વડીલો માટે ખુશખબર, સુધરી ગયું ઘડપણ! ગુજરાતના 85000 થી વધુ પેન્શનર્સને ચૂકવાશે કરોડો રૂપિયા!

Pensioners समाचार

વડીલો માટે ખુશખબર, સુધરી ગયું ઘડપણ! ગુજરાતના 85000 થી વધુ પેન્શનર્સને ચૂકવાશે કરોડો રૂપિયા!
Government Scheme For Pensioners8Th Pay CommissionPension Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Pensioners: ગુજરાત સરકારે ૩૦મી જૂન-૨૦૦૬ કે તે પછીના વર્ષોમાં ૩૦ જૂને રિટાયર્ડ થયા હોય તેવા અંદાજે ૮૫ હજારથી વધુ પેન્શનરને જૂલાઈ મહિનાનો ઈજાફો ગણી પેન્શન આકારવા નિર્ણય કર્યો છે.

ખૂબ જ કામનું છે Instagramનું આ ફીચર, ચપટી વગાળતા જ મળી જશે તમારા પ્રશ્નનો જવાબ, જાણો કેવી રીતેbollywoodSubhash Chandra Bose: જાણો કોણ હતા સુભાષ ચંદ્ર બોઝ? ભારતીય ઇતિહાસમાં શું હતી તેમની ભૂમિકા?સુપ્રીમકોર્ટનો ચૂકાદો સ્વીકારીને ગુજરાત સરકાર ના નાણાં વિભાગે ઠરાવ કર્યોલાંબા સમયથી ગુજરાત સરકાર નો હિસ્સો રહી ચુકેલા સરકારી કર્મચારીઓ પેન્શનની લડાત ચલાવી રહ્યાં હતાં. ત્યારે આખરે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને પગલે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. આખરે સરકારે કર્મચારીઓની માંગમી સ્વીકારવી પડશે.

નાણા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આઈ.ડી.ચૌધરીની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં ગુજરાત સરકારે હજારો પેન્શનર્સ અંગે લીધેલાં નિર્ણય અંગે વિગતવાર વાત કરવામાં આવી છે. સાથે સરકારના આ નિર્ણય અને તેની પાછળના પરીબળોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ૧૨મી ઓગસ્ટના રોજ પ્રસિધ્ધા આ ઠરાવમાં મદ્રાસ હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટની ઔરાગાંબાદ બેન્ચ, સુપ્રીમના અનેક ચુકાદાઓને ટાંકીમાં આવ્યા છે.

સરકારે કરેલાં ઉપરોક્ત ઠરાવ અંગે નાણા વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, ગુજરાતમાં છઠ્ઠુ પગાર પંચ અમલમાં આવ્યુ તે પહેલા કર્મચારી સેવામાં જોડાય તે તારીખને આધારે દરવર્ષે પગારમાં ઈજાફો આપવામાં આવતો. છઠ્ઠા પગાર પંચના અમલથી દરેકને ઈજાફા માટે દરવર્ષે ૧લી જુલાઈ નિયત થતા વર્ષ ૨૦૦૬થી જેઓ ૩૦મી જૂને રિટાયર્ડ થતા. તેમને ઈજાફા સાથેનુ પેન્શન મળતુ નહોતુ. ખરેખર તો જે ઈજાકા માટે લાયક હતા, વર્ષ પૂર્ણ કરતા હતા પરંતુ, ૩૦ જૂને રિટાર્યડ થતા હતા એથી તેમને અન્યાય થઈ રહ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Government Scheme For Pensioners 8Th Pay Commission Pension Scheme Gujarat Government Gujarat News Supreme Court Judgement On Pension પેન્શર્સ વડીલો સરકારી કર્મચારીઓ ખુશખબરી ગુજરાત સરકાર પેન્શન યોજના લાભ ઠરાવ એરિયર્સ નિવૃત્તિ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વનની રક્ષા કરતા વનબંધુઓ મળ્યો તેમનો હક, બન્યા જમીનોના માલિકવનની રક્ષા કરતા વનબંધુઓ મળ્યો તેમનો હક, બન્યા જમીનોના માલિકForest Rights Act : વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ, વન અધિકાર અધિનિયમ અંતર્ગત 1 લાખથી વધુ વનબંધુઓ 5.5 લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક બન્યા
और पढो »

નર્મદા ડેમના લેટેસ્ટ અપડેટ : 90 ટકા ભરાઈ ગયો સરદાર સરોવર ડેમ, બાકીના 49 ડેમ હજી પણ હાઈએલર્ટ પરનર્મદા ડેમના લેટેસ્ટ અપડેટ : 90 ટકા ભરાઈ ગયો સરદાર સરોવર ડેમ, બાકીના 49 ડેમ હજી પણ હાઈએલર્ટ પરNarmada Dam Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ, ગુજરાતના કુલ ૪૯ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૩૭ ટકા જળ સંગ્રહ
और पढो »

ગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે.
और पढो »

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશેગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશેGujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૭%થી વધુ જળસંગ્રહ
और पढो »

રાજકોટ અને અમદાવાદના NEET સેન્ટરની દેશભરમાં ચર્ચા, વધુ એક પરીક્ષાના કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતારાજકોટ અને અમદાવાદના NEET સેન્ટરની દેશભરમાં ચર્ચા, વધુ એક પરીક્ષાના કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતાNEET-UG-2024 Result : NEET પરિણામાં અમદાવાદ અને રાજકોટના કેન્દ્રોના વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્કસ આવતા ચર્ચાનો વિષય બન્યો, સંસદ સુધી ગુંજી ઉઠ્યો ગુજરાતનો આ મુદ્દો
और पढो »

અંબાજી મંદિરની અનોખી પહેલ, ભક્તોને આપવામાં આવશે માતાની આ ભેટઅંબાજી મંદિરની અનોખી પહેલ, ભક્તોને આપવામાં આવશે માતાની આ ભેટAmbaji Temple : અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પુરી પાડશે
और पढो »



Render Time: 2025-02-15 03:42:06