ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને લૂંટ્યું!

Gujarat समाचार

ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને લૂંટ્યું!
Gujarati NewsAhmedabadPolice
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

અમદાવાદ શહેર પોલીસ ના પોલીસ કર્મીઓની તોડ કરવાની પ્રેક્ટિસ હજી બંધ થઈ નથી. ત્યારે આવા જ પ્રકારના તોડ કર્યાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કર્મીઓ દ્વારા અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોડ કર્યાની બૂમ પડી રહી છે.

વિયેતનામથી આવેલો પરિવાર ટેક્સીમાં વડોદરા જઈ રહ્યો હતો ત્યારે વિદેશથી આવેલા દંપતીને ચેકિંગને નામે રોકી પોલીસે દારૂની 4 બોટલ પડાવી લીધી. રામોલ પાસે કાર રોકાવીને સૂત્રો જણાવી રહ્યા છે કે દંપતિ પૈકી પતિ પાસે લિકર પરમિટ હોવા છતાં કેસની ધમકી આપી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અને સોશિયલ મીડિયા વાયરલ થયેલા વિડ્યો મુજબ વાત કરી એ બનાવની તો વિયેતનામથી આવેલો પરિવાર ટેક્સીમાં વડોદરા જઈ રહ્યો હતો ત્યારે વિદેશથી આવેલા દંપતીને ચેકિંગને નામે રોકી પોલીસે દારૂની 4 બોટલ પડાવી લીધી. રામોલ પાસે કાર રોકાવીને. સૂત્રો જણાવી રહ્યા છે કે દંપતિ પૈકી પતિ પાસે લિકર પરમિટ હોવા છતાં કેસની ધમકી આપી હતી. પોલીસ કર્મીઓ એ ત્યારે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઇ પણ રામોલ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી છે.

વિયેતનામથી પાછા ફરી રહેલા વડોદરાના સિનિયર સિટીઝન સહિત 4 વ્યક્તિ ટેક્સી ભાડે કરી પરત જઈ રહ્યા હતા ત્યારે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અદાણી સર્કલ નજીક વાહન ચેકિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓએ ધાકધમકી આપી દારૂની 4 બોટલ, ન રોકડા રૂ.12 હજાર અને ડોલર પડાવી લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પરિવાર પાસે લિકર પરમિટ હોવા છતાં ખોટી રીતે ધમકાવી દારૂ અને પૈસા આપવા મજબૂર કર્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Ahmedabad Police Ahmedabad City Police અમદાવાદ શહેર અમદાવાદ શહેર પોલીસ પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયા રામોલ પોલીસ સ્ટેશન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો તે પહેલા પોલીસે દબોચ્યોસુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો તે પહેલા પોલીસે દબોચ્યોSurat Gangrape Case : સુરત ગેંગરેપની ગોઝારી ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો....આરોપી રાજુની અમદાવાદ રેલવે પોલીસે કરી ધરપકડ....ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતો આરોપી.....આરોપીને અમદાવાદથી લઈ સુરત આવવા રવાના...
और पढो »

દિલ્હીમાં દિવાળી પર ડબલ મર્ડર, પહેલા પગે લાગ્યા અને પછી ગોળી મારી...ઘટના CCTVમાં કેદદિલ્હીમાં દિવાળી પર ડબલ મર્ડર, પહેલા પગે લાગ્યા અને પછી ગોળી મારી...ઘટના CCTVમાં કેદસ્કૂટીથી આવેલા બે હથિયારબંધ લોકોએ 40 વર્ષના વ્યક્તિ અને તેના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી જ્યારે તેમનો પુત્ર ફાયરિંગમાં ઘાયલ થયો.
और पढो »

ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »

Jammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાJammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાકાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો અને બીજી બાજુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓએ ગાંદરબલમાં 7 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી.
और पढो »

પાવાગઢના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના : માતાજીના દાગીના ચોરાયા, મંદિરમાં પોલીસ કાફલો તૈનાતપાવાગઢના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના : માતાજીના દાગીના ચોરાયા, મંદિરમાં પોલીસ કાફલો તૈનાતPavagadh Temple : શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો પ્રયાસ... પાવાગઢ મંદિરમાં તસ્કરોએ માતાજીના દાગીના ચોરવાનો પ્રયાસ કર્યો, પોલીસ CCTVની મદદથી તપાસ શરૂ કરી
और पढो »

ટ્રમ્પની આ ભવિષ્યવાણી સામે નાસ્ત્રેદમસ પણ ફેલ નીકળ્યો, જેવી આગાહી કરી હતી તેવું જ થયુંટ્રમ્પની આ ભવિષ્યવાણી સામે નાસ્ત્રેદમસ પણ ફેલ નીકળ્યો, જેવી આગાહી કરી હતી તેવું જ થયુંDonald Trump : અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ જીતશે તેવું થાઈલેન્ડના એક બેબી હિપ્પોએ કહ્યું હતું, હાલ લોકો તેની ચર્ચા કરી રહ્યાં છે.
और पढो »



Render Time: 2025-02-16 01:08:33