લીલી પરિક્રમમાં હાર્ટ એટેકથી 8 લોકોના મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 8 લોકોની ડેડબોડી લવાઈ છે. જેમાં પ્રાથમિક તપાસમાં તમામ મૃત્યુ કુદરતી હોવાનું સામે આવ્યું છે. જેમાં મોતનું કારણ હાર્ટ એટેક છે.
ભક્તોની આંખો આંજી દે એવા વડતાલના દેવોને પહેરાવાયા 8 કિલો સોનામાંથી બનેલા વાઘા! આ રીતે વાઘા તૈયારastrology
ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મનપા, વહીવટી વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ લીલી પરિક્રમામાં એક માઠા સમાચાર મળી રહ્યા છે. ગિરનારની લીલી પરિક્રમામા કુલ 9 લોકોના હાર્ટ એટેકથી મોતનો મામલે સિવિલ સુપ્રીટેન્ડન્ટ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. સિવિલ સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું હતું કે 8 ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવેલ છે. તમામની ઉંમર 50થી વધુ વર્ષની છે. પરિક્રમામાં સતત ચાલવું ન જોઈએ અને શરીરની કાળજી રાખવી જોઈએ. જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના 3 ભાવિકોના મોત થયા છે. ગત રાતે વિધીવત રીતે લીલી પરિક્રમા શરુ થઈ હતી.
Junagadh Gir Somnath Lili Parikrama Lili Parikrama Route Lili Parikrama Time Learn About Lili Parikrama Heart Attack જૂનાગઢ ગિર સોમનાથ લીલી પરિક્રમા લીલી પરિક્રમા રુટ લીલી પરિક્રમા સમય લીલી પરિક્રમા વિશે જાણો હાર્ટ એટેક
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
તુર્કીમાં મુંબઈ જેવો આતંકી હુમલો, અનેક લોકોના મોતના અહેવાલો, એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ પર બોમ્બ ફેંકાયાTurkish Terror Attack: તુર્કીની રાજધાની અંકારામાં આતંકવાદી હુમલો થયો છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્સમાં ઘણા મૃતદેહો જોવા મળ્યા છે.
और पढो »
RTEમાં ખોટા દસ્તાવેજના આધારે એડમિશન લેવું વાલીને ભારે પડશે, DEOએ શરૂ કરી મોટી કાર્યવાહીRTEમાં ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ લેવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. 1.5 લાખથી વધુ આવક હોવા છતાં ઓછી આવક બતાડી RTE મા પ્રવેશ લેનારા 150 વાલીઓને DEO એ નોટિસ પાઠવી રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા હતા. જેમાંથી મોટાભાગના વાલીઓએ ખોટી રીતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
और पढो »
એક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકોMost Costly Stock In India: શેર બજારમાં સૌથી મોંઘા શેરની વાત થાય તો હંમેશા ટાયર કંપની એમઆરએફ લિમિટેડ (MRF Limited)નો ઉલ્લેખ થાય છે. આ શેરની કિંમત 1.20 લાખથી વધુ છે.
और पढो »
જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમાનો પ્રારંભ, 36 કિલોમીટર લાંબા રૂટ અંગે મેળવો જાણકારીLili Parikrama 2024 : 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા હતા. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.
और पढो »
દિલ્હીમાં દિવાળી પર ડબલ મર્ડર, પહેલા પગે લાગ્યા અને પછી ગોળી મારી...ઘટના CCTVમાં કેદસ્કૂટીથી આવેલા બે હથિયારબંધ લોકોએ 40 વર્ષના વ્યક્તિ અને તેના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી જ્યારે તેમનો પુત્ર ફાયરિંગમાં ઘાયલ થયો.
और पढो »
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »