ગુજરાતમાં જો ચોમાસું ભારે બની જાય તો...સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કંઈક આવું જ થયું!

Heavy Rains समाचार

ગુજરાતમાં જો ચોમાસું ભારે બની જાય તો...સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કંઈક આવું જ થયું!
SaurashtraConditionFarmers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 58 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 219%
  • Publisher: 63%

Gujarat Rains: ચોમાસામાં વરસાદ આવે એટલે સૌથી વધુ ખુશી ખેડૂતોની હોય છે, પણ આ જ વરસાદ જો સાંબેલાધાર આવે તો સૌથી વધુ નુકસાન પણ ખેડૂતોનું જ હોય છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કંઈક આવું જ થયું છે.

સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદ ખેડૂતોની હાલત કફોડી કરી નાંખી છે. તૈયાર પાક વધુ વરસાદમાં નાશ પામતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આખું વર્ષ કરેલી તનતોડ મહેનત પર પાણી ફરી વળતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ચોમાસામાં વરસાદ આવે એટલે સૌથી વધુ ખુશી ખેડૂતોની હોય છે, પણ આ જ વરસાદ જો સાંબેલાધાર આવે તો સૌથી વધુ નુકસાન પણ ખેડૂતોનું જ હોય છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કંઈક આવું જ થયું છે. ભારે વરસાદથી અન્નદાતાનો ઉભો પાક નાશ પામ્યો છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ધરતીપુત્રો પાયમાલ થઈ ગયા છે ત્યારે જુઓ અન્નદાતા પર આફતનો આ અહેવાલ...ચોમાસાથી અન્નદાતા આનંદીત થઈ ઉઠે છે પણ આ જ ચોમાસું જો ભારે બની જાય તો અન્નદાતાની કેવી દશા થાય છે તે આ દ્રશ્યોમાં જુઓ.

જામનગર જિલ્લામાં કપાસ સહિત અનેક પાક નાશ પામ્યો છે. કપાસના પાકના સોથ વળી ગયા છે. ખેતરમાં હજુ પણ પાણી ભરાયેલા છે, આખુ વર્ષ કરેલી રાત દિવસની મહેનત એળે ગઈ છે, વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. દ્રશ્યોમાં દેખાતું આ સરમત ગામનું એક ખેતર છે. 20 વીઘાના આ ખેતરમાં કપાસની કેવી દશા થઈ છે તે જોઈ શકાય છે ત્યારે ખેડૂત જલદી સર્વે કરી સરકાર સહાય ચુકવે તેવી માગ કરી રહ્યા છે.દ્વારકા અને જામનગર બાદ વાત રાજકોટ જિલ્લાની કરીએ તો..રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં અતિવૃષ્ટીને કારણે પાક નિષ્ફળ ગયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Saurashtra Condition Farmers Miserable Crops Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods Vadodara Flood Vadodara Rain Ahmed

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો : વરસાદની આગાહી રેડમાંથી યલો એલર્ટ પર ખસીગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો : વરસાદની આગાહી રેડમાંથી યલો એલર્ટ પર ખસીWeather Updates : આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી... આવતી કાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ....
और पढो »

ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
और पढो »

Improve Eyesight: સતત વધી રહ્યા છે ચશ્માના નંબર ? તો આ 3 વસ્તુને દૂધમાં ઉમેરી પીવા લાગો, ઘટવા લાગશે નંબરImprove Eyesight: સતત વધી રહ્યા છે ચશ્માના નંબર ? તો આ 3 વસ્તુને દૂધમાં ઉમેરી પીવા લાગો, ઘટવા લાગશે નંબરImprove Eyesight: આંખના નંબર જો વધવા લાગે તો ધૂંધળું દેખાવા લાગે છે. જો આંખ નબળી હોય અને તમે ચશ્મા પહેરતા જ હોય તેમ છતાં જો ધ્યાન રાખવામાં ન આવે તો નંબર વધવા લાગે છે. આંખના ચશ્માના નંબર જો સતત વધવા લાગે તો ચિંતા વધી જાય છે. આવી સ્થિતિમાં દૂધમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાથી આંખની રોશની વધી શકે છે.
और पढो »

આવું તો ગુજરાતીઓ જ કરી શકે, ગુજરાતના શાન સમા સિંહોનું મંદિર બનાવ્યું, રોજ થાય છે પૂજાઆવું તો ગુજરાતીઓ જ કરી શકે, ગુજરાતના શાન સમા સિંહોનું મંદિર બનાવ્યું, રોજ થાય છે પૂજાWorld Lion Day : આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે ગુજરાતના ગૌરવ સમા સિંહો માટે ગુજરાતીઓ શું શું કરે છે તે જાણીએ, બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર, રોજ ગવાય છે સિંહ ચાલીસા
और पढो »

ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી, અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું: 48 કલાક ભારેગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી, અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું: 48 કલાક ભારેGujarat Flood : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને વાહનવ્યવહારને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં 1 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
और पढो »

ગુજરાતમાં બનેલું ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ આગળ વધ્યું, હજુ આવતીકાલનો દિવસ ભારે, 12 જિલ્લામાં રેડ એલર્ટગુજરાતમાં બનેલું ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ આગળ વધ્યું, હજુ આવતીકાલનો દિવસ ભારે, 12 જિલ્લામાં રેડ એલર્ટGujarat Floods News: ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થયા બાદ વડોદરામાં સેનાના હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-13 10:03:25