ગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

Gujarat समाचार

ગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
AhmedabadNew Sports ComplexesSports Authority Of Gujarat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે.

રાજ્યમાં બનવા જઈ રહ્યાં છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ . રાજ્યમાં કાર્યરત કુલ 27 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્યમાં તૈયાર કરી રહ્યું છે ભવિષ્યના મેડલિસ્ટ્સ. જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પૂરું પાડી રહ્યાં છે ભાવિ ચેમ્પિયન્સને શ્રેષ્ઠ પ્લેટફોર્મ.

એવામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ સાથે કામગીરી કરી રહ્યું છે.રાજ્યમાં હાલમાં જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 3 મળીને કુલ 27 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ કાર્યરત છે. સાથે જ, રાજ્યમાં કુલ 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ 4000 જેટલાં ખેલાડીઓને નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad New Sports Complexes Sports Authority Of Gujarat પેરિસ ઓલિમ્પિક નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજ્યમાં ખીલશે ખેલ-સંસ્કૃતિ મેડલ મશીનની ભૂમિકા ભજવશે ગુજરાત ગુજરાતનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ સંકુલ રમતગમત કૌશલ્ય નિર્માણનાં કેન્દ્રો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારJignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે
और पढो »

દાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસનો નેતા બન્યો બુટલેગર, પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડદાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસનો નેતા બન્યો બુટલેગર, પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડલો હવે ગુજરાત યુથ કોંગ્રેસના નેતા દારૂ વેંચતા ઝડપાયા છે. એલસીબીએ કાર્યવાહી કરતા કોંગ્રેસ નેતાને જેલ હવાલે કર્યાં છે.
और पढो »

ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ બન્યો વેચાણ દસ્તાવેજ! એક-બે ઘરને બદલે કેવી રીતે વેચાયું આખું ગામ?ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ બન્યો વેચાણ દસ્તાવેજ! એક-બે ઘરને બદલે કેવી રીતે વેચાયું આખું ગામ?ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી સરકારી કચેરી, નકલી અધિકારીના ખેલ ચાલી રહ્યા છે. પરંતુ એક ઘટના એવી બની કે જે આખા ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બની છે. માની ન શકાય તેવી ઘટના ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બની છે. જ્યાં આખા ગામનો બારોબાર સોદો થઈ ગયો.
और पढो »

હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંહવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંDahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
और पढो »

યંગસ્ટર્સમાં મહામારીની જેમ ફેલાયો આ બોયસોબર ટ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પત્ની કંઈ નથી જોઈતુંયંગસ્ટર્સમાં મહામારીની જેમ ફેલાયો આ બોયસોબર ટ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પત્ની કંઈ નથી જોઈતુંWhat is being Boysober: હવે દરેક યુવા બોયસોબર બનવા માંગે છે, યંગસ્ટર્સમાં તેજીથી ફેલાઈ રહ્યો છે બોયસોબર બનવાનો ટ્રેન્ડ, આખરે બોયસોબર શુ છે તે જાણીએ
और पढो »

ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »



Render Time: 2025-02-19 03:56:31