ખાડીમાં સિસ્ટમનો ખળભળાટ! ફરી આવ્યું અંબાલાલની આગાહીનું વરસાદી તીર, હવે ગુજરાતના આ વિસ્તારોનો વારો

Gujarat Rainfall समाचार

ખાડીમાં સિસ્ટમનો ખળભળાટ! ફરી આવ્યું અંબાલાલની આગાહીનું વરસાદી તીર, હવે ગુજરાતના આ વિસ્તારોનો વારો
Gujarat Weather ForecastAmbalal PatelRains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, એક બે દિવસમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ. સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની સંભાવના.

Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ: બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી ...ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ: બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી ...હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બન્નેની આગાહી એક થઈ ગઈ છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ઘણા દિવસો બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યેલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જો કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા છે. રાજ્યમાં વરસાદની વિદાય હજુ થઇ નથી. ત્યારે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચોમાસું વિદાય લે તેવી શકયતાઓ છે. આગાહીકાર અંબાલાલ પણ અગાઉ કહી ચુક્યા છેકે, સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો સપ્તાહ ગુજરાતમાં ફરી ધળબળાટી બોલાવશે વરસાદ. ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Forecast Ambalal Patel Rains South Gujarat Saurastra હવામાન વિભાગની આગાહી અંબાલાલની આગાહી વરસાદની આગાહી સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ તારીખથી ફરી જોવા મળશે ઉથલપાથલ! હવે દક્ષિણ ગુજરાતનો વારો, આ સિસ્ટમ ગુજરાતમાં આવી તો...આ તારીખથી ફરી જોવા મળશે ઉથલપાથલ! હવે દક્ષિણ ગુજરાતનો વારો, આ સિસ્ટમ ગુજરાતમાં આવી તો...ઉત્તર ગુજરાત બાદ હવે ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પહોંચ્યો છે. આજે નવસારીના વાંસદામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગના વઘાઈ અને ભરૂચના વાલિયામાં દોઢથી પોણા બે ઈંચ સુધી વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બન તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.
और पढो »

આ શું થવા બેઠું છે? બંગાળની ખાડીમાં ફરી સક્રિય થયું ડીપ્રેશન, ગુજરાતના આ વિસ્તારોના નીકળશે ભૂક્કા!આ શું થવા બેઠું છે? બંગાળની ખાડીમાં ફરી સક્રિય થયું ડીપ્રેશન, ગુજરાતના આ વિસ્તારોના નીકળશે ભૂક્કા!આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડીપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં ઉદ્દભવેલું વાવાઝોડું નલિયાથી 360 km આગળ વધ્યું છે. ગુજરાત ઉપર તેની કોઈ અસર નહી થાય. જેના કારણે આજે વરસાદનું જોર ઘટ્યું છે.
और पढो »

વરસાદમાં ગુજરાતના આ શહેરમાં રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચા અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યાં મગર!વરસાદમાં ગુજરાતના આ શહેરમાં રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચા અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યાં મગર!Crocodile in Gujarat: ગુજરાતમાં હાલ અત્ર તત્ર સર્વત્ર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યનું એક શહેર એવું પણ છે જ્યાં વરસાદમાં નદી ઓવરફલો થતા રોડ રસ્તાઓ પર શરૂ થઈ જાય છે મગરનું રાજ...જીહાં જાણીને નવાઈ લાગશે પણ આ શહેરમાં એક-બે નહીં પણ 1000 કરતા વધુ મગર વસે છે.
और पढो »

અંબાજી ગબ્બર ચઢવો હવે સૌથી સરળ બનશે, છ મહિનાથી બંધ આ રસ્તો ફરી શરૂઅંબાજી ગબ્બર ચઢવો હવે સૌથી સરળ બનશે, છ મહિનાથી બંધ આ રસ્તો ફરી શરૂશક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંબાજીના આ સાત દિવસીય મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે અને તેમાં પણ અંબાજીના ગબ્બર ગઢ માતાજીનું મૂળ સ્થાન મનાતું હોઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર અચૂક જતા હોય છે.
और पढो »

બંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીબંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીહવે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ મેઘરાજા ગુજરાતને જતાં-જતાં ભીંજવવાની તૈયારી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે. ગુજરાતમાં હજુ વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.
और पढो »

અંબાલાલની આગાહી! જતાં જતાં ગુજરાત પરથી પસાર થશે આ ભયાનક સિસ્ટમ! આ તારીખથી ફરી વરસાદઅંબાલાલની આગાહી! જતાં જતાં ગુજરાત પરથી પસાર થશે આ ભયાનક સિસ્ટમ! આ તારીખથી ફરી વરસાદઅંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
और पढो »



Render Time: 2025-02-14 02:16:21