સુરતની નવી સિવિલ હોસ્પિટલ માં કામ ચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે.જર્જરીત થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ માં ટેકા મુકાયા છે.સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ છે.સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડીંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી જુગાડ કરવા આવ્યો છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ માં કામ ચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે.જર્જરીત થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ માં ટેકા મુકાયા છે. સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ છે.સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડીંગ ની લોબીમાં લોખંડના ટેકા મૂકી જુગાડ કરવા આવ્યો છે.ગુજરાતના 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનર્સને મળશે આ લાભ, કેવી રીતે પગાર સાથે ઉમેરાશે મોંઘવારી ભથ્થું?Monsoon Insects
Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે તમારા ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ, 10 મિનિટમાં દેખાશે અસરપ્રશાંત ઢીવરે/સુરત:સુરતની નવી સિવિલ હોસ્પિટલ માં કામ ચલાઉ જુગાડ કરવામાં આવ્યો છે.જર્જરીત થયેલી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ માં ટેકા મુકાયા છે. સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ છે.સિવિલ હોસ્પિટલ ની જૂની બિલ્ડીંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી જુગાડ કરવા આવ્યો છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે.જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ...
Gujarat Gujarati News Surat Surat Civil Hospital Dilapidated Condition Slabs Supported Hospital સુરત સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ બિસ્માર હાલતમાં લોખંડના ટેકા સ્લેબને આપવો પડ્યો સ્પોર્ટ વરસાદી પાણી જૂની બિલ્ડીંગ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતીPortable AC : માર્કેટમાં હવે પોર્ટેબલ એસીની ડિમાન્ડ વધી છે, જેને દિવાલમાં ફીટ કરવા નથી પડતા, ગમે ત્યારે ગમે તે રૂમમાં શિફ્ટ કરીને ઠંડી હવા મેળવી શકાય છે
और पढो »
ફોન પર આવો Text Message આવે તો જોતા જ ડિલીટ કરી દો, તમારું એકાઉન્ટ ખાલી કરાવી દેશેText Message: તમારા ફોનમાં અનેક પ્રકારના મેસેજ આવે છે, તેનાથી તમારું ઈનબોક્સ ફુલ થઈ જતુ હશે, જોકે તમને ખબર નથી કે તેમાં કેટલાક ખતરનાક મેસેજ હોઈ શકે છે
और पढो »
1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ જાતકોને નવી નોકરી મળશે, ધનલાભનો પણ યોગSun Transit: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »
10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભVenus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »
વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, પલટી શકે છે મેચINDIA VS AFGHANISTAN T20 WORLD CUP 2024: હાલ ટી20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન જોડે છે. અફઘાનિસ્તાન એક એવી ટીમ છે જેમાં ઢગલાબંધ મેચ વિનર ખેલાડીઓ છે. જે એકલા હાથે મેચ પલટી શકે છે. આવા ખેલાડીઓ ભારત માટે બની શકે છે ખતરો...જાણો કોણ કોણ છે લીસ્ટમાં સામેલ...
और पढो »
Monsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછોMonsoon:કાળઝાળ ગરમીથી હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી વાતાવરણ ગરમીથી તો રાહત અપાવે છે પરંતુ આ ઋતુમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદી વાતાવરણમાં ખાસ તો કેટલાક શાકભાજી જ તબિયત બગાડી શકે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને ચોમાસામાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
और पढो »