મહેસાણા જિલ્લામાં પતંગ દોરી વાગવાથી થતા ગંભીર ઘાયલો અને મોતને ધ્યાનમાં રાખી કાર્તિકસિંહ નામનો યુવાન તમામ ટુ વ્હિલર વાહનો આગળ સેફટી ગાર્ડ લગાવી આપી રહ્યો છે.
કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલ! ઉત્તરાયણ પહેલા 3 ઘાયલ, એકનું ગળું કપાયું મહેસાણા જિલ્લામાં પતંગ દોરી વાગવા થી અત્યાર સુધીમાં ત્રણ લોકો ઘાયલ થયા છે તો એક યુવાનનું ગળું કપાઈ જવાથી મોત નીપજ્યું છે. આ અતિ ગંભીર અને ઘાતક બાબતને ધ્યાનમાં રાખી મહેસાણા શહેરના યુવાને પ્રેરણાદાઈ પહેલ કરી છે.
30 વર્ષ બાદ શનિ અને રાહુની થશે યુતિ, 2025માં આ 3 રાશિવાળા સિદ્ધિના શિખરો સર કરશે, બંપર આકસ્મિક લાભ, નવી નોકરીના યોગઆ વર્ષનું છેલ્લું અઠવાડિયું આ જિલ્લાઓ માટે રહેશે ભારેથી અતિભારે! જાણો અંબાલાલની સૌથી ઘાતક આગાહીઆજથી 4 દિવસ ગુજરાતમાં ભારે આગાહી; ચોમાસામાં ખેડૂતોને અતિવૃષ્ટિએ રડાવ્યા તો શિયાળામાં માવઠું કરશે બરબાદદૈનિક રાશિફળ 26 ડિસેમ્બર: કુંભ રાશિ માટે આજે ધન પ્રાપ્તિનો યોગ, કન્યા રાશિ માટે દિવસ આનંદદાયક, આજનું રાશિફળ ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પતંગની કાતિલ દોરીના કારણે ગળા કપાઈ જવાની ઘટનાઓ વાંરવાર બનતી હોય છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પતંગ દોરી વાગવા થી અત્યાર સુધીમાં ત્રણ લોકો ઘાયલ થયા છે તો એક યુવાનનું ગળું કપાઈ જવાથી મોત નીપજ્યું છે. આ અતિ ગંભીર અને ઘાતક બાબતને ધ્યાનમાં રાખી મહેસાણા શહેરના યુવાને પ્રેરણાદાઈ પહેલ કરી છે.પુરપાટ ઝડપે જતા વાહનચાલકોના બચાવ માટે કાર્તિકસિંહ નામના યુવાને તમામ ટુ વ્હિલર વાહનો આગળ પતંગ દોરીથી બચાવ થાય એ માટે લોખંડના સળિયા સ્વરૂપે સેફટી ગાર્ડ વિના મૂલ્યે લગાવી આપવાનું શરૂ કર્યું છે. જે પણ ટુ વ્હિકલ વાહન ચાલક પોતાના વાહનના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવવા માંગતા હોય તેને પતંગની કાતિલ દોરીથી બચવા વિના મૂલ્યે લોખંડના સળિયાનો સેફટી ગાર્ડ લગાવી આપવા નું શરૂ કર્યું છે.રૂપિયા બચાવવા, ખર્ચના ડરથી કે આળસના કારણે ઉત્તરાયણ દરમ્યાન જે લોકો સેફટી ગાર્ડ લગાવવા પ્રેરવા અને જાગૃતિ અર્થે વિના મૂલ્યે લોખંડના સળિયા રૂપે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવી રહ્યા છે, અત્યાર સુધી આ યુવાને 1 હજાર કરતા પણ વધુ સેફટી ગાર્ડ લગાવ્યા છે
UTTARAYAN SAFETY ROAD ACCIDENT YOUTH INITIATIVE GUJARAT
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે કોઈ વસ્તુ ખોવાય કે ચોરાઈ જાય તો ચિંતા ના કરતા! ધક્કા ખાધા વિના પોલીસ શોધીને આપશે!ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે.
और पढो »
અંબાલાલનો નવો ધડાકો, કાતિલ ઠંડી વચ્ચે આવશે વરસાદ, આજથી જ જોવા મળશે વરસાદનું છમકલુંCyclone Alert : ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. કેટલાક જિલ્લામાં હિમાલય જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે પલટાવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ગુજરાતના અનેક જિલ્લા માટે આગાહી કરી છે.
और पढो »
કાતિલ ઠંડી, બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે વરસાદની પણ સંભાવના, જાણો નવી આગાહીગુજરાતમાં હવે કેટલાક જિલ્લામાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે. તો બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે પોતાની નવી આગાહી કરી છે.
और पढो »
ગુજરાતમાં ડિસેમ્બરમાં કાતિલ ઠંડીનો ડરગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ડિસેમ્બરના અંતમાં ખૂબ જ ઠંડી પડવાની આગાહી કરી છે તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરે છે. ઠંડી અને માવઠાનો કેવો રહેશે ગુજરાતમાં દૌર ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે.
और पढो »
ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ, ગુજરાત પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયારGujarat Government Big Decision : ગુજરાતમાં FSL નો વ્યાપ વધારવામાં આવશે... રાજ્યની તમામ 112 SDPO અને ACP કચેરીમાં ફોરેન્સિક સીન મેનેજરની નિમણૂંક કરાશે... ક્રાઇમ સીનના વૈજ્ઞાનિક ઢબે એનાલીસિસમાં મદદરૂપ બનશે...
और पढो »
ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે રહેશે! કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયાGujarat Weather Forecast : રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
और पढो »