IPL 2025 Salary: આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
lifestyle
Chinese vs Desi Garlic: ચાઈનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે કેવી રીતે કરવો તફાવત, શું છે ફાયદા અને ગેરફાયદા111 વર્ષ બાદ સૂર્ય અને કેતુએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકો જીવશે વૈભવી જીવન, પ્રમોશન સાથે ધનલાભનો યોગફેક્ટરીની છત પર લગાવવામાં આવેલા ગોળ બાઉલના છે ઘણા ફાયદા, કરે છે ઘણા બઘા કામ, જાણો તેનો ઉપયોગ Jay Shah Announces IPL Salary Increase: બીસીસીઆઈ સચિવ જય શાહે આઈપીએલમાં ખેલાડીઓના પગારને લઈને મોટી જાહેરાત કરી છે. જય શાહે જણાવ્યું કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમનાર ખેલાડીઓને કોઈ ટીમ સાથે કરેલા કોન્ટ્રાક્ટની રકમ સિવાય દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયા અલગથી મેચ ફી તરીકે આપવામાં આવશે.
જય શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપતા કહ્યું- ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સતત શાનદાર પ્રદર્શનનો જશ્ન મનાવતા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અમને તે જણાવતા ખુશી થઈ રહી છે કે આપણા ક્રિકેટરોને દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયાની મેચ ફી આપવામાં આવશે. જો કોઈ ખેલાડી સીઝનની બધી મેચ રમે છે તો તે ટીમની સાથે કોન્ટ્રાક્ટ સિવાય 1.05 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી શકે છે., we are thrilled to introduce a match fee of INR 7.
BCCI ની વાર્ષિક બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવાની અટકળો છે. મહત્વનું છે કે જુલાઈમાં બીસીસીઆઈ અધિકારીઓએ આઈપીએલ ટીમના માલિકો સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં ઘણા માલિકોએ રિટેન્શન પોલિસી અને ટીમના પર્સને લઈને સવાલ ઉઠાવ્યા હતા. આ કારણે હવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં દરેક ટીમને ઓછામાં ઓછા 5 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
Jay Shah IPL Salary IPL 2025 Mega Auction INDIAN PREMIER LEAGUE Ipl Player Salary Increased Ipl Player Salary News Ipl Player Salary News In Hindi Jay Shah Announcement Ipl Player Salary Jay Shah News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નમકીન, કેન્સરની દવાના ઘટશે ભાવ, GST કાઉન્સિલે લોકોને આપી મોટી રાહતગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આજે યોજાયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાત કરી છે.
और पढो »
પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દો, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતGujarat Police Bharti 2024 : પોલીસ ભરતી અંગે મોટી ખબર... નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે... ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.. PSIની ભરતીમાં બે લેખિત પરીક્ષા લેવાશે
और पढो »
ICC ચેરમેન બન્યા બાદ પહેલીવાર જય શાહે સાળંગપુરમાં લીધા દાદાના આર્શીવાદ, PHOTOsJay Shah At Salalnupur Hanuman Temple :s સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ICC ના ચેરમેન જય શાહે દાદાના દર્શન કર્યાં. ગુરુવારે જય શાહ ICC ના ચેરમેન બન્યા બાદ પ્રથમ વાર સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના ચરણે શિશ ઝુકાવ્યા હતા. જય શાહે કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી હતી.
और पढो »
Reliance Jio: મુકેશ અંબાણીએ કરાવી બલ્લે બલ્લે! 122 રૂપિયામાં મહિના સુધી રોજ 1GB ડેટા, બધા જોતા રહી ગયાજો તમે પણ ઓછા ખર્ચે વધુ ડેટા ઈચ્છતા હોવ તો તમારા માટે એક સારો જિયોનો મોબાઈલ રિચાર્જ પ્લાન છે. જે ફક્ત 122 રૂપિયાનો છે. આ પ્લાન નવા યૂઝર્સને સૌથી વધુ ફાયદો કરાવવા માટે લાવવામાં આવ્યો છે. જેમાં રોજ 1જીબી ડેટા મળે છે. આ પ્લાન 28 દિવસ સુધી ચાલે છે. એટલે કે લગભગ એક મહિના સુધી.
और पढो »
રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશેRavindra Jadeja Joins BJP : T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટો નિર્ણય લીધો છે, જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
और पढो »
DA Hike: આવી ગયો સપ્ટેમ્બર- કેન્દ્રીય કર્મચારીઓને મળશે 2 મોટા અપડેટ, પગારમાં થશે જબરદસ્ત વધારો7th Pay Commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સપ્ટેમ્બરનો મહિનો મોટી ભેટ આપી શકે છે. મહિનાની શરૂઆત નવા આંકડા સાથે થશે. જુલાઈ માટે AICPI ઈન્ડેક્સના નંબર આવવાના છે. તેમાં સારા વધારાની આશા છે. તો જુલાઈ 2024થી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની છે.
और पढो »