Shraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વન

Shraddha Kapoor Success समाचार

Shraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વન
Shraddha KapoorStree 2Narendra Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

Shraddha Kapoor Success: શ્રદ્ધા કપૂરને સ્ત્રી 2 રિલીઝ થવાથી મોટો ફાયદો થયો છે. હવે અભિનેત્રીએ એક ખાસ બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે અને ચાલો જાણીએ કે તે શું છે.

શ્રદ્ધા કપૂર ને 'સ્ત્રી 2' રિલીઝ થવાથી મોટો ફાયદો થયો છે. હવે અભિનેત્રીએ એક ખાસ બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પણ પાછળ છોડી દીધા છે અને ચાલો જાણીએ કે તે શું છે.Fengshui Plants: સદીઓથી સૂઇ રહ્યું છે ભાગ્ય, તો ઘરમાં રાખો આ ફેંગશુઈનો છોડ, ભાગ્ય મારશે પલટી, રાતોરાત મળશે ફળ!Gold Rate Today: હાઈ લા....

બોલિવૂડના વિલન શક્તિકપૂરની દીકરીએ એક મામલામાં મોદીથી પણ આગળ નીકળી ગઈ છે. 'સ્ત્રી 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની સફળતા હવે માત્ર બોક્સ ઓફિસ કલેક્શનમાં જ નહીં પરંતુ શ્રદ્ધા કપૂરના અંગત જીવનમાં પણ દેખાઈ રહી છે. હવે અભિનેત્રીએ એક નવી સફળતા મેળવી છે. શ્રદ્ધા કપૂરે હવે એક બાબતમાં દેશના વડાપ્રધાનને પણ પાછળ છોડી દીધા છે. હવે એવી કઈ વસ્તુ છે જેમાં શ્રદ્ધા કપૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ આગળ નીકળી ગઈ છે, ચાલો જાણીએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shraddha Kapoor Stree 2 Narendra Modi Shraddha Kapoor Instagram Followers Shraddha Insta Followers Shraddha Kapoor Beats PM Modi Shraddha Kapoor And PM Modi Shraddha Kapoor Films Stree 2 Box Office Collection વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પ્રિયંકા ચોપરા Bollywood Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
और पढो »

ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે આ સિતારાઓ, ભલ્લાલ દેવ પણ છે સામેલ!ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે આ સિતારાઓ, ભલ્લાલ દેવ પણ છે સામેલ!Indian Actors Who Faced Serious Disease: સ્ટાર્સ પણ પડે છે બીમાર, સાઉથના તે 5 એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર! છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે.
और पढो »

નીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરનીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરLakshmi Vilas Palace: મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટીલિયા દુનિયાના મોંઘાદાટ ઘરની યાદીમાં છે. પણ અમે તમને આજે તેમના આ એન્ટીલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું અને તે પણ આપણા ગુજરાતમાં છે.
और पढो »

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટAbuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »

લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધલો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »



Render Time: 2025-02-14 01:07:12