ગુજરાતનું પતંગ બજાર આખા દેશનું સૌથી મોટું પતંગ બજાર છે. ઉત્તરાયણ આગાહીમાં, અમદાવાદ અને સુરતમાં એક મહિના પહેલાથી જ પતંગ માર્કેટમાં ધમધમાટ શરૂ થઈ જાય છે. આખા દેશમાં ગુજરાતનું પતંગ બજાર સૌથી વધુ ધમધમતુ હોય છે.
Kite Market In Gujarat : ગુજરાતનું પતંગ બજાર આખા દેશનું સૌથી મોટું પતંગ બજાર છે... અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં એક મહિના પહેલાથી જ પતંગ માર્કેટમાં ધમધમાટ શરૂ થઈ જાય છે New Year 2025 TipsYearly Horoscope
આખા દેશમાં ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં સૌથી વધુ માણવાલાયક હોય છે. જે રાજ્યમાં ઉત્તરાયણ માટે ધાબું ભાડે લેવાતું હોય ત્યાં માહોલ કેવો હોય તે સમજી શકાય છે. ઉત્તરાયણના તહેવાર ન માત્ર પતંગ બજાર, પરંતુ તેની સાથે જોડાયેલી તમામ વસ્તુઓનું માર્કેટ ઉંચકાય છે. આખા દેશમાં ગુજરાતનું પતંગ બજાર સૌથી વધુ ધમધમતુ હોય છે. આખા દેશનું 95 ટકા પતંગ બજારની બાગડોર ગુજરાતના હાથમાં છે. એક અંદાજ મુજબ, 650 કરોડની પતંગો ગુજરાતમાંથી બનીને અન્ય રાજ્યોમાં જતી હોય છે.
GUJARAT KITE MARKET UTTARAYAN AMDAWAD SURAT TRADE ECONOMY
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલમહેસાણા જિલ્લામાં પતંગ દોરી વાગવાથી થતા ગંભીર ઘાયલો અને મોતને ધ્યાનમાં રાખી કાર્તિકસિંહ નામનો યુવાન તમામ ટુ વ્હિલર વાહનો આગળ સેફટી ગાર્ડ લગાવી આપી રહ્યો છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, સિંગાપોરને ટક્કર મારે તેવો નજારોAsias Biggest Urban Forest : બે મહિનામાં સુરતની અંદર સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ લોકો માટે ખુલ્લું મુકાશે. સુરત શહેરમાં ‘વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક’ પ્રોજેક્ટ જૈવવિવિધતા અને પર્યાવરણ જાળવવા માટે મોખરાનું પગલું છે
और पढो »
2025માં આ રાશિને મળશે અચાનક ઘનલાભ, પરંતુ શેર બજાર અને સટ્ટાબાજીથી રહેજો દૂર!Vrash Varshik Rashifal 2025: વૃષભ રાશિના લોકો માટે આગામી વર્ષ કેવું રહેશે, આ રાશિના લોકો સામે કેવા પડકારો આવી શકે છે અને તેમને કઈ તકો મળી શકે છે. જાણો જ્યોતિષી ડૉ. અનીશ વ્યાસ પાસેથી..
और पढो »
Stock Market Today: આજે આ ટોપ 10 શેર પર રહેશે રોકાણકારોની નજર: જાણો કયામાં આવશે તેજી અને કયામાં ઘટાડો?Stock Market Today: જો તમે પણ શેર બજારમાં રોકાણને લઈને રસ ધરાવો છો તો આ અહેવાલ તમારા કામનો બની શકે છે. જી હા. બજાર પર નજર રાખનારને એ જાણકારી હોવી જોઈએ કે કઈ કંપનીને લઈને શું અપડેટ આવી રહ્યા છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
और पढो »
Champions Trophy 2025: શું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં નહીં રમે રોહિત-વિરાટ? સામે આવ્યું સૌથી મોટું અપડેટChampions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત નવા વર્ષે પાકિસ્તાનમાં થનાર છે. આઈસીસીએ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી મેગા ઈવેન્ટ પાકિસ્તાનમાં આયોજિત થશે. પરંતુ ભારતીય ટીમ પોતાની મેચ પાકિસ્તાનમાં નહીં પરંતુ દુબઈમાં રમશે, કારણ કે ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન નહીં જવાનો નિર્ણય કર્યો છે.
और पढो »
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગરીબોની કસ્તુરીથી ઉભરાયું: યાર્ડ બહાર હજુ 500થી વધુ વાહનોની લાઈનસૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો માટે અસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી.
और पढो »