Surat Gangrape Case : સુરત ગેંગરેપની ગોઝારી ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો....આરોપી રાજુની અમદાવાદ રેલવે પોલીસે કરી ધરપકડ....ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતો આરોપી.....આરોપીને અમદાવાદથી લઈ સુરત આવવા રવાના...
દૈનિક રાશિફળ 11 ઓક્ટોબર: આ 4 રાશિના જાતકો પર સિદ્ધિદાત્રીની રહેશે કૃપા! જાણો નવરાત્રીનો છેલ્લો દિવસ કેવો રહેશે?રતન ટાટાની અંતિમ યાત્રા: પુત્રને અંતિમ વિદાય આપવા માટે વ્હીલ ચેર પર આવ્યા 94 વર્ષના સાવકી માતા, Photosબંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમ થશે ભેગી! નવરાત્રિ બાદ વરસાદ જ નહીં વાવાઝોડાનો પણ ખતરો
સુરતના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં સુરત પોલીસ એક્ટિવ બની છે. બે આરોપીને પહેલા જ પકડી લેવાયા હતા, જેમાંથી એક નરાધમ શિવશંકરનું ગઈકાલે પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતં. ત્યારે માંગરોળ દુષ્કર્મ કેસમાં વધુ એક આરોપી આજે ઝડપાયો છે. આરોપી રાજુની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી રાજુ ગુજરાત બહાર ભાગવાની ફિરાકમાં હતો. આમ, ત્રણ નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપી રાજુની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી ગુજરાત બહાર ભાગી જાય તે પહેલા ધરપકડ થઈ છે. અત્યાર સુધીમાં ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ગઈકાલે એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. જિલ્લા LCBની ટીમે બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી રાજુ ટ્રેનમાં મુસાફરી કરી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલ સુરત જિલ્લા પોલીસની ટીમ આરોપીને લેવા અમદાવાદ આવવા રવાના થઈ છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના માંગરોળ દુષ્કર્મ કેસનો વોન્ટેડ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા મુંબઈ અજમેર ટ્રેનમાં રાજસ્થાન જવાની ફિરાકમાં હતો. આ માહિતીની રેલવે એલસીબી અમદાવાદને જાણ કરવામાં આવી હતી. જેના પર એક્શન લઈને એલસીબી PI હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે સાબરમતી ખાતેથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે.માંગરોળ દુષ્કર્મ આરોપીને LCB ની ટીમે પકડી પાડ્યો છે. રાજુ બાંદ્રા-અજમેર ટ્રેનમાં બેઠો હતો ત્યારે જ તેને દબોચી લેવાયો. તે ભરૂચથી કર્ણાવતી ટ્રેન પકડી વડોદરા આવ્યો હતો.
Surat Surat Rape Case સુરત સામુહિક દુષ્કર્મ નરાધમ સુરત સામુહિક દુષ્કર્મ કેસ માંગરોળ સામુહિક દુષ્કર્મ કેસ આરોપીનું મોત Bhayli Gang Rape Case Update Bhayli Gang Rape Case Vadodara News Vadodara Gang Rape વડોદરા ગેંગ રેપ કેસ વડોદરા ક્રાઇમ ન્યૂઝ ભાયલીમાં ચકચારી દુષ્કર્મ કેસ વડોદરા દુષ્કર્મ કેસ CCTV ફૂટેજ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દીકરીઓ નવરાત્રિમાં તમારી સુરક્ષા જાતે જ કરો, ગુજરાત પોલીસની આ સલાહ ગાંઠ વાળીને યાદ કરી લોNavratri 2024 : નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સલામતીનો પ્રશ્ન આવતા સુરત પોલીસે મહિલાઓને ખાસ કાળજી રાખવા સૂચના આપી
और पढो »
સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગSurat gangrape Case : સુરત શહેર પોલીસે વડોદરા, કોસંબાની સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ખેતર, ઝાડી ઝાંખરા સહિત સુમસાન સ્થાન પર તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દેવાયું
और पढो »
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો ઊંધા રવાડે ચઢશે!સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દરમ્યાન ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
और पढो »
સુરતથી મોટી ખબર : માંગરોળ ગેંગરેપ કેસના આરોપી શિવશંકરનું મોત, શ્વાસ લેવામાં તકલીફ થઈ હતીSurat Gangrape Case : સુરતમાં માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટી ખબર... આરોપી શિવશંકરની તબીયત લથડ્યા બાદ મોત થયું... આરોપી શિવશંકર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો
और पढो »
અમેરિકાના ગ્રીન કાર્ડની લાલચમાં મળ્યો કેદી નંબર, કબૂતરબાજીમાં આ રીતે ફસાયો આણંદનો એક યુવકબોગસ પાસપોર્ટ પર અમેરિકાથી અમદાવાદ આવેલા આણંદના યુવકની પોલીસે કરી ધરપકડ કરી છે. UPના મુસ્લિમ યુવકના પાસપોર્ટના આધારે અમદાવાદ આવતા યુવક ઝડપાયો હતો. અમેરિકામાં 24 વર્ષ રહ્યાં બાદ ગ્રીનકાર્ડ મેળવવા યુવકે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો.
और पढो »
ટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએડૂમ્સડે ઘડિયાળ, જે 77 વર્ષથી ચાલી રહી છે, તે કોઈ સામાન્ય ઘડિયાળ નથી - તે માપવાનો પ્રયાસ કરે છે કે માનવતા વિશ્વનો નાશ કરવાની કેટલી નજીક છે.
और पढो »