Rupala Controversy : ગુજરાતના ગામેગામે ક્ષત્રિય આંદોલન વ્યાપી ગયું છે. ત્યારે રાજપૂતોના વિરોધને પગલે ભાજપના નેતાઓ હવે ગુજરાતના ગામડાઓમાં પ્રચાર માટે જતા ડરી રહ્યાં છે. રાજપૂતોનો વિરોધ શહેરો કરતા ગામડાઓમાં વધુ જોવા મળી રહ્યો છે.
ક્ષત્રિયોના ડરથી ભાજપે સ્ટ્રેટેજી બદલી! નેતાઓ ગામડાઓમાં ટાળી રહ્યાં છે પ્રચાર, પોલીસ બંદોબસ્ત વચ્ચે સભાઓ
ભાજપના અનેક નેતાઓને આ વિરોધનો સામનો કરવો પડ્યો છેspiritual'ઉડાને સિર્ફ પંખો સે નહીં ભરી જાતી, વો હી ઉડ પાતે હૈ આસમાનમેં જીનકે હોસલોમેં જાન હોતી હૈ'રૂપાલાનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ભાજપે રાજપૂતો સામે ભાજપૂતો ઉભા કરવાનો કરેલો પ્રયાસ કંઈ અંશે સફળ રહ્યો હોવા છતાં પણ ભાજપને હજુ પણ રાજ્યની 5 બેઠકો પર આ ક્ષત્રિયો નડે તેવી આશંકા છે. રાહુલ ગાંધીના બફાટ સામે ભાજપે દેશભરમાં વિરોધ શરૂ કર્યો છે પણ ભાજપના નેતાઓ હજુ પણ ગામડાઓમાં પ્રચારમાં જતા ડરી રહ્યાં છે.
હવે ભાજપની સભાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યાં છે. આમ છતાં ક્ષત્રિયો અટકાયત વ્હોરીને પણ ભાજપની સભાઓનો વિરોધ કરી રહ્યાં છે. ખુદ રૂપાલા પણ રાજકોટની આસપાસ સભાઓ રેલીઓ કરી રહ્યાં છે. રૂપાલાને પણ ગામડાઓમાં વિરોધ થવાનો ડર લાગી રહ્યો છે. રૂપાલાને પગલે ગુજરાતમાં 5 લોકસભા બેઠકો ભાજપ માટે ટેન્શનનો વિષય બની ગઈ છે.રાજનાથની સભામાં વિરોધ
લોકસભા બેઠક ઉપર સિહોર ખાતે કેન્દ્ર સરકારના રક્ષામંત્રીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજનાથજી સભા સ્થળે હાજર થયા બાદ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ તંત્ર દ્વારા બે બસ ભરીને ક્ષત્રિય સમાજના લોકોને અટકાયત કરવામાં આવી હતી.સુરેન્દ્રનગરના લખતરમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલતા વેંત જ ક્ષત્રિયો રોષભેર ત્યાં ધસી ગયા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો.
રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધને પગલે ભાજપના નેતાઓ હવે ગુજરાતના ગામડાઓમાં પ્રચાર માટે જતા ડરી રહ્યાં છે. રાજપૂતોનો વિરોધ શહેરો કરતા ગામડાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને આ વિરોધનો સામનો કરવો પડ્યો છે. જેને કારણે હવે એવી ચર્ચા ઉઠી છે કે, ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ રણનીતિ બદલી છે. પસોત્તમ રૂપાલા રાજકોટમાં છેલ્લાં 5 દિવસથી જુદા-જુદા સમાજનાં સ્નેહમિલનમાં હાજરી આપી રહ્યા છે. પરંતું તેઓ ગામડે જવાનું ટાળી રહ્યાનો ગણગણાટ અંદરખાને શરૂ થયો છે.
Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala Kshatriya Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી Operation Rajput Samaj Operation Kshatriya ઓપરેશન ક્ષત્રિય જામનગર પૂનમ માડમ કાળા વાવટા ફરકાવ્યા Poonam Madam Jamnagar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
और पढो »
7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
और पढो »
સૌરાષ્ટ્રમાં Twist: જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...BJP leader Jayesh Radadiya: ગુજરાતમાં ભાજપ ઝેરનાં પારખાં કરી રહી છે. ક્ષત્રિયોના વિવાદમાં વિરોધમાં સામનો કરનાર ભાજપે હવે રાદડિયાને સાઈડલાઈન કર્યા છે. જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ના આપી પણ જ્યાં તેઓ બિનહરિફ ડીરેક્ટર છે...
और पढो »