કાતિલ ઠંડી, બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે વરસાદની પણ સંભાવના, જાણો નવી આગાહી

Gujarat Weather Forecast समाचार

કાતિલ ઠંડી, બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે વરસાદની પણ સંભાવના, જાણો નવી આગાહી
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 145%
  • Publisher: 63%

ગુજરાતમાં હવે કેટલાક જિલ્લામાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે. તો બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે પોતાની નવી આગાહી કરી છે.

મંગળની ઉલ્ટી ચાલ આ 3 રાશિઓ માટે લાભકારી, 2025માં બધા સપના થશે સાકાર, ધન-સંપત્તિમાં વધારાનો યોગWhite Foods: ખાંડ કરતાં વધારે ખતરનાક છે આ સફેદ વસ્તુઓ, દવા લીધા પણ પછી કંટ્રોલમાં નહીં રહે ડાયાબિટીસSaptahik Rashifal: આ સપ્તાહ વૃષભ રાશિને જબરદસ્ત આર્થિક લાભ થશે, મિથુન રાશિને માનસિક શાંતિ મળશે, સાપ્તાહિક રાશિફળ ગુજરાત માં ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ શિયાળાએ જોર પકડ્યું છે, હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે.. ત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ ે મોટી આગાહી કરી છે..

અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ. જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહીઅંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી.. 27 તારીખ બાદ એક સપ્તાહ સુધી ઠંડીનું પ્રમાણ ઘટવાની કરી આગાહી.. 7 દિવસ દરમિયાન થઈ શકે ગરમીનો અનુભવ...
और पढो »

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, આ તારીખોએ તૂટી પડશે વરસાદગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, આ તારીખોએ તૂટી પડશે વરસાદCyclone Alert : આખો દેશ હવે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ગુજરાત પણ ટાઢુબોળ થવાની શરૂઆત થઈ ગઈ છે. સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. ઠંડી હજી વધશે. પરંતું આ વચ્ચે આખા દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં વરસાદની આગાહી પણ છે.
और पढो »

બંગાળની ખાડીમાં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહીબંગાળની ખાડીમાં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહીઉત્તર ભારતમાં જ્યાં ધીરે ધીરે ઠંડી દસ્તક આપી રહી છે ત્યાં દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ત્યારબાદ ઠંડી વધી રહી છે. જ્યારે પહાડી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે.
और पढो »

અંબાલાલની ધ્રુજારી ઉપાડે એવી આગાહી! કાતિલ ઠંડી વચ્ચે માવઠું ભૂક્કા બોલાવશે! આ તારીખો નોંધી લો..અંબાલાલની ધ્રુજારી ઉપાડે એવી આગાહી! કાતિલ ઠંડી વચ્ચે માવઠું ભૂક્કા બોલાવશે! આ તારીખો નોંધી લો..અંબાલાલ પટેલે જણાવ્યું કે, સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે. તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જશે. મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે. આખો દેશ હવે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ગુજરાત પણ ટાઢુબોળ થવાની શરૂઆત થઈ ગઈ છે.
और पढो »

ખરાબ હવામાન! ગુજરાતમાં 200 લોકોનાં મોત અને એક લાખ હેક્ટરમાં ખેતી ખરાબખરાબ હવામાન! ગુજરાતમાં 200 લોકોનાં મોત અને એક લાખ હેક્ટરમાં ખેતી ખરાબAgriculture News : ખરાબ હવામાનને કારણે દેશના કયા રાજ્યને કેટલું નુકસાન થયું તેના આંકડા સામે આવ્યા, આ ઉપરાંત દેશભરમાં આવા વાતાવરણને કારણે 2923 લોકોએ જીવ પણ ગુમાવ્યા
और पढो »

Gujarat Weather: આ તે કેવી સ્થિતિ? ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી, અંબાલાલની આગાહી ખેડૂતો માટે ડરામણી!Gujarat Weather: આ તે કેવી સ્થિતિ? ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી, અંબાલાલની આગાહી ખેડૂતો માટે ડરામણી!રાજ્યમાં દિવાળી બાદ હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે. જો કે હજુ પણ બેવડી ઋતુનો માર છે. દિવસે ગરમી અને રાતે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. શનિવારે અમદાવાદમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના ઠંડા પવનો વાતા જોવા મળ્યા. ધીરે ધીરે ઠંડી વધે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.
और पढो »



Render Time: 2025-02-16 11:24:53