ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય! એક-બે નહીં 18 જિલ્લાઓનું આવી બન્યું, અંબાલાલની આગાહી

GUJARAT METROLOGY DEPARTMENT ગુજરાતમાં વરસાદની અંબ समाचार

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય! એક-બે નહીં 18 જિલ્લાઓનું આવી બન્યું, અંબાલાલની આગાહી
इंडिया ताज़ा खबर,इंडिया मुख्य बातें
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 2 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 9%
  • Publisher: 63%

Ambalal Patel Weather Forecast: આજે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દૈનિક રાશિફળ 15 જુલાઈ: કન્યા રાશિની વ્યાવસાયિક યોજનાઓ સફળ થશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે, વાંચો આજનું રાશિફળગુજરાતના 160 બાળકોની માતા છે આ બોલીવુડ અભિનેત્રી, મિથુન ચક્રવર્તી- નાના પાટેકર સાથે હતું અફેર!India fastest trainગુજરાતના આ જિલ્લાઓના નીકળી જવાના છે ભૂક્કા! અંબાલાલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી...રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે.

આજે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદહવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદ​Gujarat Monsoon 2024: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »

વાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે, નવી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવવાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે, નવી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવGujarat Weather Forecast : રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી, 29 જુનથી 2 જુલાઈ સુધી જોઈ લો ક્યાં ભારે અને ક્યાં અતિભારે વરસાદની છે આગાહી
और पढो »

ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડ બાય!ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડ બાય!વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
और पढो »

એક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ થઈ ગઈ સક્રિય, હવે ગુજરાતમાં આવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અને યલો એલર્ટએક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ થઈ ગઈ સક્રિય, હવે ગુજરાતમાં આવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અને યલો એલર્ટહવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, કેટલીક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ આવશે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
और पढो »

ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતGujarat Rains : જુલાઈ મહિનામાં ગુજરાત પર એક વરસાદી ટ્રક લાઈન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, આજથી જ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે
और पढो »

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »



Render Time: 2025-02-19 04:24:56