ગુજરાતમાં રેકોર્ડબ્રેક વીજળી ઉત્પાદન થયું, અન્ય રાજ્યોને ક્યાંય પાછળ છોડી દીધા

ગુજરાતી ન્યૂઝ समाचार

ગુજરાતમાં રેકોર્ડબ્રેક વીજળી ઉત્પાદન થયું, અન્ય રાજ્યોને ક્યાંય પાછળ છોડી દીધા
Gujarat NewsLocal NewsGujarat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Electricity Production : ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું

Ganeshotsav Gujarat TourismJupiter Retrograde

દિવાળી પહેલા ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળાના ત્યાં તો ધન ઉભરાશે, તિજોરીઓ ખુટી પડશે, માન-સન્માન વધશે સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા ઊર્જા ટ્રાન્ઝિશનને સુગમ બનાવવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવા માટે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. ભારતમાં વર્ષ 2030 સુધીમાં 500 GW બિનઅશ્મિભૂત ઇંધણ આધારિત ક્ષમતા સુધી પહોંચવા અને સ્થાપિત ક્ષમતાના સંદર્ભમાં રિન્યુએબલ એનર્જી આધારિત ક્ષમતાનો હિસ્સો ઓછામાં ઓછો 50 ટકા સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને લાંબા ગાળાના આયોજનોને લીધે જ ગુજરાત આજે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી, તેને લીધે સ્થિરતા-ટકાઉપણું, ઊર્જા સંક્રાંતિ અને નેટ-ઝીરો લક્ષ્યો હાંસલ કરવા સક્ષમ પગલાં લઈ શકાયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વનShraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વનShraddha Kapoor Success: શ્રદ્ધા કપૂરને સ્ત્રી 2 રિલીઝ થવાથી મોટો ફાયદો થયો છે. હવે અભિનેત્રીએ એક ખાસ બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે અને ચાલો જાણીએ કે તે શું છે.
और पढो »

ગુજરાતમાં જો ચોમાસું ભારે બની જાય તો...સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કંઈક આવું જ થયું!ગુજરાતમાં જો ચોમાસું ભારે બની જાય તો...સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કંઈક આવું જ થયું!Gujarat Rains: ચોમાસામાં વરસાદ આવે એટલે સૌથી વધુ ખુશી ખેડૂતોની હોય છે, પણ આ જ વરસાદ જો સાંબેલાધાર આવે તો સૌથી વધુ નુકસાન પણ ખેડૂતોનું જ હોય છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કંઈક આવું જ થયું છે.
और पढो »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »

ઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહીઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહીWeather Updates : 23થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી... ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા...
और पढो »

ભારત અને ગુજરાતમાં અત્યાર સુધી આવેલા છે આ ખતરનાક વાવાઝોડા, વેર્યો હતો વિનાશ, થયું હતું કરોડોનું નુકસાનભારત અને ગુજરાતમાં અત્યાર સુધી આવેલા છે આ ખતરનાક વાવાઝોડા, વેર્યો હતો વિનાશ, થયું હતું કરોડોનું નુકસાનગુજરાતમાં વધુ એક વાવાઝોડાનો ખતરો હતો. દેશ સહિત ગુજરાતમાં અનેક વાવાઝોડા આવી ગયા છે. ઘણા વાવાઝોડા ઘાતક રહ્યાં છે. જેની યાદો હજુ લોકો ભૂલાવી શક્યા નથી. ત્યારે એક નજર કરીએ અત્યાર સુધી ભારત અને ગુજરાતમાં કયાં-કયાં વાવાઝોડા આવી ચૂક્યા છે.
और पढो »

હવે ભાદરવો મહિનો ગુજરાતમાં ભુક્કા કાઢશે! અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે રમણભમણહવે ભાદરવો મહિનો ગુજરાતમાં ભુક્કા કાઢશે! અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે રમણભમણઆજથી રાજ્યમાં ફરી મેઘરાજા ફરી ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. આજથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી વરસાદ આવશે. આજે રાજ્યના અનેક જિલ્લાોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.
और पढो »



Render Time: 2025-02-16 01:12:50