Dahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
Anant-Radhika wedding Cost: અનંત-રાધિકાના લગ્નમાં તમામ રેકોર્ડ તૂટ્યા, મુકેશ અંબાણીએ ₹26,86,24,52,350 ખર્ચ્યા, વિગતો જાણી આંખો પહોળી થશેગુરુએ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળા 2025 સુધી જલસા કરશે, ચારેકોરથી પૈસાની રેલમછેલ થશે!ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા લોકોપોતાને જીવતેજીવ કેપ્સ્યૂલમાં કેમ ફ્રીઝ કરાવી રહ્યાં છે અમીર લોકો! વૈજ્ઞાનિકોની નવી શોધમાં કરોડપતિઓને રસ...
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી કચેરી, નકલી અધિકારીના ચાલી રહેલા ખેલ ચર્ચા જગાવી રહ્યા હતા. ત્યારે આ વચ્ચે એક ચર્ચા જગાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતના પાટનગર ગણાતા ગાંધીનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોંકાવનારી ઘટના એટલા માટે કેમ કે પાટનગરમાં આખે આખું ગામ વેંચી દેવાયું છે. જીહાં, વારસદારોએ આખું ગામ વેંચીને ગામ લોકોને રઝળતા કરી દીધા છે.વાત છે દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામની. અંદાજે આજથી 50 વર્ષ પહેલાં જૂના પહાડિયા ગામ સરવે નંબર 142 પર વસ્યું હતુ.
ગ્રામજનો હાલ તો સરકારી કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યાં છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ નકશા દ્વારા અધિકારીઓની મીલિભગતથી આ દસ્તાવેજ થયો છે. આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ ગ્રામજનો માગ કરી રહ્યાં છે. સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી છે. ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પુટમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરાઈ છે.
Gujarat Gandhinagar બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર જૂના પહાડિયા Dahegam Dahegam Taluka Gujarati News Juna Pahadiya Village Juna Pahadiya Village Selling Scam Village Selling Scam Vimal Prajapati દહેગામ તાલુકાનું આખે આખું ગામ બારોબાર વેચાઇ ગયું Gujarat Village ગામ વેચી દેવાયું 7/12ના ઉતારામાં નામ હોવાનો લીધો ગેરલાભ 7/12ના ઉતારા ખોટા દસ્તાવેજ વેચાણ દસ્તાવેજ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાંથી ગાયબ થયો વરસાદ : 10 જુનથી દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું, હવે શું થશે તેની ચિંતાGujarat Weather Forecast : ગુજરાતમાં સારા ચોમાસા માટે હજી રાહ જોવી પડશે, હવામાન વિભાગે નવી આગાહીમાં કહ્યું કે આગામી 24 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે
और पढो »
આ નેતાજી પોતાની પત્નીને સાંસદ બનાવીને જ રહેશે, લોકસભા હાર્યા તો હવે રાજ્યસભાથી દિલ્હી મોકલશેSunetra Pawar News: આ નેતાજી પોતાની પત્નીને દિલ્હી મોકલીને જ રહેશે. NCP એ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવારને રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ આજે ઉમેદવારી નોંધાવશે અને બિનહરિફ ચૂંટાય તેવી સંભાવના વધુ છે.
और पढो »
ગુજરાતમાં હવે ક્યારે પહોંચશે ચોમાસું અને ક્યારે આવશે તોફાની વરસાદ, આ આગાહીથી લોકો ચિંતામાં!Gujarat Weather Forecast: ગુજરાતમાં વહેલુ ચોમાસું આવતા કોઈ હરખાવાના સમાચાર નથી, કારણ કે, ચોમાસું વહેલુ આવતા જ નબળુ પડી ગયું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે.
और पढो »
ગુજરાતમાં હવે મેઘતાંડવ થશે : આજથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : આજથી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ.. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
और पढो »
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
और पढो »
રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
और पढो »