બંગાળની ખાડીમાં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહી

Cyclonic Storm समाचार

બંગાળની ખાડીમાં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહી
CycloneWeather ForecastCyclonic Storm In Bay Of Bengal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 156%
  • Publisher: 63%

ઉત્તર ભારતમાં જ્યાં ધીરે ધીરે ઠંડી દસ્તક આપી રહી છે ત્યાં દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ત્યારબાદ ઠંડી વધી રહી છે. જ્યારે પહાડી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે.

બંગાળની ખાડી માં ભારે હલચલ, આ વિસ્તારોમાંથી પસાર થશે વાવાઝોડું ! અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની આગાહી

Weather Forecast: બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેનાથી અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. કઈ બાજુ આગળ વધી શકે તે અંગે જાણો લેટેસ્ટ અપડેટ.

બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેનાથી અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ હવામાન વિભાગ અને અંબાલાલે શું આગાહી કરેલી છે જાણો લેટેસ્ટ અપડેટ.બંગાળની ખાડીની દક્ષિણ પશ્ચિમમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જે હવે સમુદ્રની સપાટીથી 3.6 કિમી ઉપર સુધી ફેલાયું છે. તેના પ્રભાવથી બંગાળની ખાડી પર આગામી કેટલાક કલાકોમાં લો પ્રેશર એરિયા બને તેવી શક્યતા છે. આગામી બે દિવસ સુધીમાં તે તમિલનાડુ અને શ્રીલંકાના કાંઠા વિસ્તારો તરફ આગળ વધે તેવા એંધાણ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cyclone Weather Forecast Cyclonic Storm In Bay Of Bengal બંગાળની ખાડીમાં વાવાઝોડું બંગાળની ખાડી Gujarat Weather Forecast All India Weather IMD Alert Heavy Rain Cold Winter India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર અંબાલાલની આગાહી અંબાલાલની વાવાઝોડાની આગાહી વાવાઝોડું વાવાઝોડાની આગાહી વાવાઝોડા લેટેસ્ટ અપડેટ વાવાઝોડાનો રૂટ વાવાઝોડાની ગુજરાત પર અસર ગુજરાતનું હવામાન હવામાન સમાચાર હવામાન અપડેટ અંબાલાલ પટેલ અંબાલાલની વરસાદની આગાહી અંબાલાલની વાવાઝોડાની આગાહી અંબાલાલની લેટેસ્ટ આગાહી Weather Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારે વરસાદ અને તોફાનથી શું ગુજરાતની સ્થિતિ કફોડી થશે? જાણો આગામી 24 કલાક માટે ભયાનક એલર્ટભારે વરસાદ અને તોફાનથી શું ગુજરાતની સ્થિતિ કફોડી થશે? જાણો આગામી 24 કલાક માટે ભયાનક એલર્ટગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ ક્ન્વકશનના વરસાદ આવશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.
और पढो »

આવી રહ્યું છે વાવાઝોડું, અંબાલાલ પટેલે ઓક્ટોબરની આ તારીખ સાથે કરી ખતરનાક આગાહીઆવી રહ્યું છે વાવાઝોડું, અંબાલાલ પટેલે ઓક્ટોબરની આ તારીખ સાથે કરી ખતરનાક આગાહીWeather Update Today : આગામી 24 ઓક્ટોબર સુધી માવઠાની આગાહી... દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું પડશે.... અરબી સમુદ્રના વિસ્તારોમાં પવન નું જોર વધશે... બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે... દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે... 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે.
और पढो »

આગામી 24 કલાક ભારે : 10 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકશે, નવી આગાહીઆગામી 24 કલાક ભારે : 10 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકશે, નવી આગાહીWeather Update Today : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી.... અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા પડશે વરસાદ.. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા...
और पढो »

આખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણઆખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણCyclone Dana Latest Update : ઇતિહાસમાં નોંધાયેલા 36 સૌથી ભયંકર ચક્રવાતોમાંથી મોટાભાગના બંગાળની ખાડીમાં ઉદ્દભવ્યા છે. આજે દાના વાવાઝોડું ત્રાટકવાનું છે.
और पढो »

Gujarat Weather Forecast: અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદGujarat Weather Forecast: અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદAmbalal Ni Agahi: અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા આમ તો રાહત મળી છે. પરંતુ આમ છતાં વરસાદ પીછો છોડે તેવું લાગતું નથી. હવામાન ખાતાએ કરતા કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે.
और पढो »

Cyclone Dana: બંગાળની ખાડીથી લઈ અરબ સાગરમાં ભારે હલચલ, ગુજરાત પણ આવશે લપેટમાં? વાવાઝોડું ભારતના આ વિસ્તારોને ડૂબાડશે!Cyclone Dana: બંગાળની ખાડીથી લઈ અરબ સાગરમાં ભારે હલચલ, ગુજરાત પણ આવશે લપેટમાં? વાવાઝોડું ભારતના આ વિસ્તારોને ડૂબાડશે!બંગાળની ખાડીમાં ફરીથી વાવાઝોડું ઊભુ થયું છે. અમેરિકી અને યુરોપીયન મૌસમ મોડલે જણાવ્યું છે કે સાઈક્લોન દાના 24થી 26 ઓક્ટોબર વચ્ચે ભારતના પૂર્વી તટ સાથે અથડાશે. જાણો ગુજરાત પર શું થશે અસર...
और पढो »



Render Time: 2025-02-14 01:59:13