જીવનમાં ક્યારે શું થઈ જાય તે કોઈ જાણતું નથી. સુરતમાં આવી એક ઘટના સામે આવી છે. એક 11 વર્ષીય બાળકી પોતાના ડોક્ટર બનવાના સપના અને જીવન-મરણ વચ્ચે જીવી રહી છે. આ બાળકીને કેન્સર છે. આ વચ્ચે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા આ બાળકીના દરેક સપના પૂરા કરવામાં મદદ કરવામાં આવી રહી છે.
ડોક્ટર બનવાનું સપનું હતું અને હવે કેન્સર સામે જંગ લડી રહી છે 11 વર્ષની આ દીકરી, હવે હોસ્પિટલ ટ્રસ્ટ કરી રહ્યું છે મદદ
દરિયામાં જોવા મળશે ઉથલપાથલ, ગુજરાતમાં આ તારીખે પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તમે પણ જાણી લો નવી આગાહી120 કલાક બાદ બનશે અત્યંત ખતરનાક યોગ, પણ આ 3 રાશિવાળાના ઘરમાં થશે પૈસાનો વરસાદ, અશક્ય કામો પાર પડશે!હજુ તો લાંબી ચાલશે મેઘરાજાની ઈનિંગ, નવરાત્રિમાં પણ વરસાદના એંધાણ, અંબાલાલે કરી આગાહી16 સપ્ટેમ્બરથી આ જાતકોના સિતારા ચમકશે, સૂર્યના ગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયરમાં પ્રગતિનો યોગ
જે બાળકીને ભવિષ્યમાં ડોક્ટર બનવાના સપના છે તે હાલ ડોક્ટરની આશા ઉપર જીવી રહી છે. આ વાત સાંભળતા કદાચ તમને અઝૂગતું તો લાગશે પરંતુ આ એક કડવી અને સાચી હકીકત છે. 11 વર્ષની બાળકીના સપના ડોક્ટર બનવાના છે પરંતુ તેને એ વાતનો ખ્યાલ નથી કે આ દુનિયાને ગમે તે સમયે તે અલવિદા કહી દેશે. બાળકીને છેલ્લા સ્ટેજનું કેન્સર હોવાથી તેની બે વાર સર્જરી અને 13 વાર કિમો આપવામાં આવ્યો છે. જો કે બાળકીની આ ઈચ્છા અધૂરી ન રહે તે માટે હોસ્પિટલના જ ટ્રસ્ટી મહેશભાઈ દ્વારા પોતાના અથાગ પ્રયાસ શરૂ કર્યા છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષીય માયા ધોરણ ચારમાં હતી ત્યારે તેને કેન્સર ડિટેક્ટ થયું હતું. બાદમાં તેના માતા પિતા દ્વારા તેની સારવાર પણ કરાવવામાં આવી રહી હતી પરંતુ માયા ચોથા સ્ટેજ ઉપર પહોંચી ગઈ હતી. જેને કારણે તેનું બે વાર ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ ઉપરાંત 13 વખત કીમો પણ આપવામાં આવ્યો હતો. હાલમાં તેની સ્થિતિ ગંભીર અવસ્થામાં છે. આ ઉપરાંત તેના માતા પિતા પાસે એટલા પૈસા નથી કે હવે તેની વધુ સારવાર કરાવી શકે.
હાલમાં આ બાળકીને દરેક વિષય દીઠ અલગ અલગ શિક્ષકો રોજેરોજ ભણાવવા માટે હોસ્પિટલમાં આવી રહ્યા છે. હાલ આ બાળકીના ચહેરા પર ખુશી જોઈ તેના માતા પિતાની સાથે હોસ્પિટલ સ્ટાફમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માયા અભ્યાસમાં એટલી હોશિયાર છે કે તેના દરેક ધોરણમાં 80% જેટલા આવતા હતા અને તેના તેના શિક્ષકો પણ ખૂબ જ અભ્યાસ પૂરતી કાળજી લેતા હતા. અભ્યાસની સાતોસાથ તેનો ચિત્રકામ પણ એટલું જ સુંદર છે. હસ્તકલા ક્ષેત્રે પણ તેને અવનવી ભગવાનની મૂર્તિઓ હોસ્પિટલમાં રહી બનાવી છે.
Cancer Patient Doctor Study હોસ્પિટલ કેન્સર પેશન્ટ ડોક્ટર સ્ટડી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેકઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...
और पढो »
RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »
RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »
કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »
અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ માટે જીવન-મરણનો સવાલ, કલ્પના ચાવડા જેવું થવાનો ખતરોsunita williams latest news : ગુજરાતની દીકરી સુનિયા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બે મહિનાથી વધુ સમયથી ફસાયેલી છે, નાસા તેમની અને બેરી વિલ્મોરની સુરક્ષિત વાપસી માટેના વિકલ્પો શોધી રહ્યું છે.
और पढो »
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »