચારીઓના તહેવારો સુધરી જશે, દર મહિને મળશે હવે વધુ રૂપિયા7th Pay Commission: દેશના સરકારી કર્મચારીઓ માટે તહેવારો પહેલાં ખુશખબર આવી રહી છે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરો દર વર્ષે બે વાર બદલાય છે. પ્રથમ વધારાનો લાભ જાન્યુઆરીથી મળે છે, જ્યારે બીજો ફેરફાર જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે.
और पढो »

મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં મસમોટું કૌભાંડ, ખોટી સહીઓથી ફુટયો ભાંડો, મચ્યો ખળભળાટમહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં મસમોટું કૌભાંડ, ખોટી સહીઓથી ફુટયો ભાંડો, મચ્યો ખળભળાટનકલી કચેરી, નકલી ટોલ નાકુ, નકલી ઘી, અને હવે મહીસાગરમાં નકલી હુકમ સામે આવ્યો છે. નકલી સહીઓ કરી આદિવાસીની જમીનમાં 73AAની એન્ટ્રી રદ કરતો હુકમ કરનાર કલેકટર ઓફિસના ઓપરેટ વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ અને પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો ત્યારે આદિવાસીઓની જમીન કોણ અને કેવી રીતે હડપવા માંગે છે.
और पढो »

આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
और पढो »



Render Time: 2025-02-15 18:27:02