Surat Gangrape Case : સુરતમાં માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટી ખબર... આરોપી શિવશંકરની તબીયત લથડ્યા બાદ મોત થયું... આરોપી શિવશંકર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો
Navratri 2024: આ વખતે મહાઅષ્ટમી પર 50 વર્ષ બાદ અતિ દુર્લભ યોગનો સંયોગ, 3 રાશિવાળાને બનાવશે 'કરોડપતિ', માતાજીની ભરપૂર કૃપા વરસશે!ટૂંક સમયમાં આવશે પૃથ્વી પર પ્રલય! ભયાનક ફેઝમાં પહોંચી ધરતી, નવા રિપોર્ટમાં ડરામણો દાવોGrah Gochar 2024 October Horoscope
દિવાળી પહેલા 4 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકો માટે ખુલી જશે ભાગ્યના દરવાજા, ધન-ધાન્યથી ભરાશે ખજાનો સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે થયેલા ગેંગરેપમાં જિલ્લા એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી છે. માંડવીના તડકેશ્વર ગામેથી મુન્નો પાસવાન અને શિવ શંકર ચોરસિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટી ખબર આવી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી શિવશંકરની તબિયત લથડ્યા બાદ મોત નિપજ્યું છે. શ્વાસ લેવામા તકલીફ થતા આરોપી શિવશંકરને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેના બાદ તે વેન્ટિલેટર પર હતો. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રવિશંકરનું મોત નિપજ્યું છે.
સુરત જિલ્લા માંગરોળ સામુહિક દુષ્કર્મ કેસમાં બે આરોપી મુન્નો પાસવાન અને શિવશંકર ચોરસિયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. કુલ ત્રણ આરોપીઓ છે, જેમાંથી બે આરોપી પકડાયા છે. તો ત્રીજો આરોપી રાજુ હજી પણ ફરાર છે. પકડાયેલા આરોપીમાંથી એક બિહારનો અને એક મધ્યપ્રદેશનો વતની છે. બંને આરોપીઓએ સગીરા અને તેના મિત્રને અવાવરું જગ્યામાં જતા જોયા હતા. નરાધમોમાં વાસનાનો કીડો સળવળતા પીછો કરી પાછળ ગયા હતા.આ અંગે સુરત પોલીસે જણાવ્યું કે, પોલીસે આરોપીની પૂછપરછ ચાલુ રહી હતી તે દરમિયાન આરોપીને શ્વાસની તકલીફ થઈ હતી.
Surat Surat Rape Case સુરત સામુહિક દુષ્કર્મ નરાધમ સુરત સામુહિક દુષ્કર્મ કેસ માંગરોળ સામુહિક દુષ્કર્મ કેસ આરોપીનું મોત Bhayli Gang Rape Case Update Bhayli Gang Rape Case Vadodara News Vadodara Gang Rape વડોદરા ગેંગ રેપ કેસ વડોદરા ક્રાઇમ ન્યૂઝ ભાયલીમાં ચકચારી દુષ્કર્મ કેસ વડોદરા દુષ્કર્મ કેસ CCTV ફૂટેજ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનChina Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો
और पढो »
Bonus Share: સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજીShakti Pumps Bonus Share: શક્તિ પંપમાં કારોબારની શરૂઆત લીલા નિશાનથી થઈ પરંતુ વેચવાલી વચ્ચે શેરમાં 5 ટકાની લોવર સર્કિટ લાગી ગઈ હતી.
और पढो »
વડોદરા ગેંગરેપ કેસના પાંચેય આરોપીઓ વિધર્મી, રોષે ભરાયેલા વકીલોએ કોર્ટ પરીસરમાં જ કર્યો ટપલી દાવ..All the five accused in the Vadodara gangrape case are heretics, angry lawyers made a plea in the court premises.
और पढो »
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં કરોડોનો વધારોIPL 2025 Salary: આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
और पढो »
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, મોટી સંખ્યામાં લોકો અટવાયા, કાર્ડ બનાવવામાં થઈ રહી છે મુશ્કેલીસુરતમાં આયુષ્માન કાર્ડ બનાવવા માટેનું સર્વર ઠપ્પ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યાં બાદ પણ કાર્ડ ન બનતા લોકો પરેશાન થયાં છે.
और पढो »
મહારાષ્ટ્રમાં ભાજપને ગુજરાત નડશે, મોટી ઉથલપાથલના સંકેતો : કોંગ્રેસ બનશે સૌથી મોટી પાર્ટીMaharashtra Assembly Election 2024 Survey: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવામાં માત્ર ત્રણથી ચાર અઠવાડિયા બાકી છે. આ પહેલાં મહારાષ્ટ્રની નાડી પારખવા માટેનો એક સર્વે બહાર આવ્યો છે. તેમાં ચોંકાવનારા અંદાજો બહાર આવ્યા છે. સર્વેએ એ ખુલાસા કર્યા છે કે ક્યાં અને પ્રદેશ મુજબ કોણ મજબૂત પાર્ટી છે.
और पढो »