આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?

Breaking News समाचार

આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?
Government Of GujaratCmBhupendra Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

ખેતીની જમીન ની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકાર ે મોટી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે. ખેતીની જમીન ના વેચાણ ની નોંધ દાખલ કરવા તેમજ પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.

પરંતુ, હવે રાજ્ય સરકારે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તા. 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનો નિર્ણય કર્યો છે.આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Government Of Gujarat Cm Bhupendra Patel Agriculture News Agriculture Land ખેતીની જમીન ખરીદ વેચાણ ગુજરાત સરકાર મોટો નિર્ણય બ્રેકિંગ ન્યૂઝ જમીન રેકર્ડ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા મહત્વપૂર્ણ સૂચનોડાંગરના પાકની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા મહત્વપૂર્ણ સૂચનોડાંગરના ઊભા પાકમાં રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
और पढो »

માનવભક્ષી વરૂઓના આતંક પર યોગી સરકારે લીધો મોટો નિર્ણય, બનાવાયો માસ્ટર પ્લાનમાનવભક્ષી વરૂઓના આતંક પર યોગી સરકારે લીધો મોટો નિર્ણય, બનાવાયો માસ્ટર પ્લાનWolf Attack : ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પણ વરુએ દસ્તક આપી છે. એક તરફ જ્યાં છેલ્લા 50 દિવસથી બહરાઈચમાં વરુઓ આતંક મચાવી રહ્યા છે, ત્યારે યુપીના વન મંત્રીએ પ્રાણીઓના હુમલાને લઈને એક વાહિયાત નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે
और पढो »

કરોડો રૂપિયા બચાવશે ગુજરાત સરકાર : સરકારી ઈમારતો માટે લેવાયો મોટો નિર્ણયકરોડો રૂપિયા બચાવશે ગુજરાત સરકાર : સરકારી ઈમારતો માટે લેવાયો મોટો નિર્ણયSolar Rooftop System on government offices : વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે... અત્યાર સુધી 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી...
और पढो »

રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશેરવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશેRavindra Jadeja Joins BJP : T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટો નિર્ણય લીધો છે, જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
और पढो »

વડીલો માટે ખુશખબર, સુધરી ગયું ઘડપણ! ગુજરાતના 85000 થી વધુ પેન્શનર્સને ચૂકવાશે કરોડો રૂપિયા!વડીલો માટે ખુશખબર, સુધરી ગયું ઘડપણ! ગુજરાતના 85000 થી વધુ પેન્શનર્સને ચૂકવાશે કરોડો રૂપિયા!Pensioners: ગુજરાત સરકારે ૩૦મી જૂન-૨૦૦૬ કે તે પછીના વર્ષોમાં ૩૦ જૂને રિટાયર્ડ થયા હોય તેવા અંદાજે ૮૫ હજારથી વધુ પેન્શનરને જૂલાઈ મહિનાનો ઈજાફો ગણી પેન્શન આકારવા નિર્ણય કર્યો છે.
और पढो »

કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયકોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »



Render Time: 2025-02-12 23:03:45